SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीशान्तिमा(चू)लागणिनीप्रणीतं प्रश्नोत्तरमयं चतुर्विंशतिजिनस्तवनम् । સંગ્રાહક–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ. એક પ્રાચીન હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉતારેલું અને સંસ્કૃત ભાષામાં રચાયેલું આ વીસજિન સ્તવન આજ સુધી કાઈના તરફથી પ્રસિદ્ધ થયું જાણમાં નથી. આની સૌથી પહેલી વિશેષતા એ છે કે આ એક વિદુષી જૈન સાધ્વીજીની કૃતિ છે, જેમનું નામ શાંતિમાલા કે (આ સ્તવનને ૨૬મા શ્લોક પ્રમાણે) શાંતિચુલા છે. આ આખુંય સ્તવન (ફક્ત રમો શાર્દૂલવિક્રીડિત છંદનો ક બાદ કરતાં) ઉપજાતિ છંદમાં ગૂંથવામાં આવ્યું છે. આના દરેક લોકમાં એક એક સમસ્યા મૂકવામાં આવી છે, એ રીતે એક તરફથી જોતાં આ આખું સ્તવન સમસ્યાથી ભરેલું લાગે છે. આ સમસ્યાને જે ઉકેલ છે તે દરેક લોકના અંતે કસમાં આપવામાં આવ્યો છે. એક તરફથી સામાન્ય સમસ્યાની દૃષ્ટિએ જોતાં આ રતવનમાં કેવળ સમસ્યાઓ જ ભરેલી જણાય છે, જ્યારે બીજી તરફથી વર્તમાન ચોવીશીના વીશ તીર્થકરની દૃષ્ટિએ એને ઉકેલ કરતાં એક એક લોકમાં એક એક તીર્થકરનું વર્ણન મળે છે. દરેક કના અંતે કૌંસમાં જે ઉકેલ આપ્યો છે તેમાં એક તરફથી સામાન્ય સમસ્યાઓનો જવાબ છે અને બીજી તરફથી તે તે તીર્થકર ભગવાનનું નામ છે. આ નામ સીધેસીધું ન આપતાં તે તે ભગવાનના પિતા, માતા કે લાંછનને અનુલક્ષીને આપવામાં આવ્યું છે. વાચકોની સરળતાની ખાતર એ દરેક ઉકેલ આગળ ૧ થી ૨૪ સુધીના અંક આપ્યા છે, એથી જે ઉકેલમાં જે અંક હોય તે ઉકેલમાં તેટલામાં તીર્થકરનું નામ સમજવું. નીચેની નોંધ પણ આ અંકે પ્રમાણે જ સમજવાની છે. બારીકીથી જોતાં આ સ્તવનના ૧૨ થકના ઉકેલમાં હકીક્ત દેષ માલૂમ પડે છે? ૧૨મા શ્લોકમાં ૧૧મા શ્રેયાંસનાથ ભગવાનનું વર્ણન છે. એના ઉકેલમાં માનું લખ્યું છે પણ માગુ તે ૧૫મા તીર્થંકર ભગવાનના પિતાનું નામ છે. આશા છે વિદ્વાનને આ સ્તવન એક નવી વસ્તુ પૂરી પાડશે. --પ્રાહક आनन्दवन्दारुसुपर्वकोटीकोटीरसण्टङ्कितपादपमान् ।। देवांश्चतुर्विशतिमर्चयामि प्रश्नोत्तरस्मेरनवप्रसूनैः ॥ १॥ अब्धेरकारात् परतः क उक्तो? जगन्ति सर्वाणि जितानि केन ? मध्ये मतः कस्त-दयोश्च वर्णः ? कः श्रीजिनो नाभिकुलावसंत ॥ २ ॥ (૨ મહિનાથ:) ૨. દૂ-મr: નાનામેનો જ-થાકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy