SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૭] શ્રી ગોપાળદાસ પટેલને [૪૧] कुक्कुट-क १ कोषंडे २ करडु ३ सांवरी कुक्कुटपादप-कुक्कुटपादी कुक्कुटपुट-कुक्कुटपुटभावना--कुक्कुटपेरक-कुक्कुटमंजरी--कुक्कुटसका-कुक्कुटमस्तक-कुक्कुटशिख-कुक्कुटा-कुक्कुटांड-कुक्कुटांडसम-कुक्कुटाभकुक्कुटी-कुक्कुटोरग કુકકુટને અંગે આટલા શબ્દો હોવાથી અને ન્યાયને અવલંબને એક દેશથી સમુદાય લઇ શકાતો હોવાથી ગોપાલજીભાઈ જે શ્રી જન સૂત્ર અને જૈનધમિની લાગણીને એક અંશે પણ સમજ્યા હેત અથવા માન આપવા માગતા હેત તે આવી રીતે જનસત્ર, જેનોમ અને યાવતું જૈન તીર્થંકર મહારાજને કલંકિત કરવા માટે કલમ વાપરત નહિ. ૩૪ ઉપરની હકીક્ત વિચારનાર સુજ્ઞ અને મધ્યસ્થ મનુષ્ય શ્રીભગવતીજી સૂત્રની ટીકામાં લખવામાં આવેલ અર્થ જ વ્યાજબી ગણશે. તે અર્થ આ પ્રમાણે છે. भगवती पत्र ६९१ कपोतकः- पक्षिविशेषः तद्वत् ये फले वर्णसाधात् ते कपोते-कूष्मांडे ह्रस्वे कपोते कपोतके ते च ते शरीरे धनस्पतिजीवदेहत्वात् कपोतकशरीरे, अथवा कपोतकशरीरे कूष्मांडफले एव ते उपसंस्कृत्ते संस्कृते “સે ને ?' ફિ વહુપાપાત– मार्जारो बिडालिकाऽभिधानो वनस्पतिविशेषस्तेन कृतं भाषितं यत् तत् तथा किं तदित्याह 'कुकुटमांसकं' बीजपूरकं कटाहं आहराहित्ति निखवद्यत्वात् पत्तगं मोएति पात्रकं पीठरकाविशेषं मुंचति सिक्कके उपरिक्तं सत् तस्मादवतारयतीत्यर्थः। ઉપર જણાવેલ ટીકાના પાઠ ઉપર ધ્યાન રાખ્યું હોત તે કોઈ દિવસ પણ જૈન સૂત્ર અને જૈનજનતાને અન્યાય આપવાને વખત ગોપાલજી ભાઈને આવત નહિ. ૩૫ આચાર્ય ભગવાન અભયદેવસૂરિજીથી પછીના વખતમાં થયેલી શ્રી દાનશેખરસરિઝવાળી શ્રીભગવતીજીની ટીકા–લઘુવૃત્તિમાં ઉપર પ્રમાણે જ અર્થ હોવાથી ત્યાં નજર કરી હતી તે પણ ગોપાલજીભાઈને ગોથું ખાવાનો વખત આવત નહિ. ૩૬ આચાર્ય શ્રી અભયદેવસૂરિજી કરતાં પહેલાંની એક ટીકા અને ચૂર્ણિ છે, અને વર્તમાનમાં ઉપલબ્ધ પણ છે, તેમાં પણ ગેપાળજીભાઈએ અનુવાદકતાની યથાર્થતા માટે નજર કરી હતી તે તેમાં પણ આ અનર્થકારક અર્થ ન દેખાવાથી તેમણે સંકોચ કરીને પણ જન જનતાને દુ:ખ ન લગાવ્યું હત. in Education Interati wuralse only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy