SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન અને સુપાત્રદાન લેખક : આચાય મહારાજ શ્રી વિજયપદ્મસૂરિજી શ્રી જૈન દન એ અનાદિ અનન્ત છે, એટલે તેની અમુક કાલે શરૂઆત થયું કે અમુક કાલે તેનેા નાશ થશે, એમ ન જ કહી શકાય. તેમજ તે તમામ પદાર્થોના દ્રવ્ય ગુણુ પર્યાંયની સત્ય અને સંપૂર્ણ બીના જણાવવા સમ છે. લગારપણ પક્ષપાત રાખ્યા સિવાય બધાં દનાને ઘટતા ન્યાય જૈન દર્શન આપી શકે છે. આથી જ તે નિષ્પક્ષપાતી દર્શન તરીકે પ્રસિદ્ધિને પામ્યું છે. દરેક પદાન પૂરેપૂરા તત્ત્વ ધ મેળવવાને માટે જેમ ખીજા' સાધનાની જરૂર પડે છે, તેવી જ રીતે અપેક્ષા જ્ઞાનની તેથી પણ વધારે જરૂરિયાત જણાય છે. આવી તમામ અપેક્ષાઓની તરફ્ લક્ષ્ય રાખીને વસ્તુત-વને સમજાવનારૂં એક જતેન્દ્ર દર્શન જ છે. માટે તે સ્યાદ્વાદઇન આવા નામથી પણ એળખાયું છે. બીજાએની જેમ જૈન દર્શન ‘આ વસ્તુનું સ્વરૂપ આમ જ છે,' એમ નથી કહેતું, આથી આને અનેકાંતન એમ પણ કહી શકાય. કલિકાલસર્વજ્ઞ આચાય શ્રી. હેમચંદ્રસૂરિષ્ટએ મહાવીર દેવની સ્તુતિ કરતાં જ ાવ્યું છે કે— अन्योऽन्यपक्षप्रतिपक्षभाषाद्, यथा परे मत्सरिणः प्रवादाः ॥ नयानशेषान विशेषमिच्छन्, न पक्षपाती समयस्तथा ते ॥ १ ॥ સ્પષ્ટા-હે પ્રભે, બીજા દૃના એક ખીજાના મતનું ખંડન કરવામાં બાદુરી માની રહ્યાં છે. અને એકએક નયના વિચારને વ્યાજખી ગણીને જુદા જુદા નામને ધારણ કરે છે. અહીં દૃષ્ટાંત તરીકે સમજવું કે એકલા ઋજુસૂત્ર નય નામના ચોથા નયના વિચારને આધારે બૌદ્ધદર્શન પ્રગટ થયુ. ખીજા સંગ્રહ નયમાંથી વેદાંતિના ભત પ્રકટ થયા. સાંખ્યાના ચેગમત અને વૈશેષિક મત પહેલા નેગમ નયમાંથી પ્રકટ થયે। શબ્દશ્રદ્ઘાનિને. મત શબ્દ નયમાંથી પ્રકટ થયા છે. પરંતુ જનન એ સ નયેાથી ગુચાએલું છે. એટલે તમામ નયેાને ભેગા કરીને નિર્દોષ સ્પષ્ટ સ્વરૂપ જણાવે છે. માટે જ તે બધાં દનામાં ઘણુ શ્રેષ્ઠ છે, એમ સાક્ષાત્ દેખાય છે. ખીજાં દર્શા મારૂં એ સાચુ'' એ કહેવત પ્રમાણે ખાટા વિચારને પણુ સાચા ઠરાવવા ખૂબ મહેનત કરે છે, અને છેવટે પૂર્ણ સમજણુના અભાવે વસ્તુત-ત્વના યથા નિણુંય ન થવાથી તે ખીજા તરફ ઈર્ષ્યાભાવ ધારણું કરે છે. આ બધામાં જૈનદર્શન ન્યાયાધીશની જેમ પક્ષપાત રાખ્યા વગર સત્ય ભૂલ સમજાવીને બધાને સન્મામાં દારે છે. આ પ્રસંગે રથ ચલાવાય જ નહિ, પણ જરૂર યાદ રાખવા જેવું છે કે-જેવી રીતે એક પૈડાથી તેમ તમામ દ્રવ્ય ગુણ-પર્યાયેના સાચા મેધ એકએક નયના અધારે કાઇ દિવસ થઈ શકે જ નહિ. આવા આવા પુષ્કલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પૂર્વાચાર્યાં ભગવંતાએ જૈનદર્શનને સમુદ્રની જેવું કહ્યું છે, અને ખીન્ન દાને નદીની જેવાં કળાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy