SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ 4 4] વૈરાટ નગરીને પ્રાચીન શિલાલેખ [ 277] (23) विमलसरितत्पट्ट प्रकृष्टतम महामुकुट मंडन चूडामणीयमान श्री विजयदानसरितपट्ट) पूर्वाचल तटीय / (२४).........वारण२७ सहस्रकिरणानुकारिभिः स्वकीय वचन चातुरीचमत्कृत कृत कश्मीर कामरूप / (25) ...28... मुल्तान काबिल बदकसां२८ ढील्ली मरुस्थली गुर्जरत्रा मालव मंडलप्रभृतिकानेक जनपदा / (26) .........(श्री द्वि) चरणनैक मंडलाधिपति चतुर्दश छत्रपति संसेव्यमान चरण हमाऊ नंदन जलाल३० / (27) (द्दीन महम्मद) श्रीअकबर...३१...प्रदत्त......३२...वर्णितामारि. फुरमान पुस्तक भांडागार प्रदान बंदी / 33 (28) ...... ३४......गीयमानं सर्वत्र प्रख्यात जगद्गुरु बिरुदधारिभिः / प्रशांतता निस्पृहता। (29) ......कृता संविग्नता३५ युगप्रधानताधनेकगुणगणानुकृत प्राक्तन वज्रस्वाम्यादि सूरिभिः / सुवि (30) हित चूडामणि सुगृहीत नामधेय भट्टारक पुरंदर परं गुरु गच्छाधिराज श्री श्री श्री श्री श्री श्री श्री श्री (31) श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री हीरमूरिभिः स्वशिष्य सौभाग्य भाग्य वैराग३७ / (32) ३८गांभिर्य प्रभृति गुणग्राम.........य ३४महामणागणरोहण क्षोणी। D વિજયદાનસૂરિ–૫૭ મા પધર તેમનું જન્મસ્થાન જામાલા. જન્મ સંવત્ 1553. 1562 માં દીક્ષા. 1587 માં સૂરિપદ અને 1622 માં વગલીમાં સ્વર્ગમાં તેમણે ખંભાત–અમદાવાદ– પાટણ-મહેસાણા, ગાંધાર બંદર આદિ અનેક સ્થાનોમાં ઉત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી હતી. તેમના ઉપદેશથી સૂરવાણું મહમ્મદના મંત્રી મલીક શો નગલેશ્રી સિદ્ધગિરિને છ મહીના સુધી કર-મુંડા વેરે માફ કર્યો હતે. જેથી સમસ્ત દેશમાં કુંકુમ પત્રિકાઓ મેકલી અનેક ગામના સમસ્ત સંઘે એકત્ર મળી શ્રી શત્રુંજયની યાત્રા કરી અને મેતિઓથી વધાવેલ હતું. ' સૂરિજીના ઉપદેશથી ગાંધારના શ્રાવક સા. રામજી અને અમદાવાદના સં. કુંવરજી આદિએ શત્રુંજય ઉપર ચૌમુખજીનું અને અષ્ટાપદનું મંદિર બનાવ્યું અને ગિરનારના મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યો. તેઓ મહાતપસ્વી અને ઉગ્ર વિહારી હતા. આગમ-સિદ્ધાન્તના પારગામી હતા. અને ઘી સિવાયની પાંચ વિગયા ત્યાગી હતા. 27" कारण". 28 "स्तान". 24 “सा". 30 "जलालो". 1 // सुरत्राण". 32 " पूर्वोप". 33 "......". 34 " दिबहुमान सर्वदोप". 35 " संविज्ञता". 36 (हित शिरोम ). 37 " वैराग्य". 340. भार शाइनीमा गांभीर्य श६ नथी. न्यारे से शभा ( औदा) 2. 36 " हनीयमहामणी'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy