SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ વેદ-વાક્યો સંગ્રાહક–મુનિરાજ શ્રી સુશીલ વિજયજી વિશ્વવંદ્ય ભગવાન મહાવીર પરમાત્માએ, ગૌતમાદિક જેવા સમર્થ અગિયાર સાક્ષરવરે કે જે ચદે વિદ્યામાં નિષ્ણાત હતા, અનેક શિથી પરિવરેલા હતા, સર્વજ્ઞપણને દાવો ધરાવતા હતા, અહંભાવની પરાકાષ્ઠાએ પહોંચેલા હતા, અમુક અમુક વેદ-પદના અર્થને યથાર્થ રીતે નહીં સમજવાથી તે સર્વે તે અર્થમાં સંશયવાળા હતા, સહચરને પૂછીને સંશયને દૂર કરી શકે એમ હોવા છતાં પણ પિતે માની લીધેલી સર્વજ્ઞતાને ઝાંખપ લાગે એમ સમજી હદયસ્થ સંશય કઈ આગળ વ્યકત કરતા ન હતા–તેમને વેદનાં પદોને યથાર્થ રીતે સમ નવી સન્માર્ગમાં દેર્યા હતા એટલું જ નહીં પણ ત્રિપદી (૩vજે વારિ વા હુ તા) સંભળાવી, દ્વાદશાક્શીની રચના તેમની પાસે કરાવીને તેમને ગણધર પદથી અલંકૃત કર્યા હતા. આ અગિયારે ગણધરે કાળક્રમે કેવલલક્ષ્મીને વરી પ્રાંત અજરામર પદને પામ્યા હતા. એ અગિયારે જણાઓને જે વેદ-વાક્યના અર્થ વિષે સંશય હતો તે તથા તેનું સમાધાન કરનારું બીજા વાકે, તેના શક્તિ અને યથાર્થ અર્થ સાથે આ નીચે સંગ્રહવામાં આવ્યાં છે - પ્રથમ ગણધર-ઇન્દ્રભૂતિ (જીવને સંશય ) (1) " विज्ञानघन एवैतेभ्यो भूतेभ्य: समुत्थाय तान्येवानु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति" (विशेषा० बृहद्वृत्ति, पृ० 666, पंक्ति 5) ઇન્દ્રભૂતિએ કરેલો અર્થ–મઘાંગમાંથી મદિન શક્તિની જેમ, ગમનાગમનાદિ ચેષ્ટાવાળા જે આત્મા તે પંચ ભૂત (પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ) માંથી અથવા તેના વિકારભૂત ઘટપટાદિમાંથી ઉત્પન્ન થઇને પુનઃ પંચ ભૂતમાં અથવા તેના વિકારમાં, જળમાં બુદ્દબુની જેમ, લય (નાશ) પામે છે. (આથી) મરીને પુનર્જન્મ નથી થતા. (એટલે કે જીવ નથી.) “જીવ નથી એવા ઇદ્રભૂતિના નિશ્ચયને રોકનાર કૃતિઓ - " न ह (हि) वै सशरीरस्य प्रियाऽप्रिययोरपहतिरस्ति, अशरीरं वा વરક્ત પ્રિયાવિશે જ પૂરતઃ” (વિષ૦ વૃ૦, g0 દદદ જિદ-૭) શરીરધારી જીવને પ્રિય અને અપ્રિયન વિયોગ નથી, અથવા શરીર રહિત જીવને પ્રિય અને અપ્રિય સ્પર્શી શકતાં નથી. સર્ચ આતમ જ્ઞાનમયઃ " (લુધિયા, 0 6, 60 જિ. 2) ખરેખર તે આ આત્મા જ્ઞાનમય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy