SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ [ 282 ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ 4 પ્રતિક્રમણ હય, સંધમધારી મુનિવરે જુપ્રાસ હોય, ૭ભેદે સંયમ, ચાર ભેદે અથવા બે ભેદે ધર્મ હોય, વસ્ત્રના વર્ણને નિયમ નહિ. પ્રભુદેવ ગૃહસ્થપણમાં પડેલાં કહ્યા મુજબ ૭પ હજાર (50 હજાર-પણ) વર્ષ સુધી રહ્યા. અને વ્રત પર્યાયમાં 25 હજાર વર્ષો અને કેવલિ પર્યાયમાં એક વર્ષ ઊણ 25 હજાર વર્ષ સફલ કર્યા. જે ગૃહસ્થપણાને કાલ 75 હજાર વર્ષ ગણીએ તે લાખ વર્ષની ઘટના આ પ્રમાણે– 75000 ગૃહથપણામાં 1 છઘસ્થપણામાં 24999 કેવલિપણામાં ગૃહસ્થત્વકાલ-૫૦ હજાર વર્ષ ગણીએ તે આ રીતે એક લાખ વર્ષ થાય 50 હજાર-ગૃહસ્થપણામાં 1 વર્ષ-છદ્મસ્થપણામાં ૪૯૯૯૯-કેવલપણામાં 100000 પ્રભુશ્રી શાંતિનાથ અંતિમ ક્ષણે શ્રી સમેત શિખર (શિખરજી)માં પધાર્યા. ત્યાં ભાસખમણ કર્યું અને કાઉસ્સગ આસને શુકલ ધ્યાનારૂઢ થયા. છેવટે એગ નિરોધ કરી શૈલેશી અવસ્થામાં અઘાતિ કર્મોને ખપાવી, જેઠ વદ તેરશે મેશ રાશિ ભણિ નક્ષત્રમાં રાત્રિના પૂર્વ ભાગમાં નવસે મુનિવરેની સાથે પરમપદ–મુકિત પામ્યા. તે વખતે પૂર્વ અવગાહ્ના કરતાં હું શરીરની અવગાહના થઈ. ચોથા આરાના ઉત્તરાર્ધમાં પ્રભુદેવનું પાંચમું નિર્વાણ કલ્યાણક સમજવું. એટલે–પ્રભુના નિર્વાણ પછી એ આરે. પિણું પાપમ, 65 લાખ, 84 હજાર વર્ષ 89 પખવાડીયા જેટલે બાકી હતા. યુગાંત કદુ ભૂમિ સંખ્યા પુરૂષો સુધી ચાલુ રહી. આ તીર્થમાં–અસંખ્યાતા કાલ સુધી પૂર્વ શ્રતની પ્રવૃત્તિ ચાલી. ત્યારબાદ અસંખ્યાત કાલ સુધી પૂર્વ વિચ્છેદ રહ્યો શ્રત પ્રવૃતિ સ્વતીર્થની હયાતી સુધી જાણવી. શ્રી ધર્મનાથના નિર્વાણથી ત્રણ પોપમ જેમાં ઓછા છે એવા તે ત્રણ સાગરોપમ વીત્યા બાદ શ્રી શાંતિનાથનું નિર્વાણ થયું અને શ્રી શાંતિ પ્રભુના નિર્વાણુ સમયથી અડધા પલ્યોપમ પ્રમાણ સમય વીત્યા બાદ શ્રી કુંથુનાથ નિર્વાણ પામ્યા. અહીં ભાવી તીર્થંકર થનારા કઈ થયા નથી. તેમ કોઈ દર્શન (મત)ની ઉત્પત્તિ થઈ નથી તથા પિતાના સિવાય, અન્ય કોઈ ચક્રિ વાસુદેવાદિની પણ ઉત્પત્તિ થઈ નથી. આ શ્રી શાંતિનાથ પ્રભુના નામને આદિ અક્ષર “શ” કાર છે, તેમને ચોથા “શ” કાર તરીકે જણવ્યા. શ્રી શાંતિપ્રભુની સેવા ભકિત આદિથી જરૂર ઉપદ્રવાદિ જલ્દી નાશ પામે છે, એ જ ઇરાદાથી માનદેવસૂરિજી મહારાજે લઘુશાંતિ રચી સંધને નિરુપદ્રવ બનાવ્યું. પ્રબલ પુણ્યદયે જ આ પ્રભુની પૂજાદિ ભકિત મલી શકે માટે ચોથે શિકાર (“શ્રી શાંતિ પ્રભુ') દુર્લભ કહ્યો. અપૂર્ણ * સ-તિશત સ્થાનક પ્રકરણમાં-જિન ગૃહસ્યકાલ” આ ખાનામાં હ૫ હજાર વર્ષ કહાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy