SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ અંક 3 ] મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન [ 285 ] વહેવડાવીને અર્થાત્ રૂધિર (લોહી)થી કાદવ રેલમછેલમ કરીને જે સ્વર્ગમાં જવાતું હેય, તે પછી નરકમાં કશું જશે?” આવું યુકિત ભરેલું ધનપાલનું વચન સાંભળી રાજાના અંતઃકરણમાં કાંઈક શાંતિ વળી. અને તેની સત્ય-જિજ્ઞાસા સતેજ બની ! રાજાએ એ જિજ્ઞાસાનો ઉકેલ કરવા માટે-સત્ય સ્વરૂપ સમજવા માટે–ધનપાલને પૂછયું–આ વસ્તુ આમ જ છે તો પછી યનું વિધાન કેવા પ્રકારનું હોવું જોઈએ? યજ્ઞમંડપમાં ચૂપ કેવા પ્રકારને રેપ જોઈએ ? અગ્નિ કેવા પ્રકારની હોય? ઈધન કર્યું હોય? યજ્ઞમાં આહુતિ કની અપાય? કે જેને લઈને સર્વ જીવ સ્વર્ગાદિ ફલ પામી શકે, દૈવિક સુખ ભોગવી શકે, અને પ્રાંત મુકિતના મેવા લઈ શકે. આને જવાબ ધનપાલે એક જ શકમાં આપે - " सत्ययूपं तपो ह्यग्निः, प्राणास्तु समिधो मुदा / સામrદુર્તિ યુવા-ફેર યજ્ઞ સનાતન | ? " “સત્યરૂપ યજ્ઞસ્તંભ, તપશ્ચર્યા રૂપી દેદીપ્યમાન અગ્નિ, તેમાં પિતાના પ્રાણરૂપી ધન (લાકડાં) અને જ્યાં અહિંસારૂપી દેવીને આહુતિ આપવામાં આવતી હોય, એવા પ્રકારને યજ્ઞ કરવામાં આવે, તે જ સનાતન યજ્ઞ કહેવાય છે.” આવા યજ્ઞથી સર્વ જેવો વર્ગાદિ ફલે પામી છેવટે મુક્તિ મેળવી શકે છે. હે નરેન્દ્ર, આવા પ્રકારને જે યજ્ઞ તે જ સર્વશ્રેષ્ઠ છે. તે જ જગતના સર્વ જીવોને ઈષ્ટ ફલ આપી શકે છે. ફરી રાજાએ પૂછ્યું –“હે ધનપાલ, આ વાતને શાસ્ત્રો પિકારી પિકારીને કહે છે છતાં પણ કેટલાએકને નહીં ગમતી હોય તેનું કારણ શું ? મનપાલ–હે નરેંક, કેટલેક અંશે તેમ પણ બને છે. કહ્યું છે કે - "हिंसा त्याज्या नरकपदवी सत्यमाभाषणीयं, स्तेयं हेयं सुरतविरतिः सर्वसंगानिवृत्तिः // जैनो धर्मो यदि न रुचितः पापपंकावृतेभ्य:, सर्पिदुष्टं किमलमियता यत्प्रमेही न भुङक्ते // 1 // " નરકના માર્ગ રૂપ હિંસાને ત્યાગ કરે, સત્ય વાણું બોલવી, ચોરી ન કરવી, બ્રહ્મચર્યવ્રત સ્વીકારવું અને સર્વ પ્રકારના પરિગ્રહથી નિવૃત્ત રહેવું, આવા પ્રકારને જૈન ધર્મ પાપપંકમાં લપટાએલા પ્રાણીઓને રૂચ નથી. પ્રમેહના રેગવાળાને ધી ભાવતું નથી, તેથી શું ઘીમાં દુષ્ટતાનો સંભવ છે ?" વળી પુરાણ વગેરેમાં પણ કહ્યું છે કે - ___“अहिंसा सत्यमस्तेयं, त्यागो मैथुनवर्जनम् / ઉજૈતાનિ પવિત્રનિ, સર્વેષ ધર્મચારિણામ I " અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહને ત્યાગ, આ પાંચ વસ્તુઓ Jain Education સર્વે દાર્શનિકોએ–સર્વ ધર્માવલંબીઓએ સ્વીકારેલી છે. સવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy