SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ અર્ક ૫] પાષ દશમી [ ૩૧૧૩ જ્ઞાનપ ́ચમી, ત્રણ ચૌમાશી, કાર્તિકી પુનમ, મૌન એકાદશી, ચૈત્ર અને આસો માસની શાશ્વતી અઠ્ઠાઇ, ચૈત્રી પુનમ, પર્યુષણા, દીપાલિકા અને તીર્થંકર દેવાનાં પાંચ કાણુક આદિ મહામ ગલકારી પદ્મની આરાધના કરી જેવી રીતે આત્માર્થી જીવા કર્મીની નિર્જરા કરે છે તેવી જ રીતે ભગવાન પાર્શ્વનાથના જન્મ કલ્યાણથી પ્રસિદ્ધ થયેલ પાષ દશમી નામના મહાન પર્વની આત્માર્થી જીવાએ આરાધના કરવી જોઇએ. મેષ દશમીનુ' માહાત્મ્ય એક વાર કાશ્યપ ગોત્રી ત્રિશલાનંદન ભગવાન મહાવીરદેવ ચંપાનગરીની બહાર સમેાસર્યાં હતા. તે વખતે ગૌતમસ્વામી ભગવાન ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરીને પૂછવા લાગ્યા કે હે ભગવાન, પેષ દશમીનું માહાત્મ્ય મને કહે. ભગવાન ખેલ્યા કે હે ગૌતમ, પોષ દશમીને દિવસે શ્રી પાર્જિનનું જન્મ કલ્યાણક છે. તેની આરાધના સુરદત્ત શેઠે કેવી રીતે કરી હતી તે તું સાંભળ~~ આ જંબૂદ્રીપના ભરતક્ષેત્રમાં સુરેંદ્રપુર નામનું નગર હતું. ત્યાં નરસિંહૈં નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ગુણસુંદરી નામે રાણી હતી. તે નગરમાં શિવ ધર્માંની આરાધના કરવામાં તત્પર અને મહાધનવાન સુરદત્ત નામે શેઠ હતા. તેને શીલવતી નામની સ્ત્રી હતી. એક વખતે શેઠ વેપાર કરવા માટે કરિયાણાંનાં સાખસે વહાણા ભરીને રત્નદ્વીપ તરફ્ ચાલ્યે. ત્યાં જઈ સ કરિયાણાં વેચી ખીજાં નવાં કરિયાણાં લઇ તેનાં વહાણ ભરી પાછે પોતાના નગર તરફ રવાના થયે!. તેવામાં યેાગે વહાણા આડે રસ્તે થઇને કાલકૂટદ્વીપ આવીને અટકયાં અને ત્યાંથી વહાણા નીકળી શક્યાં નહિ. તેથી સુરદત્ત શેઠ વહાણાને મૂકી દ્રવ્યને લઇને દ્વીપ ઉપર ગયા. અને ત્યાંથી દ્રવ્યના ગાડા ભરીને પગ રસ્તે પોતાના નગર તરફ રવાના થયા. જ્યારે ગાડા ગાઢ જંગલમાં આવ્યાં ત્યારે લુંટારાઓએ બધું દ્રવ્ય લુંટી લીધું. તેથી શેઠ નિરાશ થઈ એકલા પેાતાના નગરમાં આવ્યેા. ધેર આવીને જુએ છે તેા પેાતાના ભંડારમાં મૂકેલી અગિયાર ક્રોડ સુવર્ણ મુદ્રિકા પણુ દેખાઇ નહિ. હવે ચારે બાજીથી લક્ષ્મી ગુમાવવાથી શેઠ અને તેનું કુટુંબ મેબાકળું બની રૂદન કરવા લાગ્યું. અને તે બધા દુઃખયુક્ત દિવસે પસાર કરવા લાગ્યા. એકદા તે નગરના ઉદ્યાનમાં જયધેાષ નામના આચાર્ય પધાર્યાં. તેથી નરસિદ્ધ રાજાને ઉદ્યાનપાલે આવીને વધામણી આપી. રાજા વધામણી સાંભળી હયુકત પોતાના પરિવાર સહિત ગુરૂવંદન કરવા આવ્યા. તેની સાથે સુરદત્ત શેઠ પણ આવ્યા હતા. ગુરૂમહારાજને વંદન કરી સૌ નિર્દોષ સ્થાન પર બેઠા, તે વખતે જયદ્યોષસૂરએ પણ ધમ દેશના આપી— अपारे संसारे कथमपि समासाद्य नृभवं, न धर्म य: कुर्याद्विषयसुख तृष्णातरलित : । बुडन् पारावारे प्रवरमपहाय પ્રથઢળ, स मुख्या मूर्खाणामुपलमुपलब्धुं प्रयतते ॥ હે ભવ્ય જીવેા, જે માણુસ આ અનંત સંસારને વિષે મહાકથી મનુષ્ય જીવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy