________________
પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાંથી શીનને પ્રવેગ નોંધાયો નથી. મેનિઅર વિલિઅઝના કેશ અનુસાર વ્યાકરણમાં પાણિનિએ શીન સાંપે છે (૬.૧.૨૪), પણ માત્ર “વાજસનેયી સંહિતા'માં તે હિમ, બરફના અર્થમાં વપરાય છે. ટનરે સીનમાંથી ઊતરી આવેલા પાલિ સીન થીજેલું', કશ્મીરી શીન બરફ નોંધ્યા છે.
શીન નહીં, પણ રજાના પ્રશિષ્ટ સંસ્કૃતમાં વપરાયેલે મળે છે. વિશાખદેવ (વિશાખદત્ત)ના “મુદ્રાક્ષસમાં શર૬ વર્ણનનું એક સુંદર પદ્ય છે (૩.૭). તેમાં શરદઋતુમાં દિશાઓ જાણે કે સરિતાઓની જેમ ગગનમાંથી “વહી’ રહી છે એવી ઉપેક્ષા કરી છે. ત્યાં ત મેઘખંડના પુલિન હવે ક્રમે ક્રમે સંકેચાયાનું કહ્યું છે (“શનૈઃ શ્યાનીભૂતા: સિત-જલધરચ્છેદ-પુલિના:')– ભતૃહરિના “નીતિશતકમાં પણું જે જે વસ્તુઓ કૃશતાને લીધે શોભી ઊઠે છે તેની ગણના કરતાં તેમાં ઉપર્યુક્તને જ સમાવેશ કર્યો છે: “શરદિ સરિત: સ્થાન -પુલિના: (શરદઋતુમાં સંકોચાયેલા પુલિન વાળી નદીઓ.')
પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં અને લેકભાષાઓમાં પાન વધુ પ્રચલિત રહ્યો છે. એ ધાતુ કઠિન બનવું, જામી જવું” ના અર્થમાં નોંધાયો છે. યાન પરથી બનેલ થીળ અને થિ011 પ્રાકૃત સાહિત્યમાં વપરાયા છે. “સિદ્ધહેમ' ૮, ૧,૭૪ અને ૮,૨,૮૯ વડે થિ અને થીળ સધાય છે. દેશનામમાલા' ૫,૩૦માં થિom નિહ, નિર્દય, અભિમાની’ એવા અર્થમાં આપ્યો છે. તેમાં સં. તરણ પરથી થયેલ પ્રા. યુદ્ધ, થડુત્ર “અભિમાની’માં જે જોવા મળે છે તે જ લાક્ષણિક અર્થવિકાસ થયો છે. ધાર્મિક સંજ્ઞા તરીકે જેન આગમિક સાહિત્યમાં થાળ, થાપ્તિ, ચીળદ્ધિક સં. સ્થાન-ગૃહ) એવા ઘોર નિદ્રાળ માટે વપરા છે. જેની ચેતના અત્યંત દર્શનાવરણીય કર્મના ઉદયથી જડભૂત બની ગઈ છે. ગુજરાતી “થીનું” (જેમ કે “થીનું ઘી) ના મૂળમાં પ્રા. થિન અને “થીણું'ના મૂળમાં પ્રા. શાળા છે. અને સં. સ્થાવત પરથી થયેલા પ્રા. ક્રિઝરમાંથી ગુજ. થીજવું' બને છે.
સંદર્ભ : ધર્મરાજ નારાયણ ગાંધી-ધાતુરૂપકેશ' (૧૮૮૩).
મેનિઅર-વિલિઅઝ—સંસ્કૃત-ઈગ્લિશ ડિફરનરી' (૧૮૯૯, ૧૯૬૦). હરગોવિંદદાસ શેઠ-પાઈઅસધહણો ' (૧૯૬૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org