SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૪ ] પ્રભુ મહાવીરનું તત્વજ્ઞાન રિ૫૯] કહે છે. અને જાતિ લિંગ અંગ પ્રત્યંગેનું જે સ્થળે જોઈએ તે સ્થળે જન, નિર્માણ નામકર્મથી થાય છે. એ પ્રકૃતિએ પુણ્યપ્રકૃતિ કહેવાય તે સ્વતઃસિદ્ધ છે. उष्णाद्यभितप्तानां स्थानान्तरगमनहेतुभूतं कर्म त्रसनाम १ । चक्षुबंधशरीरप्रापकं कर्म बादरनाम २ । स्वयोग्यपर्याप्तिनिवर्तनशक्तिसंपादकं कर्म पर्याप्तनाम ३। प्रतिजीवं प्रतिशरीरजनकं कर्म प्रत्येकनाम ४ । शरीरावयवादीनां स्थिरत्वप्रयोजकं कर्म स्थिरनाम ५। उत्तरकायनिष्ठशुभत्वप्रयोजक कर्म शुभनाम ६। अनुपकारिण्यपि लोकप्रियतापादकं कर्म सौभाग्यनाम ७ । कर्णप्रियस्वरवत्वप्रयोजक कर्म सुस्वरनाम ८ वचनप्रामाण्याभ्युत्थानादिप्रापर्क कर्माऽदेयनाम ९। यशःकीर्युदयप्रयोजकं कर्म यशःकीर्तिनाम १०॥ [पकदिग्गमनात्मिका कीर्तिः सर्वदिग्गमनात्मकं यशः, दानपुण्यजन्या कीर्तिः शौर्यजन्यं यश इति वा] તડકે, ટાઢ અને ભયાદિના કારણે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગમન કરવામાં હેત ભૂત જે કર્મ તે ત્રસ નામકર્મ કહેવાય છે. દુ:ખથી સુખ ભણી પ્રેરક હોવાથી આ પુણ્ય પ્રકૃતિ છે. ચક્ષુથી જોઈ શકાય તેવું શરીર જે કર્મથી મળે તે બાદર નામકર્મ કહેવાય. પિતાને યોગ્ય પર્યામિની શક્તિનું સંપાદક કર્મ પર્યાપ્ત નામનું પુણ્ય છે, કારણકે અપર્યાપ્ત અવસ્થામાં જલદી ભરણુ આવે અને અહીં પર્યાપ્તિ પૂર્ણ કર્યા સિવાય આવે જ નહીં એટલે તેની અપેક્ષાએ દીર્ધાયુષી છે, એટલે પુણ્યપ્રકૃતિ હોય તે સ્વભાવિક છે. દરેક જીવને જુદા જુદા શરીર આપનાર જે કર્મ હોય તે પ્રત્યેક નામકર્મ કહેવાય છે. શરીરનાં અવય આદિ જે વડે સ્થિર થાય તે સ્થિર નામકર્મ પુણ્યમાં ગણાય તે વ્યાજબી છે. શરીરના ઉપરના ભાગમાં શુભપણું સ્થાપનાર કર્મ શુભનામ છે, અને તેમાં પુણ્યપણું પ્રત્યક્ષ અનુભવાય છે. જેમ કેઈ આદમી પગમાં મસ્તક ઝુકાવે ય ખોળામાં મુકે તે ઇષ્ટ ગણાય છે, જ્યારે અધઃકાયના પગ વગેરે અવયવો લગાડે તે અનિષ્ટ લાગે છે. આથી સિદ્ધ થાય છે કે શરીરના ઉપરના અવય પુણ્ય પ્રકૃતિમાં ગણાય તે વાંધો નથી. કોઈ પણ પ્રકારને ઉપકાર નહી કરનાર હોવા છતાંયે લોકપ્રિય બનાવનાર કર્મ સૌભાગ્ય નામકર્મ નામની પુણ્યપ્રકૃતિ કહેવાય છે, તેમાં હેતુ આપવા જેવું કાંઈ પણ નથી. કર્ણપ્રિય સ્વર જનાર કર્મ સુવર નામકર્મ કહેવાય છે અને તે પુણ્ય પ્રસિદ્ધ જ છે. આદેય નામની પુણ્યપ્રકૃતિથી જીવનું વચન આદરણીય થાય છે અને લોકો તેને સારો સત્કાર કરે છે. જે કર્મથી યશ તથા કીતિને ઉદય થાય તે યશકીર્તિ નામનું પુણ્યકર્મ કહેવાય છે. એક દિશામાં ગમન કરનાર કીર્તિ કહેવાય છે અને સર્વ દિશામાં વ્યાપક યશ : કહેવાય છે. ] પૂર્વના અઢાવીશ જેમાં ત્રસ દશકના આ દશ ભેદ મેળવતા આડત્રીશ ભેદો થાય છે. देवभवनिवासकारणायुःप्रापकं कर्म देवायुः । मनुजभवनिवासनिदानायु:प्रापर्क कर्म मनुष्यायुः । तिर्यग्भवनिवासहेत्वायुःप्राप्तिजनकं कर्म तिर्यगायु:। अष्टमहाप्रातिहार्याधतिशयप्रादुर्भवननिमित्त कर्म तीर्थकरनाम ।। જે કર્મોના ઉદયથી દેવ મનુષ્ય અને તિર્યંચના આયુષ્ય મળે એ દેવ, મનુષ્ય અને (જુઓ પાનું ૨૬૪ ) ain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy