SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ચક્ષુથી ઉત્પન્ન થનારા સામાન્ય બંધને રોકનાર કર્મ ચક્ષુદર્શનાવરણ કહેવાય છે. तद्भिन्नेन्द्रियेण मनसा च सामान्यावगाहिबोधप्रतिरोधकं कर्म अचक्षुईशनावरणम्। ચક્ષુથી ભિન્ન ઇન્દ્રિયો અને મન વડે ઉત્પન્ન થતા સામાન્ય જ્ઞાનને રોકનાર કર્મને અચક્ષુદર્શનાવરણ કહ્યું છે. પૂર્વોકત દર્શનાવરણીયના વ્યવચ્છેદના માટે તમિતિ પદ સમજવું. मूर्तद्रव्यविषयकप्रत्यक्षरूपसामान्यार्थग्रहणाधरणहेतुःकर्म अवधिदर्शनाવા . મૂર્ત દ્રવ્યને વિષય કરનાર પ્રત્યક્ષરૂપ સામાન્ય અર્થના ગ્રહણમાં આવરણનું હેતુ રૂપ કર્મ અવધિદર્શનાવરણ કહેવાય છે. અહિં પણ પૂર્વની માફક માત્ર સમજવું. ___ समस्तलोकालोकवर्तिमृर्तामूर्तद्रव्यविषयकगुणभूतविशेषसामान्यरूपप्रत्यक्षप्रतिरोधकं कर्म केवलदर्शनावरणम् । સકલ લોક અને અલોકમાં રહેલ મૂર્ત અને અમૂર્ત દ્રવ્યને વિષય કરનાર તથા વિશેષ ધર્મોને ગૌણ કરનાર અને સામાન્ય ધર્મોને પ્રધાનપણે જેનાર પ્રત્યક્ષ જ્ઞાનને કિનાર કર્મ કેવલદર્શનાવરણ કહેવાય. चैतन्याधिस्पष्टतापादकं सुखप्रबोधयोग्यावस्थाजनक कर्म निद्रा । ચંતન્યને દબાવનાર સુખથી જગાવવા લાયક અવસ્થાને ઉત્પન્ન કરનાર કર્મ નિકા કહેવાય છે. चैतन्याविस्पष्टतापादकं दुःखप्रबोध्यावस्थाहेतुः कर्म निद्रानिन्द्रा । ચૈતન્યને આક્રમણ કરનાર દુઃખથી જગાડવા લાયક અવસ્થાનું હેતુભૂત કર્મ નિદ્રાનિદ્રા કહેવાય છે. उपविष्टस्योत्थितस्य वा चैतन्याधिस्पष्टतापादकं कर्म प्रचला । બેઠેલા તથા ઉભેલાના ચૈતન્યની અવિસ્પષ્ટતાનું પેદા કરનાર કર્મ પ્રચલા કહેવાય છે. चंक्रममाणस्य चैतन्याधिस्पष्टतापादक कर्म प्रचलाप्रचला । ચાલતા પ્રાણીના ચૈતન્યને ગુમ કરનાર કર્મ પ્રચલાપ્રચલા કહેવાય છે. जागृदवस्थाध्यवसितार्थसाधनविषयस्वापावस्थाप्रयोजकं कर्म स्स्याનડિ !. જાગતી વખતે વિચારેલા અર્થ સાધનને વિષષ કરનાર નિદ્રા અવસ્થાનું પ્રેરક કર્મ યાનદ્ધિ કહેવાય. યક્ષદર્શનાવરણયથી લઈ કેવલદર્શનાવરણીય સુધીની ચાર અને નિદ્રાથી માંડી ત્યાનદ્ધિ સુધીની પાંચ નિદ્રાએ એ મલી દર્શનાવરણયની નવ પ્રકૃત્તિઓ થઈ અને પૂર્વોક્ત જ્ઞાનાવરણીયની પાંચ અને અંતરાયની પાંચ એમ દશ સર્વે મળી ૧૯ પ્રકૃતિ, પાપમાં દાખલ થઈ શકે એ વાત તેના લક્ષણોથી જ સ્પષ્ટ થાય છે. (અપૂર્ણ) 7 Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy