SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ યુગપ્રધાન–કાળ શ્રમણ ભગવાન મહાવીરદેવે શ્રી ગૌતમ ગણુધરે પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે- ગૌતમ ! મારી પાર્ટ થી સુધર્માથી શરૂ કરીને યાવતુ દુ:પુસહસૂરિ સુધી ૨૦૦૪ યુગપ્રધાન આચાર્યો થશે. તે પૈકી આર્ય મહાગિરિજી અને આર્ય મુહસ્તીજી નવમા અને દશમાં યુગપ્રધાન તરીકે છે. બન્ને મહાપુરૂષને યુગપ્રધાનકાળ યુગપ્રધાન ગણિકામાં આપે છે. આર્ય મહાગિરિજીને ૩૦ વર્ષને અને આર્ય સુસ્તીજીને ૪૬ વર્ષ છે. લુપ્તજિનક૫ની તુલના અને તેના નાયક આર્ય મહાગિરિ એટલે પરમત્યાગની મૂર્તિ, અખુટ જ્ઞાન ભંડાર, અને લુપ્તજિનકકલ્પો ઝંડો ઉઠાવનાર આધ યોગીશ્વર, વીર સંવતના ત્રીજા સૈકાની એક મહાન સમર્થ વ્યકિત. તેમણે અનેક શિષ્યો કર્યા અને પિતાને ગચ્છ આર્ય સહસ્તીને સેં. જિનક૫ને વિચ્છેદ થયેલ હોવાથી ગચ્છનિશ્રામાં રહીને જ લુપ્તજિનકલ્પની તુલના કરવા લાગ્યા. સર્વવિરતિના તેજથી છલકાઈ જતા મુનિ જયારે યોગભૂમિકામાં પ્રવેશ કરે છે ત્યારે તેનું આત્મ-સૌંદર્ય જગતના સર્વ જેને આંજી દે છે. ભગવાન જંબૂસ્વામી મુક્તિ મહેલમાં પધાર્યા એ જ સમયે જિનક૯૫ વિચ્છિન્ન થઈ ગયેલ હોઈ વિચ્છિન્ન જિનકલ્પની તુલના કરીને તેને સતેજ કરવાનું બહુમાન એ મહાપુરૂ પને જ ઘટે છે. જિનકલ્પનું સ્વરૂપ પ્રાસંગિક રીતે અહીં જિનકલ્પનું સ્વરૂપ આળેખતાં અમને આનંદ થાય છે, કારણ કે આ ણા પૂર્વમહર્ષિઓએ સ્વ આત્માને કેટલો બધે મેળવ્યું હતું, મેહસામ્રાજ્યના સમર્થ સંધ દ્રષ્ટિવાદ નિમિત્તે કઈક વિચાર કરવા લાગ્યા. ભદ્રબાહુ આ વખતે નેપાલ દેશમાં મહાપ્રાણુ નામના ધ્યાન માટે ગયા હતા. તેમની પાસે સ્થૂલભદ્ર આદિ સાધુઓને “પૂર્વ” શીખવા સંધે મોકલ્યા. સ્થૂલભદ્ર મૂળ નાગર બ્રાહ્મણ, નંદના મંત્રી શકડાલને પુત્ર, ને વીરાત્ ૧૫૬માં દીક્ષા લેનાર. તેમણે દશ પૂર્વની મૂળસૂત્ર તથા અર્થ સહિત વાચન લીધી ને છેવટના ૪ પૂર્વની મૂળ માત્ર વાચના લીધી. આ સર્વ શ્રી ભદ્રબાહુના સ્વર્ગ ગમન-વીરાત્ ૧૭૦ પહેલાં બન્યું.” આ સમયમાં સ્થૂલભદ્રના સાધ્વી બહેન દ્વારા પ્રાપ્ત થયેલાં ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિવિકતચ-એ નામનાં ચાર અધ્યયને પૈકી પ્રથમનાં બે અધ્યયનને આચારાંગ સૂત્રની બે ચૂલિકા તરીકે પેજિત કર્યા અને બીજા બે અધ્યયનને દશવૈકાલિકની ચૂલિકા તરીકે વેજિત કર્યા. સ્થૂલભદ્ર વીરાત્ ૨૧૯માં સ્વર્ગસ્થ થયા. તેઓ છેલ્લામાં છેલા ૧૪ “પૂર્વધર” (પૂર્વાણનારા ) [ પરિશિષ્ટ પર્વ સર્ગ ૯ ].” –શ્રી જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ૫૦ ૩૬-૩૭. ८ महागिरिसुहस्त्याचा वज्रान्ता दशपूर्विणः ॥३४॥ (परिषहाद्युपद्रवैरकम्प्यत्वात् महागिरिरिव महागिरि । જાકુમામૂટને કુદરતીય મુદસ્ત ) ९ “वुच्छिन्ने जिणकप्पे काही जिणकप्पतुलणमिह धीरो । तं वंदे मुणिवसह महागिरि परमचरणधरं ॥१॥ - कल्पसूत्र । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy