SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦૦ ] શ્રી જન સત્ય પ્રકાશ ( વ ૪ ૨૪ તાજા માંસ કરતાં વાસી કે જુના માંસથી રક્તપિત્ત આદિમાં વધારે ફાયદો છે એમ કોઈ કહી શકે તેમ નથી. ૨૫ મનુષ્ય કે બીજા કોઈએ હણેલા કરતાં બિલાડાએ હણેલાથી રક્તપિત્ત આદિમાં વધારે ગુણ થાય એમ કહેવાને કઈથી તૈયાર થવાય તેમ નથી. ૨૬ બિલાડી કુકડાને મારી નાખે અને છતાં એનું માંસ બિલાડી રહેવા દે એ ગોપાળદાસભાઈ શાથી માને છે? ૨૭ બિલાડીએ મારેલા કુકડાના માંસનો માલિક કુકડાવાળો હેય, અને આ તે રેવતી એ ઈભ્યની વધુ છે, નહિ કે કુટપેષિકા, એ સમજવું જરૂરી છે. ૨૮ જે બિલાડીના મારેલા કે બીજાના મારેલા કુકડાના માંસમાં કંઈ ફરક નથી અને વનસ્પતિના પાકમાં અન્યથી વાસિત અને અવાસિતમાં ફરક પડે છે, તે ગોપાળજીભાઈ શા માટે વનસ્પતિના પાકના અર્થમાં નથી આવ્યા? જેથી ઉપ શબ્દને હલે એ અસંગત અને કલ્પિત અર્થ ઉભો ન કરવો પડત. ૨૮ માંગ શબ્દ જેવી રીતે પંચેન્દ્રિય પ્રાણિના અંગને કહેનાર છે, તેવી રીતે ફલના મધ્ય ભાગ (ગર્ભ) ને કહેનાર છે, એ વાત આયુર્વેદના જાણકારોને અજ્ઞાત નથી. શુકત સરખા વૈદ્યક ગ્રંથોમાં બીજેરા અને કેળાનાં ફળના મધ્ય ભાગને માટે માંસ શબ્દ સ્પષ્ટપણે વાપરેલે મળે છે. ૩૦ માંસને માટે મંફે શબ્દ સર્વત્ર જેનાગમમાં વપરાયેલ છે. મંસ એમ પણ વપરાયાની મુશ્કેલી છે, તે પછી મનg એમ તે હેય જ શાનું? માટે મરણ શબ્દ માંસ વાચક તરીકે લેતાં ઘણું વિચારની જરૂર હતી અને એ વિચાર જે સૂઝ હેત તે નેપાળભાઈ આ અનર્થકારક અર્થ અનુવાદમાં લેત નહિ. ૩૧ શ્રી આચારંગજી અને શ્રી દશવૈકાલિકામાં જેમ વિરાત્રિના નામની ઔષધિ લેવામાં આવી છે તેમ નિઘંટુ સંગ્રહમાં વિદfજ વૃક્ષuff એમ કહી સ્પષ્ટપણે બિડાલિકા-ભાર પર્યાયને ઔષધી તરીકે જણાવે છે. ૩૨ નિઘંટુ સંગ્રહકાર કુકકુટને સ્પષ્ટ રીતે વનસ્પતિ તરીકે જણાવે છે. તેઓ કહે છે કે શ્રાવાર રિતિઘર, વિતુરત્તઃ સુર: શિતિઃ અર્થાત શ્રીવારક નામની ઔષધિને તેઓ કુકકુટ શબ્દથી જણાવે છે. વળી તુવેર પૂરળ કુમા દુખાવકુમો એમ કહી પૂરણી નામની ઔષધિને કુકુટી નામથી જણાવે છે, આવી રીતે સ્પષ્ટપણે ઔષધિના વર્ગમાં આવી જાય એવા શબ્દો છતાં શાસ્ત્ર અને જૈન પરંપરાથી વિરૂદ્ધ અર્થ જૈન સુત્રના અનુવાદમાં લખવો તે જૈન નામધારીને પણ અક્ષમ્ય છે. ૩૩ નિઘંટુરત્નાકરમાં પણ કકુટ શબ્દ જોયો હોત તો ગોપાલજીભાઈને જૈન ain Education I સૂત્રોત અયુકત અને વિરૂદ્ધ એવો અર્થ કરવાને વખત ન આવત. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy