SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ [૫ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : અમુક સમય બાદ પુનઃ એક વાર સાસુ હીરબાઈ પિતાની પુત્ર વધુ વીરાંબાઈ સાથે કાવી તીર્થની યાત્રાએ આવ્યાં. વીરાંબાઈ ઉચા હોવાથી બહારનું દ્વાર તેમને નીચું લાગ્યું. તેથી એકદમ ખિન્ન થઈ ભાથું ધુણાવ્યું. વીરાંબાઈને માથું ધુણાવતાં જેઈ સાસુએ તેનું કારણ પૂછયું. વીરાંબાઈએ જવાબ આપ્યો કે “સાસુજી, આપે મંદિર તે બહુ ભારે બનાવ્યું, પણ મંદિરનું દ્વાર તે બહુ નીચું કરાવ્યું.” સાંભળવાની સાથે જ સાસુજીને ગુસ્સો આવ્યો અને કહ્યું કે-“હે સુલક્ષણ, તને જે હોંશ હોય તે પીયરથી અઢળગ ધન મંગાવી બીજું મંદિર બંધાવી. મંદિરનું દ્વાર મેટું કરાવ!” આ પ્રમાણે સાંભળી સાસુજીને જરા પણ ઉપલભ્ય ન આપતાં એ શબ્દો હૃદયમાં કોતરી રાખ્યા અને સમયે વાત, એવી મનમાં ગાંઠવાળી. ઉત્તમ જને બોલતા નથી પણ કરી બતાવે છે ! આમ કેટલાક દિવસો પસાર થયા બાદ વીરાબાઈએ પિયરથી અઢળગ લક્ષ્મી મંગાવી બીજા જ વર્ષે એટલે વિ. સ. ૧૬૫માં પિતાની સાસુના મંદિર કરતાં પણ વિશાલ-ભવ્ય મંદિરનું ખાત મુહૂર્ત કરાવ્યું. અને પાંચ વર્ષમાં તે ગગનચુંબી બાવન જિનાલય પ્રાસાદ તૈયાર કરાવી દીધો. એટલામાં ફરતા ફરતા શ્રી સેનસૂરીશ્વરજી મહારાજ પણ ત્યાં પધાર્યા. અને વિ. સં. ૧૬૫૪માં શ્રી ધર્મનાથજી ભગવંતની મૂર્તિની અંજનશલાકા કરી, અને પ્રતિષ્ઠા કરી. મૂર્તિને મૂળનાયક તરીકે સ્થાપના કરી. આ પ્રાસાદ “રત્નતિલકપ્રાસાદ” એ નામે પ્રસિદ્ધ થયા. સર્વજિતપ્રાસાદને શિલાલેખ | નમઃ | પરિણાદિ શ્રી શ્રી શ્રી શ્રી શt hવર કાઢदीन प्रदत्त बहुमान जगद्गुरु श्री श्री श्री श्री श्री श्री श्री हीरविजयકુંઅરજીના નામથી પ્રસિદ્ધ હતા. તેણે બાદશાહ અકબરના રાજ્યમાં પ્રસિદ્ધ થયેલા જૈન સૂરિ શ્રી વિજયસેનની શિષ્ય પરંપરાના તપગચ્છના શિખ ધર્મદાસના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો અને કાવી તીર્થમાં મો બાષભદેવને પ્રાસાદ (સર્વજિત પ્રાસાદ) બહુ દ્રવ્ય ખરચી બંધાવ્યું. [ આમાં જન સૂરિ શ્રી વિજયસેનની શિષ્ય પરંપરાના તપગચ્છના શિખ ધર્મદાસના ૧૫દેશથી જૈનધર્મ સ્વીકાર્યો, એ જે લખેલ છે તે કયા આધારે લખેલ છે તેને ઉલ્લેખ કરેલા નથી. અમને તે શિલાલેખ ઉપરથી લાગે છે કે સેનસૂરીશ્વરજીની પાસે જ જનધર્મ સ્વીકાર્યો, અને પ્રતિષ્ઠા પણ તેમની પાસે કરાવી.] ૩. “શ્રી રાબસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની નામાવલિ”માં “કાવીતીથને અષભપ્રાસાદ” એ મથાળે શિલાલેખ સંબંધી નીચે પ્રમાણેની નેંધ છે. પૃ. ૩૮ નેધ–આ લેખ મોટો છે. કુલ ૩૨ શ્લોક છે; તેના ૧૨ લોકમાં વિજયસેનસૂરિથી પરંપરાના શિષ્ય ધમદાસ પર્વતના સૂરિઓની પ્રશસ્તિઓ છે, પછી બાહુઆ કુવરજીની ઓળખ કરાવેલી છે. અને તે પછીના ૧૫ (૧૮-૦૨) માં કુંવરજીની પ્રશસ્તિ, પાંચ (૧૩-૧૭)માં કલેકમાં કાવીતીર્થ માહાસ્ય અને કષભપ્રાસાદની બંધામણ સંબંધી ઉલ્લેખ છે. તે પછી આની આ બાબત ગદ્યમાં પણ સાથે સાચે આપેલી છે. આ લેખ હજી પ્રસિદ્ધ થવા પામ્યો નથી. [નોંધ-ફાર્બસ સભાવાળા લખે છે કે ૧૨ બ્રેક સુધી વિજયસેનસૂરિથી પરંપરાના શિષ્ય ધર્મદાસ પર્વતના સૂરિઓની પ્રશસ્તિઓ છે. તે શિલાલેખના ઉપરના શ્લોકમાં જણાઈ આવતી નથી તે વાચકવર્ગ વાંચવાથી સમજી શકાશે. ] in Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy