________________
{ ૩૫} ]
[ વર્ષે ૪
ભાવથી એટલે ઉપયાગ સહિત કરાતા
અસ્ક્રુિતને નમસ્કાર જીવને હજારે ભવથી મુકાવે છે, અને જો તે ભવમાં મેક્ષ મેળવી આપનાર ન થાય તા ધિલાભ માટે થાય છે.
શ્રી જૈન સત્ય પ્રકાશ
જ્ઞાન, દર્શીન અને ચારિત્રરૂપ ધનને જે યેાગ્ય છે તે ધન્ય કહેવાય. અન્ય સાધુ મહાત્માઓના હૃદયમાંથી, ભવક્ષય થતાં સુધી અર્થાત્ યાવજ્જીવ, નહિ ખસનાર અરહતના નમસ્કાર વિભાગમન અને અપધ્યાનને દૂર રાખનારા હોય છે.
આ નમસ્કાર ચેડા અક્ષરવાળા છે, છતાં મહાઅ વાળા છે, કારણ કે એમાં દ્વાદશમ્ગના અા સંગ્રહ આવી ગયા છે. મરણ જ્યારે સમીપ આવે ત્યારે વારંવાર એનું સ્મરણુ અનેકવાર કરાય છે.
અરિહંતને નમસ્કાર સ` પાપ-એટલે આઠે પ્રકારનાં ક્રમના નાશ કરે છે, અને સર્વ મંગàામાં પહેલું મોંગલ છે.
આવા મહાન ઉપકારી અરિહન્ત ભગવાનના કેટલાક ગુણાનું સ્મરણ કરવા પૂર્વક આપણે તેમને નમસ્કાર કરીએ.
ત્રણ॰ ભવા શેષ રહેલા હોય ત્યારે અત્યંત ભકિતપૂર્વક જે અરિહંત આદિ વીસ સ્થાનકાની સેવા કરીને જિન નામક નિકાચિત કરે છે તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું.
ચૌદ મહાસ્વપ્નાથી જેએના અદ્ભુતગુણા સૂચિત થયલા હોય છે, અને જેએ ઉત્તમ રાજકુળમાં છેલ્લા ભવમાં અવતરે છે, તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. જેઓના જન્મમહાત્સવ છપ્પન દિકુમારી અને ચેાસા ઇન્દ્રો અતિહષ વાળા મનથી કરે છે, તે અરિહંત ભગવાને હું નમસ્કાર કરૂં છું.
જેએના શરીરમાં જગતને આશ્ચર્ય પમાડનારા અદ્ભૂત રૂપ, ગધ આદિ ચાર અતિશયે। જન્મથી જ હોય છે, તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું.
જે મતિ, શ્રુત અને અવિધ એ ત્રણ જ્ઞાનથી યુકત હાઈ ભાગાવલી કર્મ ક્ષીણ થયલું જાણીને પ્રત્રળ્યા ત્રણ કરે છે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરૂં છું.
જેઓ સદા ઉપયેાગવાળા, અપ્રમત્ત, અને શુકલ ધ્યાન ધ્યાનારા હાઈ ક્ષપકશ્રેણી માંડી મેહને હણી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે અરિહંત ભગવાનેાને હું નમસ્કાર કરૂં છું.
જેઓને કાય થવાથી અગિયાર અતિશય પ્રગટ થાય છે, અને જેઓને દેવકૃત એગણીશ અતિશયેા હૈાય છે, તે અરિહંત ભગવાનેને હું નમસ્કાર કરૂં છું.
જેએ અશોકવૃક્ષાદિ આઠ પ્રાતિહાર્યાંથી શૈાભિત હાઈ સદાકાળ ટ્રેવેન્દ્રોથી સેવાયલા સતા વિચરે છે, તે અરિહંત ભગવાનેાને હું નમસ્કાર કરૂં છું.
જે પાંત્રીશ ગુણવાળી વાણીથી ભવ્ય પ્રાણીઓને માધ કરતા મહીતલમાં વિચરે છે તે અરિહંત ભગવાનેાને હું નમસ્કાર કરૂં છું. (ચાલુ)
૧ બ્રુ વિ આ. ગા. ૩૦૦૯,૧૨ અને ૩૦૧૫ તથા ૩૦૨૪ તથા આ. ગા. ૯૨૩-૪-૫-૬. ૨ જીઓ સિરિત્રાસકહા ગા. ૧૨૧થી ૧૨૨૬.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org