SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ પોષ દશમી [ભગવાન પાર્શ્વનાથના જન્મકલ્યાકના પર્વને ધાર્મિક મહિમા ] લેખક–મુનિરાજ શ્રી યશભદ્રવિજયજી સમ્યકત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય મોહનીય આદિ આઠે કર્મોના જાલીમ પજામાં સપડાયેલ આત્માઓ હેય, રેય અને ઉપાદેવનું સ્વરૂપ જાણ્યા વિના આ સંસાર-સાગરમાં ભમ્યા કરે છે. તેમાં મહાન પુન્યના ઉદયથી કઈક ભવ્ય જીવો ઉપગ વિના યથાપ્રવૃત્તિ નામનું પહેલું કારણ કરે છે, અને અધ્યવસાયની નિર્મલતાથી, એક આયુકર્મ વિનાનાં બાકીનાં સાત કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કોડાકોડી સાગરોપમની કરે છે. અહીં તે જીવને કર્મથી ઉત્પન્ન થયેલા અત્યંત નિબીડ રાગદ્વેષના પરિણામવાલી કર્કશ અને દુર્ભેદ્ય પ્રબ્ધિ પ્રાપ્ત થાય છે. આ પ્રOિ સુધી અમવ્ય જીવો પણ અનંતીવાર આવે છે, અને અહંત ભગવન્ત આદિની વિભૂતિને જોઈ શ્રત સામાયિકનાં લાભને પ્રાપ્ત કરે છે. પણ સમ્યક્ત્વ સામાયિક આદિ વિશિષ્ટ પ્રકારના લાભને પામી શકતા નથી. અને ગ્રન્થિને પણ અભવ્ય છે ભેદ કરી શકતા નથી. પણ ભવ્ય જીવો તે પરમ વિશુદ્ધિરૂપ બીજા અપૂર્વકરણથી ગ્રન્થિને ભેદ કરીને ત્રીજા અનિવૃત્તિ નામના કરણથી અંતઃ કોડાકડી સ્થિતિવાલા મિથ્યાત્વના દળીયા અન્તર્મુહૂત કાળ પ્રમાણ પ્રદેશથી પણ વેદવા ન પડે તેવું અંતરકરણ કરે છે અને ત્યારપછી ભવભ્રમણને દૂર કરનાર સમ્યકત્વ રત્નને પામે છે. ( ૩૦૮માં પાનાનું અનુસંધાન ) फतहपुर सीकरी केहां पधारने का और परिणाम में जानवरों का वध सालकी खास २ तिथियों में बंद करने का ढंढेरे का वर्णन देवविमलगणि की हीरसोभग्य नामकी महाकाव्य में उत्तम रीति से दिया हुआ है। इस काव्य में इन प्रसिद्ध गुरुका जीवन चरित्र भी कविता के रूपमें दिया हुआ है । यद्यपि (वध) बंद करने की तिथियों के सविस्तार वर्णन में और स्मारक लेख के वर्णन में कुछ अंशो में भिन्नता है। इस स्मारक लेख के चोदहवे कांड के २६१ वें और २६३ वें पदों में इन्द्रराज के बैराट में मन्दिर बनवाने और इन्द्रराज से निमंत्रित श्रीहीरविजयसूरी का इस मंदिर की प्रतिष्ठा करने का वर्णन दिया हुआ है। महाकाव्यको तिथि का पता नहीं चलता है। अब यह बिलकुल स्पष्ट है कि यह (काव्य) बैराट के स्मारक लेख की तिथि से काफी समय के बाद का है। આ હિંદી વિવેચન પુસ્તકમાં છપાયા પ્રમાણે અક્ષરશઃ (સુધારા વધારા વગર અહીં આપ્યું છે. (અપૂર્ણ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy