SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ફલવર્ધિ તીર્થનો ઈતિહાસ લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ફોધી તીર્થ મારવાડ (રાજપુતાના )નું એક પ્રાચીન તીર્થ છે. આ તીર્થની સ્થાપના કયારે અને કયા મહામાભાવિક આચાર્ય મહારાજના હાથથી થઈ તે માટે ધ જ કરતાં નીચેના પ્રમાણે મળી આવ્યાં છે. જવ િતીર્થ પ્રવરષ (PNB R તિ) (५७) अथैकदा श्रीदेवाचार्याः शाकंभरी प्रति विजहूः । अन्तराले मेडतकपुरपाट्यां फलवचिकाग्रामे मासकल्पं स्थिताः। तत्र पारसनामा श्राद्ध स्तेन जालिवनमध्ये श्रीपार्श्वतीर्थ प्रादुःकृतम् । तेनैकदा वनं निरीक्ष्यमाणेन जालिवनमध्ये लेष्टराशिदृष्टः। अम्लानशितपत्रिकापुष्पैः पूजितः । लेष्टवो विरलिकृताः। मध्ये बिम्ब दृष्टम् । तेन श्रीदेवमूरिभक्तेन गुरवो विज्ञापिताः । तैः सूरिभिर्धामदेवंसुमतिप्रभगणी वासान् दत्वा प्रहितौ। धामदेवगणिना वासक्षेपः कृतः । पश्चाद्देवगृहे निष्पन्ने श्रीजिनचंद्रसूरयः स्वशिष्याः वासानर्पयित्वा प्रहिताः। तैश्च ध्वजारोपः कृतः। पश्चात्तत्र प्रासादेजमेरीयश्रेष्ठिवर्गों नागपुरीयजाम्बडवर्गः समायातः। ते गोष्टिका जाताः । संवत् ११९९ वर्षे [P प्रतौ ११८८ फाल्गुण सुदि १० गुरौ बिम्बस्थापनम् । संवत् १२०४ वर्षे महासुदि १३ शुक्रे कलशध्वजारोपः ॥ इति फलवद्धिका तीर्थ प्रबन्धः । સિંઘી જૈન ગ્રંથમાલા તરફથી પ્રકાશિત પુરાતન પ્રબંધ સંગ્રહ પૃ. ૩૧ રચયિતા નાગૅદ્રગચ્છીય શ્રી ઉદયપ્રભસૂરિ શિષ્ય જિનભદ્ર. વિ. સં. ૧૨૯૦માં રચના થઇ.) ભાવાર્થ– એકવાર આ. શ્રી શ્રીવાદિદેવસૂરિજી શાકંભરી તરફ પધાર્યા ત્યારે વચમાં મેડતા પાસે ફલેધી ગામમાં માસકલ્પ રહ્યા. ત્યાં પારસ નામના શ્રાવકે જાળીવનના મધ્યમાં શ્રી પાર્શ્વનાથનું તીર્થ પ્રકટાવ્યું. તેણે એક દિવસ જેને જોતાં જાળીનના મધ્યમાં ઢેફાંને ટીંબો દેખે જે અકરમાએલ ફુલોથી પૂજિત હતા. તેણે ઢેફાં દૂર કર્યા તે વચમાં જિનબિંબનાં દર્શન થયાં. તે શ્રીવાદિદેવસૂરિને ઉપાસક હતા. તેણે આવી ગુરૂમહારાજને વિજ્ઞપ્તિ કરી એટલે પૂ. આચાર્ય મહારાજે શ્રી. ધામદેવ ગણી અને સુમતિપ્રભ ગણીને વાસક્ષેપ આપીને મોકલ્યા. અને ત્યાં જઈને શ્રી ધામદેવ ગણીએ તે જિનબિંબપર વાસક્ષેપ કર્યો. બાદમાં મન્દિર બન્યું ત્યારે પિતાના શિષ્ય શ્રી. જિનચંદ્રસૂરિજીને વાસક્ષેપ આપીને ત્યાં મોકલ્યા હતા. શ્રી જિનચંદ્રસૂરિજીએ ત્યાં જઈ ધ્વજારોપણ કર્યું (ઈ-કલશ ચઢાવ્યાં તેને વાસક્ષેપ કર્યો). પછી તે જિનાલયમાં અજમેરવાલા શેઠે અને નાગરવાળા જામ્બડ આવીને વસ્યા, અને તેના વ્યવસ્થાપક બન્યા. સંવત ૧૧૯૯ (P પ્રતના પાઠ પ્રમાણે સં. ૧૧૮૮) ના ફાગણ શુદિ ૧૦ ને ગુરૂવારે શ્રી પાર્શ્વપ્રભુના બિંબની પ્રતિષ્ઠા થઈ, અને સં. ૧૨૦૪ ને મહા Jain Education International www.jainelibrary.org For Private & Personal use only
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy