SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ t૨] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : વળી બીજા દરેક દર્શનમાં જે કંઈ થડે ઘણે પણ પ્રકાશ દેખાય છે, તે પણ જૈન દર્શનના, પિતાના વિચારને અનુસાર ગ્રહણ કરેલા એકેક અંશને જ આભારી છે. તેથી સ્પષ્ટ જણાય છે કે બીજા દર્શને અધૂરાં છે, અને પૂરેપૂરું આપેક્ષિક જ્ઞાન દઈ શકતાં નથી. તાત્પર્ય એ કે તે તે દર્શનના નેતાઓ સંપૂર્ણ જ્ઞાનવાળા નથી. કારણ કે તેઓએ મહાદિને દૂર કર્યા નથી. જેને મેહનીય કર્મના ક્ષય થકી કેવલજ્ઞાન થયું હોય તેના કહેવામાં લગાર પણ ફેરફાર હોય જ નહિ. સત્ય પરિસ્થિતિ આમ હેવાથી એકાંતવાદીઓએ એકાંતવાદને જણાવવાના અવસરે અનેક બાબતમાં અનેકાંતવાદ રવીકાર્યો હેય, એમ તેમના ઘણાં ગ્રંથોમાં દેખાય છે. આથી સાર એ નીકળે છે કે-શ્રી જેનેંદ્ર દર્શન જ મેક્ષાદિના સાધન વગેરેને કષ-છેદ-તાપની શુદ્ધિને જણાવવાપૂર્વક પૂરેપૂરી નિર્દોષ સરલ પદ્ધતિને જણાવવા સમર્થ છે. સંસારના ત્રિવિધ તાપને શમાવનાર, ઉત્તમ જ્ઞાનક્રિયાના અપૂર્વ વિલાસથી ભરેલા તથા ભાવસંપત્તિદાયક-જનેન્દ્ર શાસનમાં સચ્ચિદાનંદમય પરમપદને લાભ, ટુંકામાં કહીએ ત, ઉત્તમ જ્ઞાનસહિત રૂડી ક્રિયાની આરાધનાથી થાય, અને વિસ્તારથી કહીએ તો-ઉત્તમ દર્શન, જ્ઞાન અને ચરિત્રની આરાધનાથી થઈ શકે છે. અહીં જરૂર સમજવું કે ક્રિયાની નિર્દોષ આરાધના જ્ઞાન દારા જ થઈ શકે છે. આ ઇરાદાથી ક્રિયાની પહેલાં જ્ઞાન કહ્યું છે, એમ દશવૈકાલિકના “ઢ નાઇr તો યથા, ઘર્વ વિદૃ ત્તવર્તન સજા દિ જાઉં યા જાણિ છેvit in ૬ t તથા આવશ્યક નિર્યુક્તિના નri पयासगं, सोहओ तवो संजमो अ गुत्तिकरो ॥ तिण्डिंपि समाओगे-मोक्खो નિસાનને મળat in ૨ | આ પાઠ ઉપરથી સ્પષ્ટ થાય છે. આવા જ્ઞાનની આવશ્યક્તા ધ્યાનમાં લઈને બીજા અનેક ગ્રંથોમાં સાફ જણાવ્યું છે કે જ્ઞાન ત્રીજી આંખ જેવું, અલૌકિક સૂરજના જેવું, કે દિવ્ય ધનની જેવું છે, વળી હિંસાદિ અઢારે પાપસ્થાનકોને ન સેવવા, અને સંયમાદિની સાધના જરૂર કરવી, વગેરે બાબતની સમજ પાડનાર પણ જ્ઞાન જ છે. વળી ચારિત્ર શુદ્ધપણે પાલી શકાય, મન ચોખ્ખું રાખી શકાય, અને ક્રોધ માન માયા અને લેભને જીતી શકાય, આ જ ઈરાદાથી પ્રાચીન મહર્ષિ ભગવતે–તેને વજ અમૃત વગેરેની ઉપમા આપીને સ્તવ્યું છે.આવા જ્ઞાનના સંસ્કારવાલી ક્રિયાને સોનાના ઘડા જેવી કહી છે. જેમ દેડકાનું કલેવર બળીને રાખ થયા બાદ તેમાંથી નવા દેડકા ઉપજે જ નહિ, તેમ જ્ઞાન પૂર્વક ક્રિયાની આરાધના કરવાથી જે કર્મો ખપે તે ફરી ન બંધાય. જ્ઞાન વિનાની ક્રિયા તે આગિયાના શરીરના પ્રકાશ જેવી છે જ્યારે જ્ઞાનવાળી ક્ષિા સૂર્યના પ્રકાશ જેવી કહી છે. આવા ગંભીર અનેક મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને જ વિશુદ્ધજ્ઞાની-ક્રિયાનિક મુનિરાજ વગેરેની અનેક શાસ્ત્રમાં ઊર્ધ્વગતિ દર્શાવી છે. ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજી વગેરે અનેક મહાપુરૂષોએ જ્ઞાનસાર વગેરેમાં જ્ઞાનના ઉત્કર્ષને ચારિત્ર કહ્યું છે, એ સશે ઘટિત જ છે. આમ કહેવાનો વિશાળ મુદ્દો એ છે કે જે જીવને જ્ઞાનની પરિપાક દશા પ્રકટી હેાય તે જીવને નિશ્ચય કરી ચારિત્ર હોય જ. પ્રશમરતિમાં, કૃપાસિંધુ અન્યૂન દશ પૂર્વધર શ્રી-ઉમાસ્વાતિ વાચકે કહ્યું કે-ફાજલ્સ જ વિરતિ, આવા વિવિધ જ્ઞાનરપિ કલ્લોલથી ભીંજાએલા ચિત્તવાલા, આસન્ન Jain Education interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy