________________
અંક ૭]
પ્રસ્થાન સાથે પત્રવ્યવહાર
(૪૦૫ 1
એટલે, આપે મોકલેલ લેખ આ સાથે પાછો મેકલું છું. આપ કૃપા કરી એ લેખ કોઈ જૈન અઠવાડિકમાં કે પુસ્તિકારૂપે નહિ છપાવે?--એને જવાબ તે અમે પ્રસ્થાન'માં છાપીશું જ. આપ કયા પત્રમાં છપાવશે તે જે લખી જણાવશે તો અમે તે બાબતને ઉલ્લેખ નંધમાં જરૂર કરીશું.
આખો લેખ છાપવાની અમારી પણ ઈચ્છા હતી જ. પણ ખૂબ લાંબું થઈ જવાથી આ રસ્તો કાઢવો પડ્યો છે. આ સંજોગોમાં, આ લેખ ન લઈ શકવા બદલ મને માફ કરશોજી. એ જ
લી. આપના
૨. કે. મીસ્ત્રીના જયભારતી તા, ક,
આજની ટપાલમાં જ અમને ઊંઝા ફાર્મસીવાલા શ્રી. ભોગીલાલભાઈ તરફથી મહોપાધ્યાય કાશીવિશ્વનાથ પ્રહલાદજી વ્યાસ (ઊંઝા)ને લેખ પ્રસિદ્ધિ માટે મળે છે તે સહેજ ! ચર્ચા ઠીકઠીક લાંબી થઈ છે.
(ઉપરને પત્ર મળ્યા પછી સમિતિ તરફથી પ્રસ્થાન'ના વ્યવસ્થાપકને
લખાયેલ પત્ર) જા. નં. ૧૭૩
અમદાવાદ : ૧૩-૨-૩૯ માનનીય વ્યવસ્થાપક,
પ્રસ્થાન' અમદાવાદ, ભાઇશ્રી,
આપશ્રીએ પાછો મોકલેલો પૂજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજને લેખ તથા તે સાથે આપશ્રીને તા. ૯-૨-૩ને પત્ર મળ્યો. હું બહારગામ હેઈએને જવાબ તરત નથી આપી શકો.
પ્રસ્થાન” જેવું પ્રતિષ્ઠિત અને નિષ્પક્ષ મનાતું પત્ર, આવા એક અતિગંભીર અને મહત્વના પ્રશ્ન અંગે, જેને તરફ આવું અન્યાયપૂર્ણ વલણ દાખવશે એવી સ્વપ્ન પણ આશા ન હતી. આપના આ વલણથી જેનેને ખૂબ આઘાત લાગ્યા વગર નહી રહે.
આપે કેવળ લેખ જ પાછો મોકલ્યો હોત અને એની સાથે જે પત્ર લખ્યો છે એ પત્ર ન લખે હેત તે કદાચ વિશેષ આઘાત ન થાત, પણ આપે એ પત્રમાં જે હકીકત લખી છે એ અમને બહુ જ વાંધાભરી લાગે છે અને તેથી વિશેષ દુઃખ થાય છે.
આપ “પ્રસ્થાન'માં શ્રી ગોપાળજીભાઈએ લખેલ અને જૈનધર્મ સાથે સંબંધ ધરાવતા વિષયને લેખ છાપ, અને જ્યારે અમે એને જવાબ લખીને મેકલીએ ત્યારે એને “પ્રસ્થાન' માં સ્થાન આપવાનો ઈન્કાર કરે એટલું જ નહીં, પણ અમે મેકલેલો એ જવાબ ( પ્રગટ થાય એ પહેલાં જ) શ્રી ગોપાળજીભાઇને વાંચવા મોકલી, એમની
પાસે અમારા એ અપ્રગટ જવાબને જવાબ લખી મંગાવો અને એને “પ્રસ્થાન' માં tion પ્રગટ કરવાનો નિર્ણય કરે ત્યારે તે અન્યાયની હદ થતી હોય એમ લાગે છે. આપને
at Pilate & Personal Use Only
www.jainelibrary.org