SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વિકસ્તૂરીરિ—-અભિધાનચિંતામણિ (“ચંદ્રોદયા' ગુજરાતી ટીકા) (૧૯૫૭). ટર–કપેરેટિવ ડિકશનરી ઑવ ઇન્ડો-એરિઅન લેંગ્વિજિઝ (૧૯૬૬). મુનિ દુલહરાજ–દેશી શબ્દકોશ' (૧૯૮૮). વિલિઅમ વિક્ની – રૂટ્સ, વ–મેઝ એડ પ્રાયમરી ડેરિવેટિવઝ ઍવ સંસ્કૃત લેંગ્વિજ' (૧૯૬૩). વિશાખદેવ (વિશાખદત્ત) – મૃચ્છકટિક. ભતૃહરિ—નીતિશતક' ( દાદર કેબી સંપાદિત, ૧૯૪૮). ૫, પ્રાકૃત ૩૪૩૩ ઊંચા ઊઠવું” “સિદ્ધહેમ' ૮-૪-૬૭માં ૩૪] ને સં. ૩૬+ સ્થાના ધાવાદેશ તરીકે આપે છે. પ્રાકૃતકોમાં એ ધાતુને કઈ સાહિત્યિક પ્રયોગ નોંધાયું નથી. એ દષ્ટિએ વિરકવિકૃત “જબૂસામિચરિઉ” (ઈસવી. ૧૧ મી સદીને મધ્ય ભાગ) એ અપભ્રંશકાવ્યમાં મળતા તેને નીચે નોંધે પ્રાગ મહત્ત્વ ધરાવે છે; જબૂસ્વામીને જે કુમારિકાઓ સાથે વિવાહ થયો તેમના સૌંદર્યવર્ણનમાં નીચેની પંક્તિ આવે છે ? ઉકકુક્કરિય સિહિણ-પીવર-તડ રઈ-વરરાયો ન મજણઘડ’ (૪, ૧૩, ૧૨) તેમના ઊંચા ઊઠેલા સ્થૂળ સ્તનતટ એટલે માને રતિપતિ મદનરાજના સ્નાનકળશ.” આ રીતે ૩ ને “ઊંચા ઊઠવું”, “ઉભારવાળા હેવું' એવો અર્થ સમર્થિત થાય છે. ૬. પ્રા. જેટ્ટા ઢી: ગુજરાતીમાં ફેટ મારવી” પ્રયોગ “લપાટ કે ધબ્બો લગાવવો” એવા અર્થમાં પ્રચલિત છે. પ્રાકૃતમાં છઠ્ઠી શતાબ્દીમાં પટ્ટા ‘ટારની ઢીક' એવા અર્થમાં વપરાય છે : જો દાણ વા મહin | ધેટ શીંગડુ કે ઢીંક મારે” (દસકાલિય-સુત્ત” પર અગત્યસિંહની ચૂર્ણિ, પૂ, ૧૦૫, પંક્તિ ૨૮. મુનિ પુણ્યવિજય સંપાદિત, ૧૯૭૩, પ્રાકૃત ગ્રંથ પરિષદ, કમાંક ૧૭). ક”, “ધ ”, “થપાટ' એ અર્થો પરસ્પર સંકળાયેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520501
Book TitleAnusandhan 1993 00 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages50
LanguageSanskrit, Prakrit
ClassificationMagazine, India_Anusandhan, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy