SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨] શ્રી જન સત્ય પ્રકાશ ૧૫. વ. સં. ૮૫૦ ના આષાઢમાં કોતરાએલ, પ્રભાસપાટણમાં ભદ્રકાળીના મંદિરમાં રહેલ મહંત ભાવબૃહસ્પતિની પ્રશસ્તિવાળો અને કુમારપાળના ભાણેજ તથા કૃષ્ણદેવ અને પ્રેમલદેવીના પુત્ર માહેશ્વર ભજ મહાબલે ચંદ્રગ્રહણમાં એક ગામ આપ્યું, તે સબંધી શિલાલેખ– (१२) तस्मिन्नाकमुपेयुषि क्षितिपतौ तेजोविशेषोदयी श्रीमदूवीरकुमारपालनृ(१३)पति स्तद्राज्यसिंहासनम् । आचक्राम झटित्यचिन्त्यमहिमा बल्लालधाराधिपश्रीमनांगलभूपकुंजरशिरःसंचारपंचाननः ॥१०॥ एवं(१४)राज्यमनारतविदधति श्रीवीरसिंहासने श्रीमवीरकुमारपालनृपतौ त्रैलोक्यकल्पद्रुमे । તેવિશેષાદયી, સિદ્ધરાજની ગાદી પર આવ્ય, બલાલ ધારા પતિ અને જંગલ નરેશને વિજેતા કુમારપાલ વ. સં. ૮૫૦.૧ ૧૬. સં. ૧૨૨૬ વે. સુ. ૩ દિને મહામાત્ય પદિ ભંડારીએ આબુતીર્થ પર ઋષભદેવ ભગવાનની સામે પિતાનાં માતાપિતાની મૂર્તિ કરાવી. (પ્રા. જે. લે. સં. ભા. ૨. પૃ. ૧૨૮) “સમપરિવર૪ષકરાજ' વિશેષણ ગુ. કુમારપાળના વિશેષણમાં શિવવરદાનને સૂચવનારું પણ એક વિશેષણ મળે ૧ સોલંકી રાજાઓના શાસનકાળના શિલાલેખમાં વલભી સંવતને ઉલેખ એ એક વિચિત્ર સમસ્યા છે. ઉપર લખ્યા પ્રમાણે અહીં પણ વલ્લભી સંવત જુઠો કાંતશાએ હોય તે પ્રસ્તુત શિલાલેખને કાળ પણ વિસં. ૧૨૩૦ આવશે. આ લેખમાં તીર્ણ નાનાતીથvમનાવવા શબ્દોથી પણ આ લેખ ગુ કુમારપાળ રાજાના મૃત્યુ પછી ખેદા હેય એમ માનવાને કારણું મળે છે. આ લેખ સોમનાથના મંદિરના જીર્ણોદ્ધાર નથી, કિન્તુ ગંડે (ભાવબહસ્પતિએ) કરાવેલ ધર્મ કાર્યોને વર્ણવતી પ્રશસ્તિરૂપ છે. આથી આ પ્રશસ્તિ કોતરાઈ તેના ઘણાં વર્ષો પૂર્વે સોમનાથના મંદિરને જીર્ણોદ્ધાર થયો હતે એ સ્પષ્ટ વાત છે. ભીમદેવે આ મંદિર પત્થરથી બનાવ્યું હતું, કિન્તુ તેમાં લાકડાનું કામ વિશેષ પ્રમાણમાં હશે, આથી જ માત્ર સવાસો હસે વર્ષમાં જીર્ણ થઇ ગયું. કુમારપાળે તેને જીર્ણોદ્ધાર કરાવ્યું, અને દેવપૂજા માટે બહાપુરી ગામ આપી તામ્રપત્ર કરી આપ્યું. ત્યાર૫ ભાવબૃહસ્પતિએ અહીં કુમારપાળ દ્વારા નહિ પરંતુ ભિન્ન ભિન્ન ભાતિ દ્વારા શિવચંડિકાના મંદિરો અને વાવ વગેરે કરાવેલ છે. વલભી સં. ૮૫૦માં તે જ મહાબલે ગામ આપ્યું છે. સૌ કોઈ સમજી શકે તેમ છે ? તે દિવસે અષાઢ સુદી ૧૫ હતી અને ચંદ્રગ્રહણ હતું. એટલે આ દિવસોમાં તેમનાથની પૂજા વગેરે તે થઈ જ ન હતી. તે સમયના વાતાવરણમાં સોમનાથના મંદિરના દ્વારની પહેલાં શત્રુંજય તથા ગિરનારનાં જિન મંદિરનો જીર્ણોદ્ધાર થાય એ પણ અશકય નહિ તે શકય તો છે જ. તે પછી જય અને ગિરનારનાં જિનાલયના છ વાર પહેલાં સેમેશ્વરના મંદિરને જીર્ણોદ્ધાર થયો તે એમ મ ન માનવું? Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy