SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૭ ] શ્રી જૈન સત્ય પ્રકાશ श्री फलवद्धितीर्थ - पारसश्रेष्ठेद्दृष्टान्त : તતઃ देवरयो मेडताग्रामे चतुर्मासकं कृत्वा फलवर्द्धिग्रामे मासकल्पं स्थिताः । तत्रैकदा श्रे० पारसेन तत्रत्यजालिमध्ये स्मिताम्लानपुष्पार्चितो लेष्टुराशिदृष्टः । गुर्वादेशेन स विरलीकृतः पार्श्वविम्बं दृष्टं, स्वप्ने श्रीपार्श्वे - नोक्तम्- मम प्रासादं कारय मामर्चय, पार्श्वेन स्वद्रव्याभावे उच्यमाने मदढौकिताक्षत स्वर्णीभवनेन द्रव्यं बह्वपि भावीति प्रत्ययो दर्शितः । कारितः । एकपार्श्वे मण्डपादि सर्व निष्पन्नं, तावता तत्पुत्रेणाऽऽगृह्य द्रव्यागमस्वरूपे पृष्ठे पारसेन यथावत्किथिते तत्सुवर्णीभवनं स्थितम् । द्रव्याभावात् प्रासादस्तावानेव तस्थौ । सं. ११९९ वर्षे फालगुन शु० १० दिने विम्बस्थापनं, सं. १२०४ माघसुदि १३ ध्वजारोपः फलवर्धिपार्श्व स्थापना, अजमेरुनागपुरादिश्राद्धाः सर्वे चिन्ताकराः संजाताः ॥ इति सप्तमोपदेशः || उपदेशतरङ्गीणि, पृ० २२० [ વર્ષ ૪ ( રચિયતા શ્રી. રત્નમંદિરગણી પંદરમી સદીને અંત અને સાલમીને પ્રારંભ ) ભાવા-આ॰ શ્રી. વાદીદેવસૂરિ મેડતામાં ચામાસું કરી લેાધી ગામમાં પધાર્યા અને ત્યાં માસકલ્પ ા. ત્યાં એક દિવસે પારસ શેઠે ત્યાંની જાળમાં વિકસિત અને નહી કરમાએલ એવા ફુલોથી પૂજાએલ ટેકાના ઢગલા દેખ્યા. શેઠે ગુરૂની આજ્ઞાથી તેને ઉખેળ્યા એટલે ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ દેખ્યું. ભગવાન શ્રી પાર્શ્વનાથે સ્વપ્નમાં જણાવ્યું કે-મારૂં મદિર કરાવ. મારી પૂજા કર. શેઠે કહ્યું કે મારી પાસે તેટલું દ્રવ્ય નથી. ભગવાને જણાવ્યું કે-મારી સન્મુખ ચઢાવેલ ચાખા સાનાના બની જશે અને એ રીતે ધણું ધન મળશે. તે પ્રમાણે જ થયું, શેઠે મન્દિર શરૂ કરાવ્યું. એક તરફના મંડપ વગેરે તૈયાર થઈ ગયાં એટલામાં તેના પુત્રે આ ધન કયાંથી મળે છે? એ પ્રમાણે પૂછ્યું અને પારસ શેઠે યથાર્થ વાત કહી સભળાવી. આથી સેનાનાં ચોખા થવાનુ દૈવી કાર્ય બંધ થઇ ગયું અને દ્રવ્ય ન હોવાના કારણે તે જિનપ્રાસાદ પણ જેટલા તૈયાર થયા હતા તેટલા જ રહ્યો ( પૂરા બની શકયા નહી ) સ’. ૧૧૯૯ના ફા. સુ. ૧૦ ના દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા થઇ, અને સં. ૧૨૦૪ના મહા સુદી ૧૩ ના દિવસે ધ્વારાપણુ કરવામા આવ્યું, શ્રી લોધીપાર્શ્વનાથનું તીર્થ સ્થપાયું. અજમેર અને નાગારના શ્રાવકા વ્યવસ્થાપક બન્યા. કલાધી-પાર્શ્વનાથ કલ્પ શ્રી ક્ષેધીના ચૈત્યમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને; કલિયુગના દને હણુનાર; મેં જેવા સાંભળ્યા છે તેવા તેમના કલ્પ કહું છું. સવાલક્ષ દેશમાં મેડતા નગરની સમીપમાં વીરમંદિર વગેરે અનેક નાનાંમેટાં દેવાલયેથી શાભતું લાધી—કલવવિદ્ નામનું નગર છે. ત્યાં લવષ્ટિ નામની દેવીનુ ઉંચા શિખરવાળું મંદિર છે. ઋદ્ધિથી સમૃદ્ધ તે નગર કાળક્રમે ઉજ્જડ જેવું થયું. તે પણ ત્યાં કેટલાક વાણીયા આવીને વસ્યા. તેમાં શ્રી શ્રીમાલવશમાં ઉત્તમ અને ધી Jain Education સિધ્ધામાં અગ્રગામી ધંધલ નામના પરમ ઉત્તમ શ્રાવક વસે છે. વળી એવા જ ગુણુવાળે! brary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy