SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ શ્રી લાવણ્યસમયવિરચિત શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથની ઉત્પત્તિનું પ્રાચીન સ્તવન સંગ્રાહક -શ્રીયુત મણિલાલ કેસરીચંદ સરસ વચન ઘો સરસતી માત, લીસું આદિ થકી જસ વિખ્યાત; અંતરિક ત્રિભોવનને ધણી, પ્રતિમા પ્રગટ પાસજિનેસર ભણું છે ૧ | લંકાધણી જે રાવણરાય, ભગતિપતિ તેહનો કહેવાય; ખરદ્દખણ નામિ ભુપાલ, અહનિસ ધમંતણે ઘણે ઢાલ જેરા સદ્દગુરૂ સદા મનિ ધરિ, ત્રિણ કાલ પૂજા કરી; મનમાં આંખડી ધરી છે એમ, જિન પૂજ્યા વિણ જમવા નેમ ૩ એક દિવસ મનિ ઉલટધરી, ગજરથ પાય કપોઢા તુરી; ચઢી સહ સંચર્યા સાથે, દેહરાસર વીસર્યો દેરાસરિ ઓચિંતે ઈસ્યુ, વિણદેરાસર કિજિં કહ્યું રાયતણે મન એ આખડી, જિનપૂજ્યા વિણ નહિ જમુ સુખડી પા પ્રતિમા વિણ લાગ્યો ચટપટી, દિવસ થે દસ બારિ ઘડી; કરી એકઠા વેલું છાણ, ભાવે સાખી કીધો ભાણ પેદા એક નહિ બીજી આસની, પ્રતિમા નિપાઈ પાસની તે કરતાં નવિ લાગી વાર, થા મહામંત્ર નવકાર છે આવ્યા રાજા કરી અંઘોલ, બાવના ચંદન કેસર ઘેલ પૂછ પ્રતિમા લાગ્યો પાય, મન હરખે ખરદૂખણ રાય I૮ પંચપરમેષ્ટિ કીધું ધ્યાન, કરી પ્રતિષ્ઠા સોય પ્રધાન; દેહરાસરીઓ દેખી હયે, પ્રતિમા દીઠે મન ઉલસ્પે છે એક વેલું ને બીજું છાણ, પ્રતિમાને આકાર પ્રમાણુ પ્રતિમા દેખી હૈડું ઠર્યું, સાથ સહુ તહાં ભેજન કર્યું છે? તેહ જ વેલા તેહ જ ઘડી, પ્રતિમા વતણી પેરે થઈ ધરમી રાજા ચિંતા કરે, આસાતના રખે કઈ કરે ૧૧ ખંધી ધરી પરદૂખણ ભૂપ, લઈ પ્રતિમા મૂકી જલ કુપ; ગયો કાલ જલમાંહિ ઘણો, પ્રતિમા પ્રગટી તે વાત સૂણે ૧૨ એલગપુર રાગદે રાય, કુષ્ટી થી ભૂપતીની કાય; Jain Education Inteન્યાયવંત નવી છેડે લીક, પૃથ્વી વિરતી પુન્યસલેક ૧૩ાા www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy