SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ४ ४] તક્ષશિલા [२१] વખતે તેમના મંત્રીએ કહ્યું કે હે દેવ અહીં આવેલા સ્વામીને (પ્રભુજીને) જેવા નહિં એવો શેક શા માટે કરે છે? કેમકે તે પ્રભુજી તે હંમેશાં તમારા હૃદયમાં વાસ કરીને રહેલા છે. વળી અહીં વજ, અંકુશ, ચક્ર, કમલ, ધ્વજ અને મત્સ્યથી અલંકૃત ચિહ્નથી ભાવવડે સ્વામીને જ જોયા છે એમ માને. મંત્રીનાં આ પ્રમાણેનાં વચન સાંભળી અંતઃપુર અને પરિવાર સહિત સુનંદાના પુત્ર બાહુબલિએ પ્રભુના તે ચરણ બિંબને વંદના કરી. આ ચરણ બિંબને હવે પછી કઈ અતિક્રમણ ન કરે, આ પુનીત પગલાંને કઈ ન ઉલ્લંધે એ ઉદ્દેશથી ત્યાં રત્ન મય ધર્મચક્રની સ્થાપના કરી અને ખૂબ ભક્તિથી तेनी पूल ४२. नन्नता पण 'यथा राजा तथा प्रजा" अनुस२५ री मस्तिભાવથી પૂજા કરી જેથી ત્યાં પુષ્પોને નાને પહાડ થઈ ગયો. ત્રિશષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ સર્ગ ૩માં આ સંબંધી વિસ્તૃત વિવેચન છે. મેં તે સંક્ષિપ્તમાં સાર માત્ર આપ્યું છે. વાચકોની પ્રતીતિ ખાતર તે મૂલ ક્ષેકે આ साथे ४ मा : स्वामी सम्प्राप सायाह्ने निकुंजमिव कुञ्जरः । बहलीमण्डले बाहुबलेस्तक्षशिलापुरीम ॥ ३३५ ॥ तस्याश्च बहिरुद्याने, तस्थौ प्रतिमया प्रभुः । गत्वा च बाहुबलये, तदायुक्तैर्य वेद्यत अथाऽऽदिक्षत् पुरारक्ष, क्षमापतिस्तत्क्षणादपि । विचित्रं हदृशोभादि, नगरे क्रियतामिति ॥ ३३७ ॥ भगवदर्शनोत्कण्ठारजनीजानिसगमात् । पुरं तदानीमुन्निद्रमभूत् कुमुदषण्डवत् ॥ ३४२ ।। प्रातः स्वं पावयिष्यामि, लोकं च स्वामी दर्शनात । इतीच्छतो बाहुबलेः, साऽभून्मासोपमा निशा ॥ ३४३ ।। तस्यामीषद्विभातायां, विभावर्या जगद्विभुः । प्रतिमां पारयित्वागात, क्वचिदन्यत्र वायुवत् ॥३४४ ॥ ॥ ३६७ ॥ अवरूह्य करिस्कन्धाद वैनतेय इवाऽम्बरात् । छत्रादिप्रक्रियां त्यक्त्वा, तदुद्यानं विवेश सः व्योमेव चन्द्ररहितं, सुधाकुण्डमिवाऽसुधम् । तदस्वामिकमुद्यानमपश्यदृषभात्मजः क्क नाम भगवत्पादा नयनानन्ददायिनः ? | इत्यपृच्छदतुच्छेच्छः, सर्वानुचानपालकान् तेप्यूचः किश्चिदप्यग्रे, यामिनीव ययौ विभुः । यावत् कथयितुं यामस्तावद देवोऽप्युपाययौ हस्तविन्यस्तचिबुको बाष्पायितविलोचनः । ॥ ३६८ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy