________________
અક]
તક્ષશિલા
[ ૨૩ ]
ચક્રનું સ્થાપન કરવું આદિ વર્ણવ્યું છે. “તથ ધHવયં વર્ષ , તે સવજળામય કોઈપરિમં ૮ પંથકના " ( આગોદય સમિતિદ્વારા પ્રકાશિત થી આવશ્યક નિર્યુકિત, શ્રી હરિભદ્રસૂરિજી કૃત ટીકાવાળું. પૃ. ૧૪૫–૧૮૭ મૂલ ગાથા ૩૨૨. )
શ્રી બાહુબલિજીએ પોતાના પિતા શ્રી ઋષભદેવનાં પગલાં ઉપર જે ધર્મચક સ્તૂપ બનાવ્યો તે ભારતીય ઈતિહાસમાં સ્તૂપની પ્રથમ જ રચના છે એટલે જનનું આ પ્રાચીનમાં પ્રાચીન તીર્થસ્થાન છે.
આ ધર્મચક્રને ઉલ્લેખ આગમ શાસ્ત્રો, પ્રાચીન ધર્મગ્રંથ-શાસ્ત્ર અને અર્વાચીન ગ્રંથોમાં પણ મળે છે. ધર્મચક્રનું નામ આવે એટલે તક્ષશિલા જ સમજવી આટલું આ ધર્મચક્રનું મહત્ત્વ છે.
સૌથી પ્રાચીન શ્રી આચારાંગ સૂ સ્કંધ ચૂલિકા, નિયુકિત શ્રી શિલાંકરિજી કૃત વૃત્તિ સહિત આગમેદય સમિતિદ્વારા પ્રકાશિત, પૃ. ૧૮૧૮–૪૧૮.
અહીં મૂલમાં “ધર્મજ રપાઠ છે તેને અર્થ ટીકાકારશ્રી શિલાંકરિજીએ “ તક્ષશિલામાં ધર્મચક્ર” એ આપ્યો છે. આવી જ રીતે એઘનિયુકિતમાં પણ છે. જુએ ગોથા ૧૧૯.
નિશીથર્ ર્ણિ અપ્રકાશિતમાં પણ “ધરમ "ને ઉલ્લેખ છે. મહાનિશીથસત્ર અપ્રકાશિત પૃ. ૪૩૫ માં છે કે ધwવ તૂ ત્યાં પણ તક્ષશિલાનું ધર્મચક્ર જ લીધું છે.
રત્નસાર ભા. ૨, પૃ. ૨૧૮ થી ૨૩૨ પ્રકાશિતમાં શ્રી મહેન્દ્રપ્રભસૂરિજીએ તક્ષશિલાના ધર્મચક્રનું વર્ણન આપ્યું છે. તે ધર્માતિર્થ માનનિદિઉપરવાઈ. ''
આવી જ રીતે સુપ્રસિદ્ધ કુવલયમાલામાં પણ તક્ષશિલાનું અને સુંદર ધર્મચક્રનું વર્ણન છે.
વિક્રમની પ્રથમ શતાબ્દીમાં થયેલા અને શ્રી શત્રુંજય તીર્થના ઉદ્ધારક અને ભાવડશાહના પુત્ર જાવડશાહ શ્રી શત્રુંજય મહાતીર્થમાં બિરાજમાન કરવા માટે તક્ષશિલામાંથી શ્રી ઋષભદેવ પ્રભુજીનું સુંદર વિશાલ ભવ્ય જિનબિંબ લઈ ગયા હતા. (જુઓ શ્રી શત્રુંજય માહાસ્ય સર્ગ ૧૪. ) લંબાણુના ભયથી તે ગાથાઓ અહીં નથી આપી.
ઉચ્ચાનાગરી શાખા પણ તક્ષશિલાના એક પરાપાડા-ઉચ્ચાનાગરથી જ નીકળી છે.
“ શ્રી જૈન સત્ય પ્રકાશ ના પર્યુષણ પર્વ વિશેષાંકમાં શ્રી માનદેવસૂરિજીને પરિચય આપતાં તક્ષશિલા માટે મુનિ શ્રી ન્યાયવિજયજી પણ આ પ્રમાણે લખે છે:
x x તેમના સમયમાં તક્ષશિલામાં પાંચ જિનચૈત્ય હતાં અને ત્યાં મેટી સંખ્યામાં જનો રહેતા હતા. એક વખત ત્યાં ભયંકર મારીને રોગ ફાટી નીકળે. ત્યાંના શ્રીધે દેવીના કહેવાથી તે સમયે નાડોલમાં બિરાજમાન શ્રીમાનદેવસૂરિ પાસે વીરચંદ
www.jainelibrary.on
For Private & Personal Use Only
Jain Education International