________________
[૭૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૪
રાયતણે સિર માટે રોગ, રયણ ભરિ નિદ્રાને જોડ; રેમ રેમ કીડા નિસરે, નીદ્રા સવિ રાણી પરહરે ૧૪ જેહ કીડાના જેહવા ઠામ, તે તીહાં માલા ઘાલિ જામ; તે નવિ આવિ તેહને ઠાય, તતખીણ રાય અચેતન ઠાય પાપા રાયરાણી સંકટ ભેગવે, કરમે દિન દેહિલા નિગમે; રયણ ભરિ નવિ ચાલિ રંગ, દિયે કાયા દીસે ચંગ ૧દા એક વાર હય ગય પરીવર્યા, રમવા રાય રચવાડી ચડયા; સાથે સમરથ છે પરીવાર, પાલા પાયક ન લાભે પાર ૫૧ જાતાં ભાણ મથાલે થયે, મોટી અટવી માંહી ગયે; થાકે રાજા વડી વિશ્રામ, દીઠી છાયા અતિ અભિરામ ૧૮ લાગી તૃષા નીર મન ધર્યું, પાણી દીઠું ઝાબલ ભર્યું, પાણું પીધું ગલણે ગલી, હાથ પાય મુખ ધોયા વલી ૧ કરી રચવાડી પાછા વળે, પહિલી જઈ પટરાણને મલ્ય; પટરાણી રલીયાત થઇ, થાકયે રાજા પિયો જઈ ૨૦ આવી નિદ્રા રયણ પડી, પાસે રહી પટરાણી વડી, હાથ પાય મુખ નિરખે જામ, તીહાં કીડા નવિ દીસે ઠામ મારવા રાણીને મનિ કૌતક વ, હૈડે હરખિ કારણ કિયે; જાગ્યો રાજા આલસ મેડી, પૂછી રાણું બે કર જોડી એરરા સ્વામી કાલી રવાડી કહાં, હાથ પાય મુખ ધોયા જિહાં તે જલનું છે કારણ ઘણું, સ્વામી કાજ સરી આપણું પારકા રાજા જપ રાણું સૂણો, અટવી પંથે છે અતિ ઘણે; મિં પિછો પ્રભુ તેહને ભેદ, આપણુ જાણ્યું વડે વિવેદ રજા રથ જોતરીયા તુરંગમ બેલ, રાયરાણી તીહાં આવ્યા ગેલ; દીઠું ઝાબલ વડને તીર, જાણ માનસ ભરીએ નીર રપા હરખી રાણી હૈડે રંગ, રાજા અંગ પખાલી ચંગ; ટવી કુષ્ટ ને વાળે વાન, દેહી થઈ સોવન સમાન રદ આવ્યો રાજા એતલે પુરી, ઘરિ ઘરિ આનંદ છવ ભૂરી; ઘરિ ઘરિનાં આ ભેટણ, દાન અમૂલક આપે ઘણાં મારા પટલ અમારી તણી નિર્દોષ, રાયરાણી થયે મનિ સંતોષ; ઘર ઘરિ તલિયાં તોરણ ત્રાટ, કરિ કરિ વધામણાં માણક ભા. ૨૮ સપ્ત ભૂમિ ઢાલે પત્યંક, તિહાં રાજા પોઢે નિઃશંક; આ ચંદન કુસુમ કપુર, વાસ્યાં અગર મહીક ભરપુર પર
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org