SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૧૮ ) શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ એ રીતે હતાં. ટીકાકારની વ્યાખ્યા પ્રમાણે આ છ દિશાચારા શિથિલ થયેલા, ભગવાનના શિષ્ય હતા. અને ચૂર્ણિકારની વ્યાખ્યા પ્રમાણે પ્રભુ પાર્શ્વનાથના મતાનીયા હતા. આ છ દિશાચરા પૂર્વાવમાંથી ઉદ્ધૃરીને અષ્ટાંગ નિમિત્ત, ગીત નિબધ અને ગાન નિબને રચે છે, અને ચારિત્રપતિત હોવાથી શુદ્ધ સ્થાનના અભાવે ગાશાલકને આશરે રહેલ છે. આ સ્થળમાં ગોશાલકે આ છ દિશાચરે પાસેથી અષ્ટાંગ નિમિત્તના અભ્યાસ કર્યાં હતા, એવા ઉલ્લેખ સ્પષ્ટ શબ્દેશમાં નથી. છતાં પણ પૂર્વાપરના પાઠને આધારે આ અ` માનવા જ પડે છે. અત એવ કલ્પસુખેાધિકા વગેરેમાં નીચે પ્રમાણે જણાવેલ છેઃ त्यव्रतश्री पार्श्वनाथ शिष्यात् अष्टांगनिमित्तं चाधीत्याहंकारेण " सर्वज्ञोहमिति ख्यापयति स्म । "9 અ --ચારિત્રપતિત પાનાથના શિષ્યની પાસેથી અષ્ટાંગ નિમિત્તને ભણીને અહંકારથી ‘હું સર્વજ્ઞ છું' એવી પ્રસિદ્ધિ ગેાશાલકે કરી હતી. સારાંશ એ આવ્યા કે આ છ દિશાચરા પાસેથી ગાશાલકે અષ્ટાંગનિમિત્તના અભ્યાસ કર્યાં હતા. હવે આ ગાશાલક અષ્ટાંગમહાનિમિત્તના, સામાન્ય માણસને અવિદિતસ્વરૂપવાળા નિર્દેશ માત્રથી, સ`પ્રાણ ભૂત જીવ અને સત્ત્વ સમ્બન્ધી, અસત્ય ન હરાવી શકાય એવી, નિમિત્તના વિષયભૂત છ વસ્તુ જણાવે છે. તે છ આ પ્રમાણે છે. (૧) લાભ, (૨) અલાભ, (૩) સુખ, (૪) દુઃખ, (૫) જીવન અને (૬) મરણુ. આથી ગેાશાલક શ્રાવસ્તી નગરીમાં જિન નહિ છતાં, જિન તરીકે, અરિહંત નહિ છતાં અરિહંત તરીકે, કેવલી નહિ છતાં કેવલી તરીકે પોતાને ઓળખાવવા લાગ્યા. આ ઘટનાથી શ્રાવસ્તી નગરીમાં ભારે ચર્ચા ઉભી થઈ. જંગી જંગી પર લોકોનાં ટાળટાળાં મળી વાતા કરવા લાગ્યાં કે હે ભા, ગેાશાલક પેાતાની જાતને જિન તરીકે જણાવે છે તે કઇ રીતે માન્યું જાય ? આ અવસરે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પધાર્યા. એકવાર શ્રી ગૌતમસ્વામી ગોચરી અર્થે નીક્ળ્યા ત્યારે જનસમૂહના સુખે તે જ વાત તેમણે સાંભળી. આથી તેમણે શ્રીમહાવીર પ્રભુ પાસે સકલ વૃત્તાન્ત નિવેદત કર્યું, અને પૂછ્યું કે ભગવાન, આ હકીકત ક રીતે ખની ? હું ગોશાલકનું ચરિત્ર જન્મથી આરમ્ભીને સાંભળવા ચાહું છું. ત્યારે પ્રભુ મહાવીરે જણાવ્યું કે હે ગૌતમ, ગોશાલક પેાતાને જિન કહેવરાવે છે, પરંતુ તે હકીકત મિથ્યા છે. આ બાબતમાં હું નીચે પ્રમાણે જણાવું છું— “ મખિલ નામના એક મ`ખ-ચિત્રા બતાવી આજીવિકા ચલાવનાર ભિક્ષુ હતા. તેને ભદ્રા નામની ભાર્યાં હતી. એકદા આ ભદ્રા ગર્ભવતી થઈ. આ મ`ખલિ મખ ચિત્રફલકને હાથમાં લઇ ગામેગામ ચિત્ર બતાવી આજીવિકા ચલાવતા, ગર્ભિણી ભદ્રા સાથે સરવણ નામના સન્નિવેશમાં આવી પહોંચ્યા. ત્યાં ગામઠ્ઠલ નામના બ્રાહ્મણની ગૌશાલાના એક ભાગમાં પેાતાની ચીજ વસ્તુ મૂકી, ગામમાં ભિક્ષાટન કરતા, રહેવાનું સ્થાન શેાધવા ગયા. પરંતુ અન્યત્ર સ્થાન નહિ મળવાથી જ્યાં ચીજ વસ્તુ મૂકી હતી ત્યાંજ આવીને રહ્યો. આ અવસરે ગભકાલ પૂર્ણ થવાથી ભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો, અને ગૌશાલામાં ઉત્પન્ન થયેલ હેાવાથી તેનુ નામ ગાશાલક રાખ્યું. આ ગાશાલકે પિતાના ધંધામાં પ્રવીણુ અને ઉમર લાયક થતાં, તે જ ધંધા શરૂ રાખ્યા. હે ગૌતમ ! મેં ૩૦ વષૅ ગૃહસ્થાવાસમાં પસાર કરી એક દૈવષ્યને લઇને પ્રત્રજ્યા અંગીકાર કરી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy