SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૮] જેનદનમાં વાદનું સ્થાન [૪૮] સમાજ હોય, અથવા મધ્યસ્થ સમાજ તદન ભેટ હોય તેવા ગામ યા નગરમાં ધર્મવાદ કરે એ બન્નેને માટે કંટાળા રૂપ બને છે. ધમવાદમાં જોઈતી બુદ્ધિમત્તા આ માટે જ ભગવાન મહાવીર પરમાત્મા જેવા સમર્થ ત્રિકાલજ્ઞાની લોકપકારી પુરૂષને પણ, અમુક પ્રકારની પરિસ્થિતિમાં ધર્મોપદેશ આપવો મેકુફ રાખવું પડે છે. જયારે પરમાત્મા મહાવીરસ્વામી જુવાલિકા નદીના કિનારે લોકોકપ્રકાશક કેવળજ્ઞાન પામે છે, સમવસરણની રચના થાય છે, અને સુર–અસુર વગેરે પરિષદ પ્રભુની દેશના સાંભળવાને અતિ ઉત્સુક છે, તે અવસરે, અનંતજ્ઞાની ભગવાન શ્રી મહાવીર પરમાત્મા, એ પરિષદને અગ્ય સમજી આચારને પાળવા ખાતર, ફકત અલ્પ ધર્મોપદેશ આપી, ત્યાંથી અન્ય સ્થાને પધારે છે. જ્યારે ધર્મ જેવી વસ્તુના ઉપદેશને માટે પણ આવા અનન્તજ્ઞાની પર માત્માને પણ દેશકાલાદિની અપેક્ષા રાખવાની જરૂર જણાય છે તે તત્ત્વવાદ દ્વારાયે રહા માના ગળામાં તેમજ સભ્ય સમાજના હૈયામાં સત્ય વસ્તુ ઉતારવા ઈચ્છતા, પ્રભાવક વાદીઓ માટે દેશાદિની અપેક્ષા અવશ્ય હોવી જોઈએ. માટે જ ધર્મવાદના અધિકારીને સારૂ, આપેલા વિશ્ચિત વિશેષણથી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ જિનેશ્વરસૂરિજી એ વસ્તુ ધ્વનિત કરે છે કે--- सर्वत्र गुरुलाधवालोचनपूर्वक प्रवृत्तिक एव परमार्थतो 'विपश्चिद्' भवति, તચઈ પરમાર્થનાવિપરિત્રાત” (ટીકા) શાસનની પ્રભાવના અને લઘુતાનો સદાયે વિચાર કરવા પૂર્વક પ્રવૃત્તિ કરનાર વિપશ્રિતું ધીમાન ગણાય છે. એનાથી ઇતર પરમાર્થથી અવિપશ્ચત-કહી શકાય. એટલે એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે ધર્મવાદને આધકારી વિપશ્રિત હોઈ શકે, અને તે જ દેશ, કલ અને સભ્ય સમાજના સ્વભાવ અને પરિસ્થિતિને સમજી શકે છે. – कः कालः कानि मित्राणि को देशः को व्ययागमा । कश्चाहं का च मे शक्तिरिति चिन्त्यं मुहुर्मुहुः ॥ કયો કાલ? કઈ વર્તમાન પરિસ્થિતિ ? કોણ અત્યારે કાર્યને સહાય કરનાર મિત્રો છે! દેશ -દેશની પરિસ્થિતિ કઈ? વ્યય અને લાભ શું છે ? હું કોણ? મારી શકિતથી અત્યારે હું સમર્થ છું કે નહિ ? આ સઘળીયે વિચારણા, વિપશ્રિત પુરૂષ કરી શકે છે. માટે જ વસ્તુતઃ ધર્મવાદના તેઓ જ સાચા અધિકારી રહી શકે છે. શાસનની પ્રભાવના વાદ દ્વારા આવા જ ધીમાન અને ધીરવૃત્તિના આત્માઓ કરી શકે છે. સાથે ધર્મવાદના અધિકારીને એક મહત્વની વસ્તુને ખ્યાલ રાખવાને છે અને તે એ કે ધર્મવાદ યા તત્ત્વવાદ અમુક પ્રકારના, અમૂક સ્થિતિવાળા સાથે હોય શકે જ નહિ. જેમકે – " अथवईणा निवईणा पक्खवया बलवया पयण्डेन गुरुणा नीअन तवस्सिना सह वजए वायं" કદાચ સભ્ય સમાજ ભદ્રિક અને સત્યાથી હોય, પણ સાચ અને જૂઠની પરીક્ષા કરવાનું સામર્થ્ય નહિ હેવાને કારણે મુંઝવણમાં અટવાતું હોય તેવા અવસરે, સત્યના પ્રચારક શાસનપ્રભાવક મહાત્માઓ, અમૂક પ્રકારના ગુણથી હીન સાથે પણ, વર્તમાન (પરિસ્થિતિને સમજી, વાદ કરવા દારાયેvalભ્ય સમાજને સત્ય વસ્તુ સમજાવી શકવાનુંielibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy