SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સત્ય પ્રકાશના શ્રી પર્યુષણ પર્વ વિશેષાંકનો સત્કાર - ઉદાર મદદ જામનગર નિવાસી શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ સંઘવી તથા શેઠશ્રી ચુનીલાલ લક્ષ્મીચંદભાઈ સંઘવીએ, તેમણે આ વર્ષમાં કાઢેલા સંઘના પવિત્ર મરણ નિમિત્તે, આ વિશેષાંકના ખર્ચ પેટે પાંચસો રૂપિયાની ઉદાર મદદ સમિતિને આપી છે, એની નોંધ લેતાં અમને ઘણો આનંદ થાય છે. અમે કેટલાક વખત પહેલાં તેઓશ્રીને આ માટે વિનંતી કરી હતી, અને આ વિશેષાંક જોયા પછી, સમિતિના આ પ્રકાશનથી સંતુષ્ટ થઈને તેમણે અમારી એ વિનંતી માન્ય રાખી છે. તેઓએ સમિતિને જે ઉદાર મદદ આપી છે, તે માટે અમે તેમને બહુ આભાર માનીએ છીએ. અને ભવિષ્યમાં પણ તેઓના તરફથી તેમજ અન્ય ઉદાર સદ્દગૃહસ્થો તરફથી સમિતિને આ જ સહકાર મળતું રહેશે એવી આશા રાખીએ છીએ. - આ વિશેષાંકને આવો સત્કાર થયે જાણીને અમને સંતોષ થાય છે. -વ્યવસ્થાપક, અત્યાર સુધીમાં આ વિશેષાંક માટે જે અભિપ્રાય મન્યા છે તેમાંથી નીચે પ્રમાણે રજુ કરીએ છીએ, જેથી એ વિશેષાંકની મહત્તા અને ઉપયોગિતા ખ્યાલમાં આવી શકે. ( વર્તમાનપત્રો ). “ અમદાવાદથી પ્રગટ થતા પ્રાચીન જૈન સાહિત્યના ૨. માસિકે શ્રી પર્યુષણ પર્વના સુપ્રસંગે આશરે સવાબસે પાનાને ખાસ અંક પ્રગટ કરીને જેનેની ભૂતકાળની ભવ્યતાને ખ્યાલ કરાવ્યા છે. આ અંકના મુખપૃષ્ઠ પર ભગવાન મહાવીરસ્વામીનું એક ભાવવાહી ત્રિરંગી ચિત્ર રજુ થયું છે. અંદરના ભાગમાં પ્રાચીન જૈન શિપનાં, ચિત્ર તેમજ શ્રી. કનુ દેસાઈની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy