________________
અંક ૮ ]
અંતરીક્ષછની ઉત્પત્તિનું સ્તવન
[ ૪૭૫]
રયણ ભરિ સુપનાંતર લહિ, જાણે નર કોઈ આવી કહે; અંખી ઉંચ કરી અંબ પલાણ, નીલે ઘડે ને નલ પલાણ ૩૦માં નીલે ટેપ નીલો હથીઆર, નીલ વરણ આવ્યો અસવાર; સાંભલી એલકપૂરના ભૂપ, જીહાં જલ પીધું તીહાં છે કૂપ ૩૧ પ્રગટ કરાવે વેહિલો થઈ, તહાં માહરી પ્રતિમા સહી; કરે મલુખાની પાલખી, કૂપમાંહિ મેલે નવલખી ૩રા કાચે તાતણે હાથે ધરી, તિરે આવે સહુ કરી; તે દિહાડાના જાયા જેહ, રથે વાછડા જોતર જેહ ૩૩ Vઠ મ જોઈસ તું મુઝભણી, શીખામણ દીઓ છે ઘણી; ઈગ્યે સુપન લહી જાગ્યા રાય, પ્રડ સમેં હરખ્યો મનમાંહિ ૩૪ કરીસ જઈ જે જે મા કહી, તવ આ વટ પાસે સહી; તે જલ મધ્ય ખુણા જામ, પ્રગટયો કૂપ અચલ અભિરામ કપા ભર્યું નીર ગગા જલ જર્યું, રાજા હૈડું હરખું હસ્યું; કરી મલખાની પાલખી, માણેક મોતી જડી તે નવલખી ૩૬ તાંતણે બાંધી મેહલી જામ, આવી બેઠા ત્રિભુવન સ્વામ; પાસ પધાર્યા કઠે કુઆ, છવ મેંહ સમાણા હુઆ ૩છા જોતરીયા જડી વાછડી, ખેડ્યા વિણ તે ચાલી પડી; ગઈ કામની કરે કટલ, વાજે ભૂગલ ભેરી હેલ ૩૮ પાલખી પહેલ જઈ આકાર, નવિ ભાજી પરમેસર ભાર રાજા મનિ આવ્યો સંદેહ, કિમ પ્રતિમાં આવી છે એહ ૩૯ વાંકી દૃષ્ટી કરી આરંભ, રહિ પ્રતિમા થીર થાનક થંભ; રાજા લોક ચિંતાતુર થયા, એ પ્રતિમા થિર થાનક થયો ૪૦૧ સૂત્રધાર સિલાવટ સાર, તેડી આવ્યા ગરથ ભંડાર; આલસ અંગત પરિહરો, વેગે થઈ જિનમંદિર કરો ૪૧ તબ સિલાવટ રંગરસાલ, કીધે જિનપ્રાસાદ વિસાલ; ધ્વજાદંડ તોરણ થિર થંભ, મંડપ મેટા નાટારંભ કરા પબાસણ કીધું છે જેહ, તીહાં પ્રતિમા નવિ બેસે તેવ; અંતરિક ઉંચા એતલે, તલિ અસવાર જાએ તેટલે ૪૩ રાજા રાણી મનને કોડિ, ખરચે દ્રવ્યતણ બહું કોડિ; સસણ મણું બેઠા પાસ, એલગરાય મન પુગી આસ ૫૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org