________________
અંક ૩ ]
વિશેષાંકને સત્કાર
[ ર૫૫ ]
પિંછીનાં સુશોભને શોભે છે, સાહિત્ય વિભાગમાં વિદ્વાન જૈન મુનિ મહારાજેમાં શ્રી. ન્યાયવિજયજી, શ્રી. દર્શનવિજયજી, શ્રી, સાગરચંદ્ર સૂરિજી, શ્રી. જ્ઞાનવિજયજી તથા લેખોમાં શ્રી. હીરાલાલ કાપડીયા, શ્રી. સારાભાઈ નવાબ, શ્રી. નાથાલાલ શાહ વગેરેના લેખે અપાયેલા છે. વાર નિર્વાણ સંવત એક હજાર વર્ષ સુધીનાં જૈન તીર્થોશીર્ષક લેખ જેનેની તેજસ્વી સંતિની ઝાંખી કરાવે છે. એક લેખમાં સરાક નતિનો ઈતિહાસ રજુ કરવામાં આવે છે. ઈતિહાસ તપાસતાં અને વર્તમાન સરાકેની રહેણીકરણી તથા રીતરિવાજે જોતાં તેઓ જેને હોવાનું પુરવાર થયું છે. ઉપરાંત , ચીન ઈતિહાસ, આગમનું પર્યાલોચન, જન રાજાઓ. જન સ્થાપત્ય એક હજાર વર્ષનાં ૫૬ ચિન્હ વગેરે લે ધ્યાન ખેચે તેવા છે. આ અંની સંગીન સામગ્રી ત ત્રીની પસંદગી પ્રત્યે માન ઉપજાવે છે. છુટક નકલની કિંમત ૧ રૂપિયા છે. ”
મુંબઈ સમાચાર તા. ૧-૧૦-૧૮
અંક જોતાં જ આંખને ગમે તેવાં સુપ્રિ રજુ થાય છે. સુંદર સ્વરૂપ નીરખી ખાત્રી થાય કે જેનેની વૈમવી દુનિયા હજી જીવતી છે. જ્ઞાતિના પત્રોમાં આવી વિશિષ્ટતા કદી જોવામાં આવી નથી તેમાં સમાજને, ધર્મને ને જ્ઞાતિને ઐક્તાનો તાર ગુંજે છે. કલા, સાહિત્ય, ઇતિહાસ ને ધર્મભાવની એક્તા અહીં ખડી થાય છે. આ અંકમાં સુંદર સ્કે, મહાવીર સ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર છે. અને ગુજરાતી સાથે હિંદી લેખે પણ છે.
“જેને ની વમવલી ઇતિહાસકથાઓ બેટી નથી એ ખ્યાલ આ અંક જોનારને તરત જ આવે. જેનેનું ઈતિહાસમાં, દેશના ધડતરમાં, હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં જેટલું સ્થાન છે; એટલું બીજી કઈ જ્ઞાતિનું નહીં હોય જનધર્મે હિન્દમાં સુવર્ણયુગને સજર્યો છે ને હિન્દની સંરકતિને અમર બનાવી છે.
“આ અંક જોતાં આ વસ્તુ સ્પષ્ટ થાય છે. અતિહાસિક ને ધાર્મિક લેખે દરેકને ઉપયોગી થઈ પડે તેમ છે. સાહિત્યમાં આ પ્રકારના ઇતિહાસને સ્થાન છે. ધર્મની દૃષ્ટિએ તે આ અંક અજોડ છે, પણ સાહિત્યની દષ્ટિએ પણ તેનું મૂલ્યાંકન ઘણુ જ વધારે છે. ઐતિહાસિક લેખ, એ માટે શોધખેળ, જુનાં શિ૯પે–તેનાં ચિત્રો વગેરે વસ્તુ આપણી જુની સંસ્કૃતિ ની મધુરી યાદે છે. તેને ભૂલી શકાય એમ નથી. - “આ સુંદર અક કા કી જૈન ધર્મની સેવા બજાવી છે; એટલુ જ નહિં - જૈન ધર્મના કે તેના ઈતિહાસના અન્ય સ. એને અન્ય પ્ર થ આપે છે. એટલું જ નહિ પણ ઇતિહાસના સાહિત્યમાં પણ એક ઘગે જ સુંદર ને મને ગમ્ય અંક આપ્યા છે. ને જેન ધર્મના વૈભવની, સંસ્કૃતિની, મહત્ત્વની ઉગ્ય તેજરેખા દોરી છે.”
સત્યપ્રકાશ અને વિદેશ તા. ર૮-૯-૨૮
જૈન સત્ય પ્રકાશના પર્યુષણ વિશેષાંકમાં શ્રી મહાવીરસ્વામીની જે ચિત્રિત મૂર્તિ' દાખલ કરી છે, તે મૂર્તિમાં શાંતિ, ત્યાગ, ધ્યાન, વીતરાગદશાનાં સાક્ષાત્ દર્શન થાય છે. આવી મૂર્તિની
જના કરનારને અમો ધન્યવાદ આપીએ છીએ. કેમકે એ મૂર્તિ દેખતાં જ જોનારના હૃદય ઉપર વેરાગ્યની, શાંતિની અને વીતરાગ દશાની છાપ પડે છે.....
“આ મૂત્તિમાં એટલી બધી વિશેષતા છે કે જંગલમાં ઝાડ નીચે પ્રભુ ધ્યાનમાં બેઠા છે, નેત્રો જેમનાં ઢળી ગયાં છે અને શાંતિનું સામ્રાજ્ય જ્યાં જામી ગયું છે. આવાં પ્રભુનાં દર્શન કોના હૃદયને ન આકર્ષે ? માટે આવી મૂર્તિની પસંદગી કરનારને પુનઃ અમે ધન્યવાદ આપીએ
સમયધર્મ તા. ૨-૧-૨૮
“ રાજનગરમાં મળેલા સાધુ સંમેલનની પ્રતિકાર સમિતિ તરફથી શરૂ થયેલુ” “શ્રી જેને સત્ય પ્રકાશ” ચતુર્થ વર્ષમાં પદાર્પણ કરતાં શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ની સમાજને ભેટ ધરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org