________________
[૪૦૪]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ :
લેખ લઇને આવેલ માણસને લેખની પહોંચ આપશે. એ જ
લી. આપનો રતિલાલ દીપચંદ દેસાઈ
વ્યવસ્થાપક. . (૨) (લેખન પહોંચરૂપે પ્રસ્થાન'ના વ્યવસ્થાપક તરફથી સમિતિને મળેલ પત્ર)
અમદાવાદ : ૨૦ -૧-૩૦ ૨. રતિલાલ દીપચંદ દેસાઈ
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ, રા, ભાઇશ્રી,
આજરોજ આપના તરફથી મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીને “ભગવાન મહાવીર અને માંસાહાર' ઉપરને લેખ મળે છે. તે વિશે, જોઈ જઈ, ઘટતું કરીશું તે જાણશોજી. એ જ.
લી. આપને ૨. કે. મીસ્ત્રી
વ્યવસ્થાપક,
(૩) (લેખ પાછો મળે ત્યારે લેખ સાથે “પ્રસ્થાન'ના વ્યવસ્થાપક તરફથી સમિતિને મળેલ પત્ર)
અમદાવાદ : ૪–૨–૩૮ ૨. રતિલાલ દીપચંદ દેસાઈ
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ ૨. ભાઈશ્રી,
આપના તરફથી મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીને લેખ મળે હતા. એ લેખ પ્રસ્થાન'માં પ્રસિદ્ધ કરવામાં અમને આનંદ જ થાત? પણ નીચેની પરિસ્થિતિ ઉભી થતાં એ લેખ છાપી શકું તેમ નથી.
(૧) કપડવંજના શ્રી જૈનસંધ તરફથી મુનિરાજ શ્રીધુરંધરવિજયજીનો લેખ અમને પ્રસિદ્ધિ માટે મળે છે. પાછળથી એ લેખ પુસ્તિકરૂપે પ્રસિદ્ધ થયેલું જોવામાં આવ્યું છે. અમને જ્યારે એ લેખ મળે ત્યારે એ લેખને જવાબ અમે ભાઈ શ્રી ગોપાળદાસ પટેલ પાસે લખાવ્યો હતો, જે અમને છાપવા માટે મળી ગયો છે.
() એ પછી આપના તરફથી લેખ મળ્યો. તેનો જવાબ પણ અમે શ્રીગોપાળદાસ પાસે લખાવ્યું છે.
હવે જે અમે મુનિરાજશ્રીના બે લેખે અને તે ઉપરના શ્રીગોપાળદાસના જવાબ સાથે છાપીએ તે લેખ ખૂબ જ લાંબો થઈ જાય – લગભગ ૩૫ થી ૪૦ પાનાં થઈ જાય. એટલી જગા અમે સ્વાભાવિક રીતે ન આપી શકીએ. તેથી એવો વિચાર રાખે છે કે અમારે એ બન્ને લેખે ઉપરના મુદ્દાઓને જે જવાબ શ્રીગોપાળદાસે લખી
- આપ્યો છે તે છાપી સંતોષ માન. આ પરિસ્થિતિ છે. Jain Education M id "For Private & Personal Use Only
www.jainelibrary.org