SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ દ્રાચાય रागद्वेषौ महामलौ दुर्जयौ येन निर्जितौ । महादेवं तु तं मन्ये शेषा वै नामधारकाः ॥ २ ॥ એમની સધમ સમભાવના, નિષ્પક્ષતા જૂએ— અ'ઃ ૯] न श्रद्धायैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर प्रभुमाश्रिताः स्मः ॥ એકવાર ડેમચંદ્રાચાય જી વ્યાખ્યાન વાંચતા હતા ત્યારે પાંડવાએ જૈની દીક્ષા લીધી અને નિર્વાણુ પામ્યાના પ્રસંગ આણ્યે. બ્રાહ્મા આ સાંભળી ચીડાયા અને રાજસભામાં ફરિયાદ કરી કે હેમાચાર્યજી તા પાંડવાને જૈન થયાનું ખતાવે છે, જે અમારા મહાભારતથી વિરૂદ્ધ છે. પછી શ્રીહેમચંદ્રચાર્યજીએ એના સુંદર જવાબ મહાભારતના આધારે જ આપતાં કહ્યું કે— अत्र भीष्मशतं दग्धं पांडवानां शतत्रयम् । द्रोणाचार्यसहस्रं तु कर्णसंख्या न विद्यते ॥ [ ૫૧૭ ] અર્થાત્ અહીઁ તા સે। ભીષ્મના, ત્રણસે પાંડવાના, હજાર ઢણુાચાયના અને જેમની સંખ્યા નથી એવા કેટલાય કોંના અગ્નિસ`સ્કાર થયા છે. હેમચંદ્રાચાર્યજી સિદ્ધરાજની રાજસભામાં શરદ્દના ચંદ્રની માફક પ્રકાશી રહ્યા હતા. તેમની વિદ્વત્તા અને ચારિત્રની જ્યાહ્ના ચોતરફ ફેલાઈ રહી હતી, તે વખતે દેવાધી નામના ભાગવતમતના આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રભાને આચ્છાદિત કરવા ખૂબ આડંબર પૂર્ણાંક પાટણમાં આવ્યા. સિદ્ધરાજે એમને ધણાં માન અને સત્કાર આપ્યાં. દેવખાધી વિદ્યાન હા પણુ અહિષ્ણુ, અહંભાવી અને સાંપ્રદાયિક મમત્વથી ભરપુર હતા. રાજસન્માનથી તે! વધુ અહંભાવી બન્યા અને ધીમે ધીમે પ્રમાદ, વિલાસ અને વૈભવમાં લીન થઇ ગયા. ખુદ સિદ્ધરાજે તેમનુ મદિરાપાનનું વ્યસન નજરે નીહાળ્યું. રાજાના તેમના ઉપરથી શ્રદ્ધા કમી થઇ. આવક ઓછી થઇ અને વૈભવ તા ચાલુ જ હતા. અન્ય દેવષેધીને ભાન થયુ` કે હેમચદ્રાચાય માં કેવી અપૂર્વ શક્િત, ઉજ્જવલ સ્ફટિકસમ ચારિત્ર, નિલ હૃદય અને પ્રખર પાંડિત્ય ભર્યાં છે. એ ઉદાર હૃદયી જૈનાચાર્ય પાસે મદદ માંગવા દેવમેાધી ગયા અને એમની પ્રશંસા કરતાં ઉચ્ચાયુ" કે— पातु वो हेमगोपालः कम्बलं दंडमुद्वहन् । षड्दर्शन पशुग्रामं चारयन् जैनगोचरे ॥ હેમચંદ્રાચાર્યે આ વિદ્વાન સન્યાર્સને આસન આપ્યુ, રાજસભાના મુખ્ય પાંડિત શ્રીપાલ સાથે મૈત્રી કરાવી અતે રાજા પાસે એક લાખ ક્રમ અપાવ્યા. આ દેવાધીએ ગુજરેશની સાત પેઢી બતાવી હતી. પરંતુ હેમચંદ્રાચાર્યની શકિત પાસે એને પરાભવ ભુલા પડયા. અન્તે દેવએધી ગંગા કિનારે જઇને રહ્યો. હેમચદ્રાચાય ની માતૃભકિત ઉદારતા અને મહાનુભાવતાથી ભરેલી હેમચંદ્રાચાર્યજીની માતાએ હેમચદ્રાચાર્ય તે ગુરૂને સમર્પણુ કર્યા પછી પોતે પણ લાંબા સમયે સંસાર છોડી સાધુપણુ સ્વીકાર્યું હતું.nelibrary.org Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy