SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તરગલાલા પ્રણામ કરીતે... યૌવનની સ્વર્ગપ્રાપ્તિ સમુ તેણે મારુ પામિહણુ કયુ`.(૮૯૩-૮૯૪). વિહીઓની જેમ અતૃપ્ત પ્યાસવાળા, કર્યાંય સુધી પરપરને નિહાળીને અમે પરિતાષ પામ્યાં અને કે ગૃહસ્વામિની, માનવીય રતિસુખાનુ કલ્યાણ પામ્યા, (૮૯૫) ભાગીરથીમાં ક્રમે ક્રમે તે નાવમાં વહન કરતા, ચક્રવાક સમા અમે માનવચક્રવાકો રમી રહ્યા. (૮૯૬) પ્રભાતકાળ re તેટલામાં ચંદ્રરૂપી તિલકે શાભતી, જ્યેનારૂપી અત્યત ઝીણુ, વેત કુલ ધરતી, તારાઓના હારવાળી રાત્રીયુવતો વિદાય થઈ (૮૯૭) ચાર પ્રહરરૂપી તરગા જેવા શરીરને ધકેલતા હતા, તે ચદ્રરૂપી હુ સગગનરૂપી સરેાવરમા તરતા તરતા પૂર્વ કાઠેથી પશ્ચિમ કાઢે પહાચ્યા. (૮૯.) જાગી જઈને પ્રભાતકાળે મુખ બનેલા હું સ, સારસ, કાર ડવ, ચક્રવાક અને ટીટોડા જાણે કેમ ગળપાઠ કરી રહ્યા હતા (?) (૮). એટલામાં તા શ્મ 'ધકારને શત્રુ,દિનચર્યાંના સાક્ષી, ગગનાંગણુની અગનજ્યાત અને જીવલાકના આલાક એવા સૂર્ય ઊગ્યા. (૯૦૦), ચક્રવાક પક્ષીના શબ્દ પૂર્ણ અને તૃપ્ત મનેાથ વાળા અમે પશુ ભાગીરથીના પ્રવાહના વેગે ઘણું દૂર ગયા. (૯૦૧) એટલે પ્રિયતમે મને કહ્યુ, હું પૃથુથ્રોણિ, હવે મેઢુ ધાવાના સમય થઈ ગયા છે, સૂર્યના ઉલ્ક્ય થતા રતિપ્રસ ગ કરવા યેાગ્ય નથી ગણાતા (૯૦૨). હું બાલા, જમા કાંઠે જે શ'ખના ટુકડા જેવા શ્વેત રતાળ પ્રદેશ છે ત્યા આપણે જઈ એ, અને સુ દરી, ત્યા અ પગે સુખે રમણુ કરીએ' (૯૦૩). ઉતરાણુ : લે તારાની ટોળીના સકંજામાં એ પછી પ્રિયતમે અવલાકનય ત્રના ઉપયેાગ કરીને, કુશળતાથી ગતિનુ નિયં ત્રણ કરીને, નાવને તે તરફ્ દારી (૯૪) રતિવ્યાયામથી થાકેલા અમે કશી ભાષા વિનાગ ગાતા ધેાળી રેતીવાળા પુલિન ઉપર નિ શંકપણું ઊતર્યાં. (૯૦૫) ત્યાંનાં રમણીય અને પ્રશસ્ત સ્થળા એક્બીજાને દેખાડતા, શા ભયનુ ભાન ન હેાવાથી વિશ્વસ્ત એવાં અમને એકાએક ચેારાએ જોયાં (૯૦૬) ગ ગાઠિની ઝાડીમાંથી ધસી આવેલા, માથે કુટકા ખાંધેલા, જમપુરુષ જેવા ક્રોધી, કઠોર તે કાળા ચેારાએ અમને ઘેરી લીધાં.(૯૦૭). પ્રિયતમને ભેટી પડીને ડરને લીધે માટેથી તે ફ્રાટેલે સાદે રડતા મે કહ્યું, 'પ્રિયતમ, આવી પડેલી આ આપત્તિમાં, કહે હવે શું કરીશું ?' (૯૦૮) એટલે પ્રિયતમે કહ્યું, ‘સુદરી,,
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy