SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ [ ३४४ ] શ્રી જન સત્ય પ્રકાશ ઉપદેશથી દયાર્દુ પરિણતિવાળે થાય છે અને પિતાને સમગ્ર દેશમાં શ્રીપર્યુષણ પર્વના ૧૨ દિવસે, જન્મ માસના ૪૦ દિવસે, રવિવાર ૪૮ અને બીજા જ દિવસે મળી કુલ ૧૦૬ દિવસ માટે અમારી પળાવે છે, આ દિવસેને ઉલ્લેખ માત્ર જૈન ગ્રંથકારએ જ નથી કર્યો, કિન્તુ સમ્રાટ અકબરનાં ફરમાનોમાંથી પણ એ ઉલ્લેખ મળે છે. જેમકે ૧ કૃપારસોશ–આ પુસ્તકમાં બાદશાહ અકબરે રિજીને આપેલું અસલ ફરમાન પત્ર અને તેને ફેટ છપાયેલ છે તેમાં લખ્યું છે કે– “यदि बादशाह जो अनाथोंका रक्षक है यह आज्ञा दे दे किभादो मास के बारह दिनों में जो पचूसर (पजूषण) कहलाते हैं और नीनको जैनी विशेषकर पवित्र समझते है कोई जीव उन नगरोमें न मारा जाय जहां उनकी जाति रहती है, तो इससे दुनियां के मनुष्यों में उनकी प्रशंसा होगी.'' બાદશાહ અકબર આ માંગણને સ્વીકાર કરતાં આ પ્રમાણે ઉત્તર આપે છે– "इस कारण हमने उनकी प्रार्थना को मान लीया और हुकम दिया कि उन बारह दिनों में जीनको पचूसर (पजूषण) कहते हैं किसी मीवकी हिंसा न की जाघे." (कृपारसकोश पृ. ३१) બીજે દિવસના ઉલ્લેખને માટે નીચેનું ફરમાન ટકે આપે છે. પૂ. મુનિરાજ શ્રી. વિધાવિયજી લિખિત “યુરિધર અને અબ્રામાં પરિશિષ્ટ માં તે ફરમાન છપાવ્યું છે, અને અસલને ફેટ પણ છપાયો છે, તેમાં સૂરિજી મહારાજ અને તેમના શિષ્યના ઉપદેશથી જે દિવસે માં અહિંસા પાળવામાં આવી હતી તે દિવસેને ઉલ્લેખ આ પ્રમાણે છે – २ "फरदीन महीना जिन दिनोमें सूर्य एक राशिसे दूसरी राशि में नाता है वे दिन; इद; मेहरका दिन; हर महीने के रविवार; वे दिन कि जो दो सूफियाना दिनोंके बीचमें आते है; रजब महीने के सोमवार, आबान महीना कि जो बादशाह के जन्मका महीना है; हरेक शमशी महीनेका पहला दिन जिसका नाम ओरमज है; और बारह पवित्र दिन कि जो श्रावण महीने के अन्तिम छः और भादवे के प्रथम छः दिन मिलकर कहलाते है" ૩ પરિશિષ્ટ જમાં સમ્રાટ જહાંગીરનું ફરમાન છપાયું છે. તેમાં લખ્યું છે કે– "जहांगीरी हुकम हुआ कि, उल्लिखित बारह दिनोंम, प्रति वर्ष हिंसा करनेके स्थानोंमें, समस्त सुरक्षित राज्यमें प्राणी-हिंसा न करनी चाहिए; और न करने की तैयारी ही करनी चाहिए. इसके संबंध हर साल नया हुकम नहीं मंगना चाहिए” હજી એક બીજું પ્રમાણ પણ મળે છે. સન્નાટ જહાંગીરે તે ફરમાન ઉપધ્યાય Jain Educatvidय मापेछ, तेमा सभ्यु ---e Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy