SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા કુમારપાળ [ ૫૦૩ ] આ શબ્દોએ અજબ કામ કર્યું. ગુ. અજયપાળ શર અર્ક ૯ ] કરતાં પણ અધીક અધમ છે.” માા, અને તેણે દેરાસરા તાડવાનું કામ છેાડી દીધું. (પ્રબંધ ચિંતામણિ પૃ. ૨૦૧, ચતુર્વિશતિ પ્રમધ, પૃ. ૧૭૪) આ કારણે તારંગાજી તથા દૂરદૂરના દેરાસરો બચી ગયાં.૧ રા. બ. ગેા. હા. દેસાઇ મહાશય ‘ ગુજરાતના પ્રાચીન ઇતિહાસ 'માં અજયપાળના પરિચય આપે છે. અજયપાળે ગાદી પર બેસતાં જ જૈન લેાકેા પર જુલમ કરવા માંડયા. કુમારપાળે બધાવેલાં જૈન દેવળો તેણે તેાડી નાખવા માંડયાં. જૈન ગ્રંથકારે તેને ભ્રષ્ટબુદ્ધિનો, પિતૃધાતક અને નાસ્તિક તરીકે વર્ણવે છે. અજયપાળે ક્રૂર, ઉન્મત્ત અને દીલી ચાલ ચલાવી છે, એમાં કઇ શક નથી કુમારપાળ રાજાના માનીતા મંત્રી કપદીને ધગધગતી તેલની કડાઇમાં તળી નાખ્યો. આ. રામચંદ્રસૂરિને તપાવેલી તાંબાની પાટ ઉપર સુવરાવી મારવાના હુક્રમ કર્યો. અને મત્રી આંખડને મારી નાખ્યા, વગેરે. ’ 66 આ જુલ્મી રાજાનું રાજ્ય ધણા વર્ષ ટક્યું નહીં. તેણે ત્રણુ વર્ષ રાજ્ય કર્યો પછી વિજયદેવ નામના તેના દ્વારપાળે તેના પેટમાં કટાર મારીને તેના પ્રાણ લીધેા. ” ( પૃ. ૨૦૩–૨૦૪ ) શિલાલેખા તપાસીએ તેા વડનગર અને શ્રીધરની પ્રશસ્તિમાં કુમારપાળને વસુધાના ઉદ્દારક, હરિ જેવા પ્રભાવક, નયભાગ પ્રવર્તક, ત્રૈલોક્ય રક્ષાક્ષમ વિક્રમાંક અને Àકપ્રિય ગુણવાળા બતાવ્યા છે. એટલે એક આદર્શો રાજા તરીકે ચીતર્યાં છે. પણ ગુ. અયપાળતા ખ્યાલ તેથી જૂદો હતા. તે કુમારપાળના રાજ્યને વિધર્મીનું રાજ્ય અને તેની દરેક પ્રવૃત્તિને અધમરૂપે માનતા હતા. આથી તેને નિષ્કલ'કાવતાર રૂપે જન્મ થેવા પાયે અને તેણે ગુ. કુમાળપાળ, તેનાં દેવસ્થાન, ગુરૂ તથા સાધર્મ કાના સંહાર કર્યાં.૨ તથા પોતાની ધારણા પ્રમાણે રામરાજય (! ) પ્રવર્તાવ્યું. એથી પછીના શિલાલેખા ગુ અજયપાળને પરમમાહેશ્વર, નિષ્કલ કાવતારિત. રામરાજ્ય ઈત્યાદિ વિશેષણાથી નવાજે છે. એટલું જ નહીં પરન્તુ ગુ. ભીમદેવ પશુ નારાયણાવતાર બને છે. વિશ્વેશગડની પ્રશસ્તિમાં એ વાતને ઇશારા પણુ છે જીએ- । આચાય બપ્પભટ્ટસૂરના સમયપૂર્વનું મોઢેરાનું મંદિર આ રાજ્યના રાપનું ભાગ બન્યુ છે. આ જ અરસામાં ‘દ્વારિકા' નું જગત દેવાલય પણ જેનેાના હાથમાંથી છુટી ગયુ' છે. ૨ ખીજાઓએ પણ જૈન બૌદ્ધોના સંહાર કરવા પ્રયત્ન કર્યા છે. અને તે સાંપ્રદાયિા દૃષ્ટિએ પરમ ચુસ્ત ધમાઁ મનાયા છે. જેમકે રાજા પુષ્યમિત્રે હજારા શ્રવણાના શિરચ્છેદ રાજ્યેા. રાજા હર્ષવર્ધને એક્રેક દિવસમાં આઠસે આઠસે। અમણેાનાં માથાં ઉતરાવ્યાં છે. દક્ષિણના સુ...દરપાંડયે અને લિંગાયત ધર્મના આદ્યપ્રણેતા મંત્રી વાસવે પણ એવા જ દાખવો બેસાડયા છે. અજયપાળે પણ તેઓનુ જ અનુકરણ કર્યું છે. Jain Education International ૩ પ્રબંધ ચિ"તામણિ પુ, ૧૮૮ વાળા વિશ્વર અને આ વિશ્વેશ તે બન્ને એક લાગે છે. તેણે ભાવખહસ્પતિની પુત્રી પ્રતાપદેતી સાથે લગ્ન કર્યું હતું. શ્વેાક ૨૫ માં ધર્મવિદ્વિષાન શબ્દ લે છે, તે કદાચ ધર્મવિદ્વેષન એવા શબ્દ હશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy