________________
स्तवनानुवाद - શ્રીશીતલર્જિનસ્તવન
..woelna
શ્રીશીતલ જિન ભેટીએ, કરી ભક્ત ચોખું ચિત્ત હો; તેહથી કહો છાનું કિડ્યું, જેહને સોંપ્યા તન મન વિત્ત હો. ૧. દાયક નામે છે ઘણા, પણ તું સાય૨ તે કૂપ હો; તે બહુ ખજુઆ તગતગે, તું દિણય૨ તેજસરૂપ હો. મોટો જાણી આદર્યો. દા૨ધ્ર ભાંજો જગતાત હો; તું કરુણાવંત શિશેમણ, હું કરૂણાપાત્રવિખ્યાત હો. અંતરજામી સઁવ લહો, અમ મનની જે છે વાત હો; મા આગળ મોસાળના, શા વર્ણવવા અવદાત હો. જાણો તો તાણો કિશ્ય સેવાફળ દીજે દેવ હો; વાચક ચશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ હો.
वाचक यश श्रीशीतलजिनस्तवन
...........
||१||
॥ २॥
सेवे श्रीशीतलजिनं भक्त्या कुर्वन्नच्छं चित्तं रे छन्नं किं तदने वद यस्मै दत्तं हत्तनुवित्तं रे दातारो बहवः परं त्वं जलधिस्ते ननु कूपा रे त्वं सूर्याभस्तेजसा ते भान्ति खद्योतस्वरूपा रे सेवे त्वां ज्ञात्वा क्षमं दारिद्यं दूरय देव ! रे त्वं करुणावत्सु शिरोमणिः करुणार्थी प्रसिद्धोऽहमेव रे अन्तर्यामिन् ! बोधसि मम हृद्तमखिलं भावं रे मातृपुरः को वर्णयेत् मातृपक्षलक्षणप्रस्तावं रे ज्ञात्वा किं नु विलम्बसे सेवाफलदाने नाथ ! रे ? वाचकयशसः प्रार्थना, न सहेऽतिविलम्ब तात ! रे
___ - विजयशीलचन्द्रसूरिः
॥३॥
।। ४॥
॥ ५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org