SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ " - દુલા પંથક [ 21] ભાવસ્થાના વીત્યા બાદ 13 અઠ્ઠમ કરી (એટલી ઉંમરે) છ ખંડને સાધી ચક્રવર્તિ થયા. તે સ્થિતિમાં 25 હજાર વર્ષ સુધી ચકિની અદ્ધિ ભેગવી પ્રભુદેવે અવધિજ્ઞાનથી સંચમને સમય નજીક જાણ્યો. લોક્નતિકદેવે શાશ્વત આચાર પ્રમાણે વીનંતિ કરી. એટલે નિર્મલ લેમ્યાવંત પ્રભુએ દરરોજના 1 કેડ આઠ લાખ સોનૈયા મણુતાં એક વર્ષમાં 388 કેડ 80 લાખ નૈયાનું દાન કરી મજપુરનગરમાં જ પાછલી વયે (50 હજાર વર્ષનું આયુષ્ય વીત્યું અને તેટલું જ બાકી રહ્યું ત્યારે) છઠ્ઠ તપ કરી જેઠ વદ ચૌદશે મેઘરાશિ અને ભણિ નક્ષત્રમાં સર્વાર્થ નામની શિબિકામાં બેસી ધામધૂમથી સહન સામ્રવન નામના બગીચામાં અશેક વૃક્ષની નીચે આવી ઘરેણાં વગેરે દૂર કરી પંચમુષ્ટિ લેચ કરી હજાર પુરૂના પરિવાર સહિત પ્રભુદેવે પાછલે પહોરે અપૂર્વ શાંતિદાયક સંયમ ગ્રહણ કર્યું. તે જ વખતે તેમને મન:પર્યવજ્ઞાન જ્ઞાન પ્રકટ થયું. પ્રભુદેવને (ઈ હવેલું) દેવદૂષ્ય વસ્ત્ર ઠેઠ (જનજીવ) સુધી રહ્યું છે. છઠ્ઠના પારણે સુમિત્રે મંદિરપુરમાં બીજા પહેરે પરમાન વહેરાવી સંસારસાગર પાર કર્યો. ત્યાં પંચદિવ્ય પ્રકટ થયાં. પ્રથમ પારણને પ્રસંગ હેવાથી 12 કોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. દાન આપનાર (પારણું કરાવનાર) ભવ્ય જીવ–મોડામાં મેવ ત્રીજે ભવે તે જરૂર મુકિતપદ પામે. પ્રભુશ્રી શાંતિનાથના વખતમાં ઉત્કૃષ્ટ તપ આઠ મહિના સુધીનું હતું. પ્રભુદેવ દીક્ષા લીધા બાદ એક વર્ષ સુધી દ્રવ્યાદિ ચતુર્વિધ અભિગ્રહ ધારણ કરી આર્યભૂમિમાં વિચર્યા. એક વર્ષને છઘસ્થ કાલ વીત્યા બાદ મજપુરનગરના સહસ્ત્રાબ્રવનમાં નદી વૃક્ષની નીચે પાર સુદ નેમે મેષરાશિ ભરણી નક્ષત્રમાં પ્રભુદેવ ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયા, અને ઘાતિકર્મો બાળી પહેલા પહેરે કેવલજ્ઞાન પામ્યા. આ વખતે છઠ્ઠ તપ હતું. હવે તે પ્રભુ 18 દોષના ટાલનારા, 34 અતિશય અને 8 મહા પ્રાતિહાર્યને ધારક તેમ જ 35 ગુણવાળી. વાણીના બેલના થયા. પહેલા જ સમવસરણમાં પ્રભુએ તીર્થ (ચતુર્વિધ સંઘોની સ્થાપના કરી. તે તીર્થ પ્રભુશ્રી કુંથુના તીપત્તિ કાલ સુધી ચાલ્યું. આથી વચમાં તીર્થ વિચ્છેદ કાલ નથી. પ્રભુદેવના ચકાયુધાદિ 36 ગણધર અને 36 ગણ (ગચ્છ હતા. તેમને પરિવાર આ પ્રમાણે છે - સાધુ–૬૨૦૦૦, સાવી-અતિ વગેરે 616 00 શ્રાવક-૨૯૦૦૦૦ શ્રાવિક-૩૯૩૦૦૦ કેવલી-૪૩૦૦ મન:પર્યવજ્ઞાની–૪૦૦૦ સામાન્યમુનિ-૪૧૪૬૪ અવધિજ્ઞાની-૩૦૦૦ અનુત્તરમાં જનારા મુનિચઉદ પૂર્વી-૮૦૦ વૈક્રિયલબ્ધિવાળા મુનિ-૬ 000 પ્રત્યેક બુધ્ધ- 62000 વાદિમુનિ-૨૪૦૦ પ્રકીર્ણ ઈ૬૨૦૦૦ પ્રભુદેવના કૌણલ વગેરે અનેક ભક્ત રાજાઓ હતા. સાધુઓનો મહાગ્રત 4 અને બાવકનાં વ્રત બાર હતાં. આ શ્રી શાંતિપ્રભુના તીર્થમાં જિનકલ્પ હતા. 12 ઉપકરણ રાખનાર સ્થવિર કલ્પિક સાધુઓ અને 14 ઉપકરણ રાખનાર સાધ્વીઓ હોય. ત્રણ અથવા ચાર ચારિત્ર, નવ અથવા ત્રણ ત, અને થાર સામાયિક હેય. પહેલાં બે પ્રતિક્રમણ હોય અને ઉત્તર ગુણમાં રાત્રિભોજન ગણાય. સ્થિત ક૫ ચાર પ્રકારનો, અને અસ્થિત કલ્પ 6 પ્રકારને જાણ કલ્પ (આચાર)ની પાલના સુકર હેય કારણે in Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy