SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ [૨ ] શ્રી જન સત્ય પ્રકાશ છે. ......... આ માસિકને આટલો વિકાસ થઈ શકશે તેમ એ વખતે ક૯૫ના ન હતી, પણ તેની ત્રણ વર્ષની કાર્યવાહી જોયા પણ અમને લાગે છે કે તેણે જેને સમાજને એક સુવા, માસિક આપ્યું છે. પ્રસ્તુત અંકમાં જુદા જુદા લેખકોના લખેલા ર૦ લેખે અને પ્રભુ મહાવીરનું એક ત્રિરંગી ચિત્ર છે તેનું કવર દ્વિરંગી અને સુઘડ છે વિષયમાં ઇતિહાસને પ્રધાનપદ અપાયું છે. ન ડર સંશાધન નહિ પણું સુ પ્રહ તેની મુખ્ય દૃષ્ટિ છે. અને તે દ્રષ્ટિએ પરિશ્રમ સફળ છે. એ. સિવાય સ્થાપત્ય ને બે કથાઓ પણ આપેલી છે. પ્રારંભમાં આપેલ પ્રભુ મહાવીરનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રખ્યાત ચિત્રકાર શ્રી. કનુ દેસાઈએ બનાવેલું છે. બેડોળ આભૂષણેથી લદાયેલી પુના ચિત્રશાળાની પ્રભુ મહાવીર અને શ્રી ગૌતમની છબીઓ કરતાં આ ચિત્ર અનેકગણું સારું છે, એટલું જ નહિ, પણ વિમાની દ્રષ્ટિએ પણ અનેકગણું ચડિયાતુ છે. સાધુસંમેલનનું મુખપત્ર આ રીતનાં આભૂષણો વિનાના ચિત્રો પ્રચાર કરે એથી જરૂરી સુધારાને આનંદ થશે........... ‘એકદરે અંકની છપાઈ ને વ્યવસ્થા પણ સુંદર છે. અને તેની એક મત જરૂર દરેકને સંઘરવાની ભલામણ છે.” –જેન જયોતિ તા. ૮-૧૦-૩૮ “પ્રી જન સત્ય પ્રકાશના ચેથા વર્ષના અંક ૧-રને સંયુકત અપયુષ વિશેષાંક તરીકે પ્રસિદ્ધ થયે છે, આ વિશેષાંકમાં મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના ઇતિહાસને લગતા લેખે આપવામાં આવ્યા છે. લેખસામો એ કાળને ઇતિહાસ ઉપર પ્રકાશ પાડે એ છે અને એ દ તિહાસના અભ્યાસીન માર્ગદર્શક થઈ પડે એવી છે. જન ધર્મના અનેકવિધ ઇતિહાસની ટી હરકતાને એકી સાથે આ અંકમાં આપવામાં આવી છે. એ રીતે આ અંક એ એતિહાસિક પુસ્તક જેટલું મહત્વને થયો છે. એમાં ન તીર્થો, રાજઓ અને ગુરૂઓને સળંગ ઈતિહાસ આપવા ઉપરાંત જીવનચરિત્ર, એતિહાસિક નવલિકાઓ, સાહિત્ય સંબંધી લેખે અને પુરાતત્તનની શોધખોળ સંબંધી લેખે આપવામાં આવ્યા છે. આ રીતે આ વિશેષાંક રસપૂણું સામગ્રીથી સમૃદ્ધ બન્યા છે. “સારા સારા લેખે ઉપરાંત આ અંકમાં કેટલાંક પુરાતત્વને લગતાં ચિત્રો પણ આપવામાં આવ્યાં છે, જે અંકની ઉપયોગિતામાં વધારો કરે છે. ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર બી. કનુ દેસાઈએ દોરેલ ભગવાન મહાવીરનું સુંદર ત્રિરંગી ચિત્ર પ્રારંભમાં જ અપાયું છે, આ ચિત્ર કળાની દૃષ્ટિએ સુંદર બન્યું છે અને કોઈ પણ ધ્યાન કરનારને પ્રેરણા આપે એવું છે. “૧૬ પાનાના આ દળદાર અંકનું છુટક મૂલ્ય માત્ર એક રૂપિએ (ટપાલ ખર્ચ સાથે ) રાખવામાં આવ્યું છે, અને માસિકના ગ્રાહકને એ કોઈ પણ જાતના વિશેષ મ૯ય વગર, ચાલ અંક તરીકે આપવામાં આવે છે. (આ માસિકનું વાર્ષિક લવાજમ બે રૂપિઆ છે, ). આ અંક “નવસૌરાષ્ટ્રના મુદ્રણાલયમાં છપાયે છે, એ અંક ઉપર એક માસ સુધી શ્રી. રતિલાલ દેસાઈએ લીધેલી « હભરી મહેનતના અમે સાક્ષી છીએ પરિણામે આ વૈવિધ. મય, કલાયુકત, સમૃદ્ધ અંક ગુજરાતના ઈતિહાસ-સાહિત્યના પ્રેમીઓ સમક્ષ ધરી શકવા બદલ, સંચાલકને અમારાં અભિનન્દન છે.” નવસારા તા. ૧૩-૧૦-૩૮ “ચોથા વર્ષના પહેલા-બીજા અંક તરીકે મહાન જૈન પર્વ-પર્યુષણને વિશેષાંક કઢાય છે. એ વિશેષાંકના લેખે જેના દ્રષ્ટિએ મહત્વના હોવા ઉપરાંત સામાન્ય સમાજને પણું જેના દ્રષ્ટિબિન્દુ, જૈન વ્યકિતત્વ અને જેને ઈતિહાસ ને તેનાં તેજથી રન્નેનાં જીવન સમજવામાં સહાય બને એવા છે, છેલ્લા બે કથામક લેખે વર્તમાન શૈલીની ચમક પણ ખીલે છે. છલાં જન તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના એક સર્વાગ સુન્દર ચિત્રની ખામી હતી-તે ખામી પણ આ વિશેષાંકે દૂર કરી છે.” સુવાસ આસે ૧૯૯૪ www.jainelibrary.or For Private & Personal Use Only Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy