SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ દુલભ પંચક [૨૫]. ૪ ગ્રાહક અને દાક બંને અજાણ. (આ ભાગે નિષિદ્ધ છે.) સુપાત્ર દાનનું ફળ જે ભવ્ય સુપાત્રને શુદ્ધ દાન આપે છે તેમનાં કર્મોની એકતે નિર્જરા ( ધીમે ધીમે કર્મોનો ક્ષય) થાય છે. એટલે તેવું દાન બંનેને લાભ દાઈ છે. અને (૧) ઉનાળે હોય, (૨) વિશાલ અટવી આદિના પ્રસંગે ગેચરીની દુર્લભતા મુકેલી) હોય અને (૩) દુકાળ જેવો પ્રસંગ હોય, આ ત્રણમાંના કઈ પણ કારણથી ઉત્તમ શ્રાવકો (તીર્થકર મુનિરાજ) સુપાત્રન ધર્માધાર શરીરના ટકાવ વગેરે ઈરાદાથી ઈતર ( કાંઈક સદેવ) આપે તે પણ ઘણી નિર્જરાને લાભ પામે. જો કે અહીં સુપાત્રના નિમિત્તે થતા આરંભાદિના કારણે શ્રાવકને કિંચિત્ દેપ લાગે, તો પણ ઘણા લાભની અપેક્ષાએ તે શા હિસાબમાં કહ્યું છે કે–આ ત્રઈ સુSિા સ્ત્રાદવિત્ર વાળિ ! આ વિચાર સર્વાનુયોગમય શ્રીપંચમાંગ ભગવતી સૂત્રના આધારે વર્ણવ્યા છે. આ બીના, શ્રાવકાદિ દાયકને એમ પણ પ્રેરણા કરે છે કે શ્રાવકોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના જાણકાર થવું જોઈએ. વ્યાખ્યાન શ્રવણદિકથી જરૂર તેવા થઈ શકાય. ખાસ પ્રજનન સિવાય શ્રાવક કદી પણ સુપાત્રને ઈતર (સદષ) આહાર આપે જ નહીં, તેમ મુનિરાજ આદિ સુપાત્ર પણ પૂછવું વગેરે સાધન દ્વારા આહારાદિ નિર્દોષ છે એમ જાણ્યા બાદ ગ્રહણ કર. ત્યાં જે તે વસ્તુના નિર્દોષપણુમાં લગાર પણ શંકા પડે તે તે પદાર્થ પ્રહણ કરી જ નહિ. અને વધુમાં એવા પ્રસંગે સંયમ રાગી થઈ જરા પણ કચવાયા સિવાય આનંદથી એમ માને કે મને તપને લાભ થશે. વળી ઉત્તમ શ્રાવકોએ મુનિરાજને ઈતર (સદષ) આહાર દેવાના પ્રસંગે આ વાત જરૂર ધ્યાનમાં રાખવી કે–ગીતાર્થની સલાહથી ગ્લાનાદિ મુનિરાજને ઈતર (દેવ) આહાર દેવામાં પણ જરૂર લાભ મળે છે, કારણ કે તેવા પ્રસંગમાં ગ્લાનાદિ સાધુની સંયમ ભાવનાના ટકાવ વગેરેમાં પિતે નિમિત્તરૂપ થાય છે. ગ્રાહક સુપાત્ર પણ પિતાને દીવા જેવો ઉત્સર્ગ માર્ગ ન જ ભૂલે. જ્યારે શુદ્ધ ગોચરી મળતી હોય, ત્યારે તે સુપાત્ર મુનિરાજ રાજ વગેરે સંયમી આત્માઓએ પ્રમાદ રહિત થઈને અમુક સ્થલે શુહ ગોચરી ન મલી તે બીજા સ્થલે મળશે, ત્યાં કદાચ ન મલી તે ત્રીજા સ્થલે મળશે, એ પ્રમાણે માધુકરી ભિક્ષાને વ્યવહાર યાદ કરી વહેરવા જવામાં લગાર પણ આળસ ન કરવી જોઈએ. એ પ્રમાણે વર્તવામાં જ એષણ સમિતિ જળવાય છે. વળી અજાણ શ્રાવક ન કલ્પે તે પદાર્થ આપે તે તેને શાંતિપૂર્વક કહેવું કે-આ પદાર્થ અકથ્ય હોવાથી અમે ન લઈ શકીએ અને તમારે પણ ન દેવો જોઈએ, એમ સવિસ્તર સમજાવે, પણ તેના ઉપર જરા પણ ગુસ્સે ન થાય. આનું ખરું તાત્પર્ય એ છે કે નિર્મલ શીલ વ્રતની આરાધના કે જેમાં ગમે તેવા વિકટ કારણે પણ અપવાદ પ્રવૃત્તિ હેઈ શકે જ નહિ, તે (શીલની ૧ અહીં ખાસ પ્રયજન શબ્દથી સાધુ મુનિરાજ ગ્લાન, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત વગેરે હોય તેવાં કારણે લઈ શકાય. તેમાં પણ અનુભવી વેધાદિક અને ગીતાર્થ આચાર્ય વગેરે ગીવર્યાની અંતરંગ સત્ય સંમતિ જરૂર હોવી જ જોઈએ. કારણસર થતી પ્રવૃત્તિમાં પણ સ્વમકાને ઉપયોગ કરાય જ નહિ. આ બધી બીના વિશિષ્ટ ગુરૂગમથી ઉત્તમ શ્રાવકે જરૂર જાણુવી ને એ બને જ ખાવો તેમ કરે તે જ સાધન સંયમની આરાધનામાં અાવી ખરી રીતે www.jainelibrary.org 'માદગાર કહી શકાય. Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy