SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨} ] શો જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ આરાધના) સિવાયની મહાત્રતાદિની આરાધનામાં અધિક લાભની અપેક્ષાએ યથાર્થ ગીતાથ ભાવાચાર્યાદિક પૂજ્ય પુરૂષોની યોગ્ય સૂચનાથી શ્રાવક સુપાત્રની ભક્તિ કરતાં ‘આ મારા ઔષધાદિથી મુનિના દેહ ટકશે, આ હજારો જીવાના ઉદ્ધારકમહાપુરૂષ સયમ સાધી બીજાને સધાવશે,' એમ ભાવના રાખવાથી જરૂર વિશેષ લાભ મેળવે છે. અપવાદ સેવનાર સાધુ મહાત્માની પશુ ઉત્સર્ગ માર્ગ તરફ જ દૃષ્ટિ હાવી જોઇએ. જેથી તે એમ વિચારે કે–મે અપવાદ સેબ્યા તે ઠીક નહિ, સાજો થઇશ ત્યારે અવસરે શ્રી ગુરૂમહારાજની પાસે તેનુ (ઈતર ગ્રહણુનુ) ચેાગ્ય પ્રાયશ્ચિત્ત જરૂર લઈશ તે નિલ બનીશ.' અહીં એ ધ્યાનમાં રાખવું કે આજ્ઞા આપનાર ગુરૂવર્યાદિ ગીતા મહાપુરૂષો દીર્ધ દ્રષ્ટિ હોય છે. સ્વચ્છંદપણે અપવાદ સેવનારને આરાધકપણું નથી જ હતું, કેમકે ભગ માગને ટડાવવા માટે જ આપવાદિક પ્રવૃત્તિ સભવે છે. એટલે કે સુપાત્ર મુનિરાજ વગેરે મહાપુરૂષોએ ઉત્સર્ગભા તરફ જરૂર દૃઢ આદરભાવ રાખવા જોઇએ. કારણકે ગીતા ગુરૂવગે જણાવેલા જે અપવાદ મા તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને આધીન છે. એટલે દ્રવ્યથી-જે સાધુ માંદા હાય, ક્ષેત્રથી જે ક્ષેત્રમાં શુદ્ધગોચરી મળી શકતી નય, કાલથી ઉનાળા દુકાળ વગેરે પ્રસંગ હોય, અને ભાવથી દાયક (વડુ।રાવનાર)ના ઓછા ભાવ વગેરે હેાય. આ કારણેાએ ગીતાની આજ્ઞાનુસાર અપાદ માગ કહ્યો છે. આવુ. ગૂઢ રહસ્ય ગીતા જ જાણી શકે. માટે જ જે મુનિએ ગીતા છે, તથા ગીતાર્થ'ની નિશ્રાએ રહેનારા છે, તે તેને જ પવિત્ર આગમે!માં આરાક કહ્યા છે. તે સિવાયના અગીતા મરજી મુજબ સ્વચ્છંદે વનારા જીવા આરાધક કોટીમાં દાખલ થઈ શકે જ નહિ. પ્રશ્ન—ગુરૂ તરીકે માનીને અપાત્રને દાન દેવામાં લાભ ખરા કે નહિ? ઉત્તર—જે શ્રાવક અપાત્ર—(લાયકાત વિનાનાને) ગુરૂ બુદ્ધિથી દાન આપે, તે એકાંત પાપને બાંધનારા થાય છે. કારણ કે તેણે અપાત્રને તેવી રીતે આપેલું તે દાન તેના અપાત્રપણાને પોષે છે અને તેથી તે (દેનાર) શ્રાવકને લગારપણ નિરાને લાભ મળતા નથી. માટે શ્રાવકે ગુરૂમુદ્ધિથી સુપાત્ર દાન દેતી વખતે પાત્ર-અપાત્રને જરૂર વિચાર કરવા જોઇએ. બાકી અનુકંપાદાનમાં આવા વિચાર કરવા જરૂરી નથી. પ્રશ્ન—સુપાત્ર અને કુપાત્ર કાને કહીએ? ઉત્તર—ઉત્તમ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, ક્ષમા વગેરે ગુણાને ધારણ કરે તે સુપાત્ર કહેવાય. આવા ઉત્તમ ગુણાના નિધાન મહાત્માએ જ ખરી રીતે સંસાર સમુદ્રને તરેલા અથવા તરવા માટે પ્રયત્ન કરનારા કહી શકાય. અને તેએજ પાપથી બચીને ખીજા ભવ્ય જીવાને પાપથી બચાવે છે. પાપ શબ્દના અર્થ કરતાં કહ્યું છે કે— पाकारेणोच्यते पापं, त्रकारस्त्राणवाचक : ॥ अक्षरद्वयसंयेागे, पात्रमाहुर्मनीषिण : આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે મેક્ષમાર્ગે ચાલનારા ॥ ૧ ॥ મહાત્માએ સુપાત્ર કહેવાય. આ પ્રમાણે દાયક વગેરેની ખીના ધ્યાનમાં રાખીને ભવ્ય છાએ મુનિવરને નિર્દેશ દાન ને માનવભવ સલ કરવા. આ સંબંધિ વિશેષ મીના અવસરે જણાવીશ. આ દુર્લભપચકનું સ્વરૂપ પોતાના જીવનમાં ઉતારી મુતિસુખ પામે એ જ હાર્દિક ભાવના. (સ‘પૂ.) For Private & Personal Use Only આ રીતે ભવ્ય જીવે। તી સેવા-દાનાદિ ધમ સાધીને Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy