SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાટ નગરીનો પ્રાચીન શિલાલેખ લેખક.—મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ( ગતાંકથી ચાલુ ) શિલાલેખમાં રહેલા ઈતિહાસ ચાલીસ પંક્તિના આ સુંદર શિલાલેખમાં અનેક ઐતિહાસિક વિગતો ભરી છે તેમજ આજે થતી કેટલીક ચર્ચાઓમાં આ લેખ ઘણી જ સહાયતા આપે તેમ છે. આ શિલા લેખ શક સ. ૧૫૦૯, વિક્રમ સ. ૧૬૪૪, ઇ. સ. ૧૫૮૨માં લખાયેલ છે. અર્થાત્ શ્રી. હીરવિજયસૂરિજી બાદશાહ અકબરને પ્રતિક્ષેાધ આપીને નીકળ્યા પછી એક જ વર્ષ બાદ આ લેખ લખાયા છે. તેમજ બાદશાહને પ્રતિષેાધ કુરી ગુજરાતમાં જતાં સુરિજીના શિષ્યાના દાયની આ પ્રથમ જ પ્રતિષ્ઠા છે. અને પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવક પણ બાદશાહ અકબરના એક ઉચ્ચ અધિકારી છે. એટલે શિલાલેખની પ્રામાણિકામાં લગારે સદેહને સ્થાન નથી. તેમજ શિલાલેખમાં પાછળથી કાઈ એ સુધારા વધારા પણ કર્યો નથી. પકિત મેળ બરાબર બંધ બેસતા છે. વિષય પણ ક્રમવાર એકધારે ચાલ્યા આવે છે. એટલે શિલાલેખ તદન સાચા અને પ્રામાણિક છે એ નિઃસંદેહ છે. બાદશાહ કબરને ઉપદેશ આપી મૂર્છિએ જેટલા દિવસા અહિંસા પળાવી અને જે જે શુભ કાર્યો કરાવ્યાં તેની સંક્ષેપમાં સ્પષ્ટ યાદી કરી છે. આ લેખનાં કેટલાંક વિધાને તરફ આપણે નજર ફેરવી લઈ એ. ૧ પંકિત સાતમીથી શ્રી. હીરવિજયસૂરિજીની વિદ્રત્તા, વચનચાતુરી અને એ રીતે બાદશાહ અકબરના પ્રતિષેધના પરિચય મળે છે. બદશાહ સુરિજી મહારાજના ( ૩૪રમા પાનાનું અનુસંધાન) १ श्रीमात्र संभोगविषयकाभिलाषोत्पादकं मर्म पुरुषवेद: । २ पुरुष मात्र संभोगविषयकाभिलाषोत्पादकं कर्म स्त्रीवेदः । ३ पुंस्त्रीसंभोगविषयकाभिलाषोत्पादकं कर्म नपुंसकवेद : । ૧ સ્ત્રી માત્રના સભાગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ પુરૂષવેદ કહેવાય છે. ૨ પુશ્યમાત્રના સભાગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક્ર કર્મ સ્ત્રીવેદ કહેવાય છે. ૩ પુઘ્ધ અને સ્ત્રીના સભાગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ નપુંસકવેદ કહેવાય છે. નપુંસક વેદમાં લક્ષણની અતિવ્યાપ્તિ ન જાય તેટલા માટે ઉપરના બન્ને લક્ષણામાં માત્ર પ મુકયુ છે, (પૂર્ણ) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy