________________
શ્રીનમસ્કાર મહામંત્ર-માહામ્ય
લેખક–શ્રીયુત સુરચંદ પુરત્તમદાસ બદામી
બી. એ., એલએલ. બી, રિટાયર્ડ સ્મો. ક. જજ
(ગતાંકથી ચાલુ) આ પ્રમાણે અરિહંત આદિ પાંચેની નમસ્કારની યોગ્યતા માર્ગ અવિપ્રણાશ આદિ ગુણેથી સંક્ષેપમાં આપણે જોઇ. હવે એ યોગ્યતા બાબત વિશેષ ઉંડા ઉતરી આપણે તપાસ ચલાવીએ.
૧અરિહંત ભગવાન સંસારરૂપ અટવીમાં માર્ગ બતાવવા માટે ભોમિયાનું કામ કરે છે, તેમજ સંસારરૂપ સમુદ્રમાં નિયમિક એટલે નિજામાં અથવા ખલાસીનું કામ કરે છે, અને તેઓ ગેપ એટલે ગોવાળીઆની માફક જ કાયના છાની રક્ષા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. જેથી તેઓને મહાગપ-મોટા ગોવાળીઆની ઉપમા આપવામાં આવે છે. આવા માર્ગદર્શક, નિયમિક અને મહાગોપ એ ખરેખર આપણું મહા ઉપકારી કહેવાય. આ ઉપનામે સંબંધમાં વિશેષ સ્પષ્ટતાથી અને વિસ્તારથી આપણને જાણવાનું મળે તો આપણે અરિહંત ભગવાન તરફ પ્રેમ જરૂર વિશેષ વધે. માટે આપણે એ ઉપનામો સંબંધમાં વધારે વિચાર કરીએ. પ્રથમ અરિહંત ભગવાન સંસાર અટવીમાં માર્ગોપદેશક કેમ કહેવામાં આવે છે તે આપણે જોઈએ.
અટવી બે પ્રકારની છે. એક દ્રવ્ય અટવી અને બીજી ભાવ અટવી. દ્રવ્ય અટવીનું ઉદાહરણ પ્રથમ સમજી લઈ ભાવ અટવીને આપણે વિચાર કરીશું.
વસંતપુર નામનું એક નગર છે, તેમાં ધન નામને સાર્થવાહ વસે છે. તેની ઈચ્છા બીજા "ગરમાં જવાની થઈ. બીજા કેઈ લોકોને તે નગર જવું હોય તો તેમને પણ પિતાની સાથે લઈ જવાની ભાવનાથી તેણે વસંતપુર નગરમાં ઉલ્લેષણ કરાવી. તે ઉપરથી ઘણું તટિક કાપડીઆ વગેરે એકઠા થયા. એકઠા થયેલા લોકોને જવાના માર્ગના ગુણે જણાવી તે કહે છે કે
“ઈસિત નગરે પહોંચવા માટે બે માર્ગ છે; એક સરલ છે અને બીજો વદ છે. જે વક ભાગ છે તેથી સુખે સુખે ધીમું ગમન થાય અને લાંબા કાળે સિત નગર પહોંચાય, પણ છેવટે તે તે માર્ગ પણ સરલ ભાગને આવીને મળે છે. જે સરલ માર્ગ છે તેનાથી જલદી ગમન થાય પણ મહેનત બહુ પડે, કારણ કે તે ઘણે વિષમ અને સાંકડો છે. ત્યાં દાખલ થતાં જ બે મહા ભયંકર વાવ અને સિંહ રહેતા ભાલમ પંડ છે. તે બંને પાછળ લાગે છે, પણ જે વટેમાર્ગ માર્ગને છોડે નહિ, તે ઘણું લાંબા માર્ગ સુધી પાછળ પાછળ લાગુ રહેવા છતાં તેઓ કોઈ પ્રકારને પરાભવ કરી
૧ જુઓ આ. ગા. ૯૦૪ ૨ જુઓ આ. ગા. ૯૦૫-૧
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only