SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૭] શ્રી ગોપાળદાસ પટેલને [ ૩૯૯] ૧૬ પર્યાયાંતરને પકડ્યા સિવાય મારા શબ્દ રક્તચિત્ર આદિ વનસ્પતિના અર્થમાં છે એમ ઉપર જણાવેલ કેષથી જણાશે. બીજા પર્યાયની અપેક્ષાએ જોઈએ તે શ્રી આચારાંગ પત્ર ૩૪૮ સ ૪૫ અને સાદુ વાર વિજય શ્રી દશ વૈ૦ ૫--ર-૧ ૧૮ મી ગાથામાં સ્પષ્ટપણે વિઢિયા શબ્દ વનસ્પતિને કહેનાર તરીકે વપરાયેલો જ છે. ૧૭ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી પણ વિસ્ટિા વૃક્ષroff એમ નિઘંટુ સંગ્રહમાં જણાવી ભાજીના પર્યાયરૂપ વિસ્ત્રાઉડા નામની વનસ્પતિ માને છે. ૧૮ નિઘંટુરત્નાકરમાં પણ વિટાઢિવા શબ્દ આવેલ છે અને તેને અર્થ સ્પષ્ટપણે ભૂઈકેળું એમ કરે જ છે. ૧૮ ગોપાલજીભાઈએ વિચારવાની અવશ્ય જરૂર હતી કે મારા ના એ વિભાગમાં જે માંસ શબ્દને માંસ અર્થ જ કરવામાં આવે અને કલા ને અર્થ કલકલ્પનાથી હણે એમ કરવામાં આવે તો પણ બિડાલાએ હણેલે કુકડો' એ અર્થ સમાસને અંગે થાય નહિ. ધ્યાનમાં રાખવું યોગ્ય છે કે બિડાલાએ હણેલો કુકડો હોય પણ કુકડાનુ માંસ કંઈ બિડાલાથી હણેલું હોય નહિ અર્થાત્ શબ્દ પ્રયોગ ઉપર ધ્યાન આપ્યું હોત તે પણ અવલ અર્થ થાત નહિ. ૨૦ અનુવાદ કરનારે ધ્યાન રાખવાની જરૂર હતી કે પ્રથમમાં મને કહીને પુલિંગમાં રહેલી વસ્તુ જણાવે છે અને વળી વઘ અને માપ એ બને જગો પર પુલિંગપણું જણાવવા સાથે “” પ્રત્યય જોડે એટલે આ સ્થલે માંસ જેવી નપુંસક લિંગ વપરાતી વસ્તુ નથી, પરંતુ પુલિંગમાં રહેતી અને કોઈ સંજ્ઞાવાળી વસ્તુ છે. ૨૧ હવે યુવકમલા એ પદ ઉપર વિચાર કરવાની જરૂર છે કે પ્રથમ તે જે અહિં કુકડાનું માંસ લેવાનું હોય તે રિયાતિ એ પદ નકામું જ નહિ પણ વિરોધી અર્થવાળું થઈ પડે છે, કેમકે માંસ અસંચયિક એટલે બીજે દિવસે પણ વાપરવા યોગ્ય નહિં તો ઘણા દિવસનું તે હોય જ કયાંથી ? ૨૨ ગોપાલજીભાઈના હિસાબે મનુષ્ય હણેલા કે બિલાડાએ હણેલા કુકડાના માંસમાં ફરક છે અને રક્તપિત્તના જવર દાહ અને લેહી પડવાના દરદમાં શું બિલાડીના હણેલા કુકડાથી વધારે ફાયદો જણાયો? જો એમ ન હોય તો ગોપાલજીભાઈના મુદા પ્રમાણે મારા સર્વથા નકામું થાય છે અને કસ્તૂરીથી ભાવિત બીજેરાને કે બીજા કોઈને પાક લઈએ ત્યારે તે મકરાઇ એ પદ જરૂરી રહે જ. જો કે ગોપાલજીભાઈને મુદ્દા પ્રમાણે તે વડા પાઠ જ ન હોય, પરંતુ હું એવો જ પાઠ જોઈએ અને કઈ પણ સ્થાને છે જ નહિ. ૨૩ ગેપાલજીભાઈના મુદ્દા પ્રમાણે તે મગરવાડા એમ હોય અથવા સામે - કલા હેય અથવા કઈ પણ પદ હોય તેમાં ફરક નથી અને કહેવાની જરૂર જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy