SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ [ 0] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : (૩૬૭માં પાનાનું અનુસંધાન ) પ્રીષભદેવ પ્રભુની બે પ્રકારની અંતકૃભૂમિ થઈ (૧) યુગાંતકૃભૂમિ અને (૨) પર્યાયાંતકૃભૂમિ. ભગવાન પછી અનુક્રમે અસંખ્યાતા પુરુષયુગ મેક્ષે ગયા તે યુગાંતકૃદભૂમિ અને ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્તમાં મરૂદેવા માતા અંતકૃદકેવલી થઇને મેક્ષે ગયા તે પર્યાયાંતકૃભૂમિ. યુગ એટલે ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરૂષે અને તે વડે મર્યાદિત જે મોક્ષગામીઓને મોક્ષે જવાને કાળ યુગાંતકૃભૂમિ. અને પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે કાલને આશ્રીને જે મેલગામીઓને મેક્ષે જવાને કાળ તે પર્યાયાંતકૃભૂમિ કહેવાય. શ્રી ઋષભદેવ પ્રભુ વિશ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહી અને ત્રેસઠ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં રહીને એકંદરે વ્યાશી લાખ પૂર્વ ગૃહસ્થાવાસમાં રહીને, એક હજાર વર્ષ સુધી છદ્મસ્થ પર્યાય પાળીને અને એક હજાર વર્ષ જૂના એક લાખ પૂર્વ સુધી કેવળી પર્યાય પાળીને-એકંદર સંપૂર્ણ એક લાખ પૂર્વ સુધી ચારિત્ર પર્યાય પાળીને, કુલ ચોરાશી લાખ પૂર્વ સુધી સર્વ આયુષ્ય પાળીને વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મને ક્ષય કરી આ અવસર્પિણી કાળના સુષમ દુષમ નામના ત્રીજા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં માહા વદી ૧૩ (ગુજરાતી પિષ વદ ૧૩) ના દિવસે સવારના ટાઈમમાં અભિજીતુ નક્ષત્રને વિષે ચંદ્રમાના યુગમાં છ ઉપવાસને તપ કરીને દશ હજાર સાધુઓની સાથે અષ્ટપદ પર્વત ઉપર પધંકાસને બેસી નિર્વાણ પામ્યા. હે રાજન, તેથી તેમના નિવાણુકલ્યાણકની આરાધના આ પ્રમાણે તારા પુત્રને કરાવજેતે દિવસ ચઉવિહાર ઉપવાસ કરે. (શક્તિ ન હોય તે તિવિહાર કરે). રત્નનાં પાંચ મેરૂ કરવા, તેમાં ચાર દિશાએ ચાર નાના મેરૂ કરવા, રનના ન બને તે ઘીના કરવા. તેની પાસે ચાર નંદાવર્ત કરવા. દીપ-ધૂપ આદિ ઘણા પ્રકારની પૂજા કરવી. શ્રી કૃષમ survસાર નમ: ” એ પદની વીશ નવકારવાળી ગણવી. તે તપને દિવસે પૌષધ કરે. પારણાને દિવસે સુપાત્રદાન આપવું. સાથીઓ વગેરે બાર-બાર કરવા. આ રીતે દરેક માસની તેરશની આરાધના તેર માસ અથવા તેર વર્ષ સુધી કરવી જેથી સર્વ કર્મને ક્ષય થાય છે. અનંતવીર્ય રાજા, ગાંગિલ આચાર્યની પાસેથી સર્વવૃત્તાંત સાંભળી પુત્રને વ્રત અંગીકાર કરાવી સ્વસ્થાનકે ગયે, ગુરુમહારાજ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. પિંગલકુમારને વ્રતની આરાધના કરતાં તેર મહિના થયા ત્યારે તે સુંદર સ્વરૂપવાળો થયો. રાજા રાણ આદિ સર્વ લોકો ખુશી થયા. ત્યાર પછી કુમારે ગુણસુંદરી સાથે લગ્ન કર્યા. હે ગૌતમ, ત્યારપછી પિંગલ કુમારને રાજ્ય સેંપી અનંતવીર્ય રાજા અને રાણી ચારિત્ર ગ્રહણ કરી શ્રી શત્રુંજય તીર્થને વિષે અણુશણ કરી મેક્ષ પદને પામ્યા. પિંગલ રાજાએ તેર વર્ષ પર્યન મેરૂત્રદશીની આરાધના કરી. એ તપ પૂર્ણ થયે ઉઘાપન મહત્સવ કર્યો. તેમાં તેર શિખરબંધ મંદિર બંધાવ્યાં, તેમાં રત્નની સુવર્ણની અને રૂપાની તેર તેર પ્રતિમાઓ સ્થાપન કરી, પાંચ મેરૂ ચઢાવી, તેર વખત શ્રી સિદ્ધાચલજીને સંધ કાઢશે. છેવટે મહસેન કુમારને રાજ્ય સોંપી-ચારિત્ર ગ્રહણ કરી એક્ષપદને પામ્યા. એ રીતે મેત્રાદશી નામનું પર્વ પિંગલ રાજાથી પ્રગટ થયું. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy