SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૫] પ્રભુ મહાવીરનું તત્વજ્ઞાન [ ૩૧૫ ] लोकालोकवतिसकलद्रव्यपर्यायप्रदर्शकप्रत्यक्षज्ञानावरणसाधनं कर्म केवलज्ञानावरणम्। કાલકમાં રહેલા સકલ દ્રવ્ય પયયેને બતાવનાર, પ્રત્યક્ષ જ્ઞાનના આવરણનું સાધન કર્મ કેવલજ્ઞાનાવરણ કહેવાય છે. सामग्रीसमवधानासमवधाने सति दानसामर्थ्याभावप्रयोजक कर्म दानान्तराय:। સામગ્રીના સમવધાનમાં અથવા અસમવધાનમાં દાન સામર્થના અભાવને પ્રેરનારું કર્મ દાનાન્તરાય કહેવાય છે. સામગ્રી ન હોવાથી નથી આપતે એમ કેઈ ન સમજી લે એટલા માટે લક્ષણમાં “ત્તામીલનાષાને એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. અને સામગ્રીના અભાવ વાળામાં દાનાન્તરાય નથી એમ કેઈ ન સમજે તે માટે રામવાન નામનું બીજું વિશેષણ મૂકયું છે. सम्यग्याचितेऽपि दातृसकाशादलाभप्रयोजकं कर्म लाभान्तरायः। ભલી પ્રકારે યાચના કરે છે તે પણ દાતારથી લાભના અભાવને પ્રેરણા કરનારું કર્મ લાભાન્તરાય કહેવાય છે. લાભને અભાવ સર્વને અનિષ્ટ છે માટે આ પાપપ્રકૃતિ છે. એવી રીતે ઉપરની પ્રકૃતિમાં પણ સમજવું. કોઈ એમ ન સમજે કે માગનારને યાચતાં નહોતું આવડતું માટે ન મળ્યું. તેટલા માટે લક્ષણમાં રણજિજે એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. વિશેષણ વિશેષ્ય આદિનું પદકૃત્ય પાપના લક્ષણની જેમ સર્વત્ર સમજી લેવું. अनुपहतांगस्यापि ससामग्रीकस्यापि भोगासामर्थ्यहेतु : कर्म भोगाસાય : સકલ અંગે પાંગ સહિત, સકલ સામગ્રી સહિત, એવા પુરૂષમાં પણ ભેગના અસામર્થનું કારણ કર્મ ભોગાન્તરાય કહેવાય છે. આ લક્ષણમાં અંગે પાંગની ખામી અથવા સામગ્રીને અભાવ હેતુ રૂપે નથી એમ બતલાવવા બે વિશેષણે મૂક્યાં છે. આથી સિદ્ધ થાય છે કે કેવલ ભોગાન્તરાય કર્મ જ ભેગની અસમર્થતામાં પ્રેરક છે. સકલ અંગે પાંગ સહિત, સકલ સામગ્રી સહિત, એવા પુરૂષમાં પણ ઉપભેગના અસામર્થ્યનું કારણ કર્મ ઉપભેગાન્તરાય કહેવાય છે. પદ પ્રયોજન ઉપર પ્રમાણે સમજવું. _एकशो भोग्यं भोगो यथा कुसुमादयः। अनेकशी भोग्यमुपभोगो यथा वनितादयः। એકવાર ભેગવવામાં આવનારી વસ્તુઓ ભેગ કહેવાય છે, જેમ કુસુમ વગેરે અને અનેક વખત ભેગવામાં આવતી વસ્તુઓ ઉપભોગ કહેવાય છે, જેમાં સ્ત્રી વગેરે. पीनांगस्यापि कार्यकाले सामर्थ्य विरहप्रयोजकं कर्म वीर्यान्तरायः। પુષ્ટ એવા પણ મનુષ્યને કાર્ય વખતે શકિતના અભાવને કરનારૂં કર્મ વિર્યાન્તરાય કહેવાય છે. નિર્બળ હોવાથી વીર્ય-શક્તિ નથી એમ કઈ ન માને તેટલા માટે નાનાવ્યક્તિ પદ મૂક્યું છે. વળી કાર્ય ન હોય તે વીર્યવાળા પણ તેને પ્રયોગ કસ્તા નથી તેટલા માટે કાર્યવાજે પદ મૂક્યું છે. __ चक्षुषा सामान्यावगाहिबोधप्रतिरोधकं कर्म चक्षुर्दर्शनावरणम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy