________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ ષ ય–દ શ ન
૧૨૫
૧૩૦ ૧૩૨
श्रोसेरीसापार्श्वनाथाष्टक : उपाध्याय श्री पद्मविजयजो गणी દિગંબરની ઉત્પત્તિ : આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્નાવલી છંદ : શ્રી વિબુધવિમલશિષ્ય સંતબાલની વિચારણા : આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી समीक्षाभ्रमाविष्करण : उपाध्याय श्री लावण्यविजयजी दिगंबरशास्त्र कैसे बनें! मुनिराज श्री दर्शनविजयजी મથુરાક૯૫ : અનુ. મુનિરાજ શ્રો ન્યાયવિજયજી श्रीमान् सन्तबालजीसे कुछ प्रश्न : मुनिराज श्री ज्ञानसुंदरजी। શ્રી સ્તંભન પાર્શ્વનાથ : ઉપાધ્યાય શ્રી પદ્યવિજયજી ગણી
१३७
૧૪૫
૧૯૭
૧૫૧
-: પદસ્થ મુનિરાજોને વિજ્ઞપ્તિ :
[ આપને આ માસિક, કાઈપણ પ્રકારનું લવાજમ લીધા સિવાય, મોકલવામાં આવે છે.
તે આશા છે કે આપ આપના વિહાર દરમ્યાન, આ માસિકના ગ્રાહકે વધે અને
જનતા વધુ પ્રમાણમાં સાહિત્યને રસ લેતી થાય તેવો ઉપદેશ આપશે. વ વિહારના કારણે આપનું સરનામું બદલાયાના સમાચાર દર સુદી બોજ પહેલાં અમને
જણાવતા રહેશે. જેથી પેપર ગેરવલ્લે ન જતાં આપને વખતસર મળી જાય.
કોઈ પણ પદસ્થ મુનિરાજને સરત ચૂકથી, અથવા એવા કોઈ કારણે, માસિક ન મળતું હોય તો તેમણે અમને જણાવવા કૃપા કરવી.
ગ્રાહકૈાને
[ આપને માસિકનો અંક, મોડામાં મોડા દર મહીનાની સુદો અગીયારસ સુધીમાં
ન મળે તો તે સમાચાર સમિતિની ઓફીસે લખી જણાવશો.
T આપના મિત્રો અને સંબંધીઓમાં માસિકનો પ્રચાર વધારવા પ્રયત્ન કરશે.
For Private And Personal use only