________________
તરંગલાલા
પાદેવનાં દર્શન
એક મૂર્ખ બ્રાહ્મણબટુક તેની પાસે હો સાથ વાહના મેળામાં ચિત્રફલક હતું. તે ધનુષ્ય વિનાના કામદેવ જેવો ને અત્ય ત સુંદર અને લાવણ્યયુક્ત દીસતો હતો. (૬૯૧). આંખમાથી ઝરતા આસુથી ચિત્રફલકની આકૃતિને તે કઈ અણઘડ ચિત્રકારની જેમ દોરી દેરીને ભૂસી રહ્યો હતો. (૧૯) તારા સમાગમ પામવાના મનોરથથી ભરેલા હશે, હસીખુશી વિનાને, તે પિતાની દેહદશાને શેક કરતો બેઠો હતે. (૬૯૩). તે વેળા વિનયથી ગાત્રો નમાવીને, મસ્તક પર હાથ જોડીને, તેની પાસે જઈને મેં કહ્યું, “આર્યપુત્ર ચિરંજીવી છે.” (૬૯૪). એટલે તુવેર જેવા રાતા રંગના વસ્ત્રોમાં સજજ, વાયુ દડકાઇ ધરાવતો, કર્કશ વાણી અને તુચ્છ ઉદરવાળે, ઉદ્ધત વદનવાળો, ગર્વિષ્ઠ, અતિશય મૂખ, માકડા જેવો અનાડી, મૂખના જેવા ચાળાયસકા કરતે, ગેવિકા જેવો નિ ઘ, બહાર નીકળતા દૂધીના નિયા જેવા દાંતવાળો, ઉડી જેવા ફાફડા કાનવાળા, માત્ર દેહથી જ બ્રાહ્મણ (૬૯૫-૬૭) એવા તે ઊતરેલ બટુકે કહ્યું, “આપ પહેલા આ સુ દર બટુકને વદન કેમ નથી કરતા, અને આ શકને વદન કરો છો ?' (૧૯૮). એટલે જમણે હાથ નમાવીને દાક્ષિણ્ય દર્શાવના, ત્યાં બેઠેલા તે બટુક પ્રત્યે હુ બેલી, “ આર્ય, “અહિંય અહિવાએ તે હું તને અધિક વદન કરુ છુ.” અથ તરે, “તારા પગ પાસે સાપ છે સાપ ) (૬૯૯). એટલે એકાએક દેડકા જે કૂદકે મારીને “સાપ ક્યા છે? સાપ ક્યાં છે ? અમને + + અબ્રહ્મણ્ય' એમ તે બોલવા લાગ્યા (૭૦૦).
મને સાપની સૂગ હાઈને તે અમંગળકારીને જેવા ઇચ્છતા નથી કહે. તમે શુ ગારુડી છે?' એ પ્રમાણે તે બટુકે મને કહ્યું. (૦૦૧) એટલે મે તેને ઉત્તર આપે, “અહીં કયાય અહિ નથી. તું નિશ્ચિત થા” એટલે તે બે, “તે પછી તુ મને “અહિય અહિયાએ” એ પ્રમાણે કેમ કહે છે ? (૭૦૨) હુ ઉત્તમ બ્રાહ્મણ વંશને હારિત ગાત્રને કાશ્યપને પુત્ર છું, છગ બ્રાહ્મણ છુ, ગોળ, દહીં, ભાતનો રસિયો છુ (૭૦૩). તે શું મારું નામ નથી સાંભળ્યું, જેથી તમે પહેલાં મારું અપમાન કરીને પછી મને પ્રસન્ન કરી રહ્યા છો ?' આ પ્રમાણે તે મૂર્ખ મને ઉદ્દેશી ત્યાં કલબલાટ કરી મૂકો (૭૦૪) એટલે સાર્થવાહપુત્રે તેને કહ્યું, “અરે, તુ કેટલી ચાંપતાશ કરી રહ્યો છે ! અહી આવેલી આ મહિલાને નિરર્થક બહુ બાધા ન કર (૭૦૫) સમય જોયા વિના બેલબલ કરતો તું નીકળ અહીંથી, કેટલે નિર્લજજ, અવિનીત, અસભ્ય બ્રાહ્મણૂબ ધુ!' (૭૦૬) એ પ્રમાણે સાર્થવાહપુત્ર તે બ્રાહ્મણને કટુવચન કહ્યા, એટલે માકડાની જેમ મેના ચાળા કરતો, અને મને સંતુષ્ટ કરતો તે ત્યાથી ચાલ્યો ગયો. (૭૦૭). તે ગમે તેટલાથી મને અત્યંત સતિષ થ? મારા પર દેવોએ કૃપા કરી જેથી કરીને એ બટુક અહીંથી ગમે. (૭૦૦).