SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ સે છે. ભક્તામર સ્તોત્ર આદિના કર્તા આ બીજા માનતુંગસૂરિજી હોય તેમ અનુમાન છે. આ માનતુંગરિ તે ગુણાકરસૂરિજીના ગુરૂ છે. અહીં તે પ્રથમ માનતુંગસૂરિજી સાથે સંબંધ હોઈ એ જ મુખ્યતયાં વર્ણવેલ છે. તેમના સમયમાં અને તેમની પછી ધણી મહત્ત્વની ઘટનાઓ બની ગઈ જેની ટૂંક હકીક્ત આ પ્રમાણે છે: વીર નિ. સં. ૮૨૬ પછી એક વર્ષ બાદ એટલે વીર નિ. સં. ૮૨૭ થી ૮૪૦ની વચમાં યુગપ્રધાન રકંદિલસૂરિજી અને નાગાર્જુનસૂરિજીની પ્રમુખતામાં મથુરા અને વલભીમાં વાયના થઈ. “પ્રભાવ ચરિત્ર” સ્કંદિલાચાર્ય માટે લખે છે કે : पारिजातोऽपारिजातो जैनशासननंदने । સર્વશ્રુતાનુયોરાઈ જુ નાવુઃ || 8 || विद्याधरवराम्नाये चिन्तामणिरिवेष्टदः । आसीच्छीस्कन्दिलाचार्यः पादलिप्तप्रभोः कुले ॥२॥ વિચારશ્રેણી ” માં મેરૂતુંગસૂરિજી લખે છે : પછાત વીસા સિરિયરમન્નિयाई अक्कमिउं विक्कमकालाओ तओ वलभीभंगो समुप्पन्नो। यत : विक्रमात ११४ वर्षेः वज्रस्वामी, तदनु २३९ वर्षेः स्कन्दिल:, २२ वर्षेः वलभीभंग પર્વ રૂ૭૯ી આ માન્યતાનુસાર વિ. સં. ૨૩૯માં અર્થાત્ વીરનિ. સં. ૮૨૩માં કંદિલાચાર્ય થયા, અને ૮૨૬ પછી લગભગ વાચનાને ઉલ્લેખ મળે છે એટલે વીરનિ. સં. ની નવમી સદીમાં વાચનાને પ્રસંગ બને. આ જ સમયે વલભીમાં નાગાર્જુનસૂરિએ અગમ વાચના કરી હતી. આચાર્ય હેમચન્દ્ર સૂરિજી લખે છે કે: નિનવાનું શ કુમાર્જિवशाच्छिन्नप्रायमिति मत्वा भगवद्भिर्नागार्जुनस्कन्दिलाचार्यप्रभृतिभि: પુત્તરૂ થત૬ અર્થાત્ નાગાર્જુન અને ઋન્દિલાચાર્ય સમકાલીન હતા. તે વખતે દુષ્કાળ આદિને અંગે જિનવચનને હ્રાસ થતા હતા તેને અટકાવવા અદિલાસાયે મથુરામાં અને નાગાજીને વલભીમાં વાચના કરી. હિમવત થેરાલીકાના મત મુજબ વિ. સ. ૧૫૩માં આ સ્કંદિલાચાર્યો મથુરમાં વાચના કરી અને વિક્રમ સં. ૨૦૨માં મથુરામાં તેમને સ્વર્ગવાસ થયો. આ રીતે આ સમય બાબત મતભેદ છે. તેમની સાથે મદદમાં મધુમિત્રાચાર્ય વગેરે ૧૨૫ સ્થવિરો હતા. આ વાચના પછી વીરનિ. સં. ૮૪૫માં વભીને પ્રથમ ભાગ થયો વીરનિ. સં. ૮૮૪માં મલવાદીભૂરિએ બૌદ્ધોને જીત્યા હતા. વીરનિ. સં. ૮૮૨માં ચિત્યવાસીઓ થયા. “ વીરવંશાવલી’ના મતે ૮૮૬માં થયા. મુ. કલ્યાણુવિજયજીના મતે ૮૮૨માં ચૈત્યવાસની સપના નહેતી થઇ પણ ત્યારે તે પૂર જેસમાં હતે. મલવારીરિ–ગૃહસ્થપણુમાં તેમનું મલ નામ હતું. તેમની માતાનું નામ દલ ભદેવી હતું. તેમને જિનયશ અને યક્ષ નામના બે મેટા ભાઇ હતા. તેના મામા જિનાનંદસૂરિ નામે જેન આચાર્ય હતા. તેમને ભરૂચમાં બુદ્ધાનંદ નામક દ્વાચાર્યો વાદમાં હરાવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy