SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩]. તારત બેલની ચિઠ્ઠી [ ર૩૩ ] ૧૦-તેની આગલ કેસ ૩૦૦ ગયા એટલે બીજુ તારાતંબોલ શહર ઘણો જ મોટો છે તે જોવા લાયક છે, તે નગરનો કોટ કેસ ૪૦ને છે. તે નમ્રને કોટ તાંબાને છે ત્યાંના રાજનો મેલ સંપેત ધાતુનો છે. રાજાનો નામ ધીરસેન મારાજા છે. તે વરધમાન રાજ કરે છે. ત્યાં વેપારી લોક હીરા-મોતી-માણક-જવાર-સેનો-રૂપિ-રતન સરવ વેચે છે, ને સરવ આપ અપના હાડ ઉઘાડા મુકીને સર્વે સરવના ઘર જાય છે, પણ કોઈ કોઈની ચીજ લેવા પામતું નથી. એવા સર્વે લોકે મોટા ધરમી છે. તે નમ્રને બજાર કોસ ૬ નો છે. તે નગ્ર મધ્યે શ્રી જૈન પરસાદના દેહરા નગ ૭૦૦ છે ત્યાના રાજા પરજા સર જેનધરમી છે. તે જેન વીના બીજા કોઈ દેવને માનતો નથી. તે પ્રતિમાની ગણતી નિચે લખી છે, શ્રી જેન પ્રતિમા ૧૫૦૦૦ પાસાણની છે, ને ૪૦૦૦ લીલા માણકની છે. તેમાં ૩૪૮૬ પ્રતમા ધાતુની છે. ૧૧૦૦ પ્રતિમા એક સરવણી રત્નની છે. ૧૬ પ્રતમા બાપના ચંદનની છે, ને ૧૧ પ્રતમાય ગેરચંદનની છે, ને ૯ પ્રતબાયો માણુકની આંગલી ૧ પરમાણુ છે, ને ૫૪પ પ્રતમાયો લાલ રત્નની છે, ને ૪૮૭. પ્રતમાયો કાલા રત્નની છે, ને ૧ પ્રતમાં સાચા મોતીની છે, ને ૪ પ્રતમા લાલ રત્નની આંગલી એક ૧ પ્રમાણ છે, ને ૪ પ્રતમા હીરાની છે, ને ૫ પ્રતમા લસણીયાની છે આંગલી 1 પ્રમાણ છે. સર્વ મિલી એકંદર પ્રતિમા ૨૪૭૬૪ છે. ત્યાંના રાજાનો એક છે ને એક મણે શ્રી રીખવદેવજીને દેહરે છે. તેનો ઉંચપણે કોસ ૪ને છે. ત્યાં એક એક દીસાયે મંડપ નગ ૯ છે. ચાર દીયાં મિલી મંડપ નગ ૩૬ છે ને જિન પરસાદને કોટ તાંબાને છે ને તે કેટના થંભા રૂપાના છે. તેને બીજા થાંભા સેનાને ગંભારાના છે તથા પરસાદ સંધાસન સેનાના છે, તથા જડાવના છે. સંધાસણ ઉપર પ્રતિમા નગ ૩ ચોવિસીની છે. તે પ્રતમાને વન આપઆપના જુદા જુદા રંગની છે. તે પણ સત તથા લીલે તથા કાલે એવા રંગ આપ આપના વરણ છે. ત્યારે રાજા દિન પ્રતે નિકલી પૂજા કરે છે. તે રાજ બહુ ગુણી છે તથા જૈનધરમી છે તથા સમતાવાન છે, તથા સીલવાન છે, જસવંત છે, ગુણવંત છે, વિનેવત છે સર્વે ગુણકરી વિરાજમાન છે. તે નઝમથે અમે દીવસ ૪૨ રહા હુંતા, ને બીજા પણ દેહરા ઘણું સારા છે. તે દેરાના મધ્યે પ્રતિમા સુવરણની છે તથા જડીવની છે, ગણતી નગ ૧૩૨ છે. તેહાં બિજી પ્રતિમા નગ ૧૦૫ છે તે ફટકારતનની છે. તે પ્રતમાના દરસન કર્યા છે. તે નઝમણે શ્રાવક મહાકુટંબી છે, તથા મહાધરમી છે. તપ જપ મધ્યે સરવે પુરણું છે. તે દેહરાના ભંડાર મથે દ્રવ્ય ક્રેડ ૯૦ નીવેને છે. તે દેહરાના ભંડાર મળે જવલા ગવલા તથા બીજા ગવલાના ગ્રંથ છે, તે ગ્રંથના સલેક ૧૦૪૦૦૦ છે. તે બીજા ગ્રંથના સિલક ૧૦૮૦૦૦ છે, તે તાડપત્ર પર લખેલા છે. તેને કોઈ પણ પંડીત વાંચી સકતા નથી. તે નમ્રના વનમણે શ્રી શાંતિનાથજીને દેહરો છે, તે નમ્ર મળે સાંફ બીજું વાધને ભય ઘણો છે. તે ત્યાંથી આગલ ચાલ્યા કે તેયાંશ્રી રખવદેવજી તથા નેમજી નામ સાધુજી રહે છે તે મુની ઉમર વરસ ૯૦ની અમો ગયા ત્યારે હતી. તે સાંજ ઉપરે (પલાં) આહાર લેવા નિકલે છે તે સુઝતા આહાર મિલે તે લેવે નહીતર લેવે હી. તે સાધુજીના દરસન થયાં છે. તયાં થકી કોસ ૬૫ ગયા એટલે ગંગાન છે. તે નમ્રના વન મધ્યે શ્રી રીખવદેવજીને દેહરો છે, તેમાં શ્રી પ્રભાચંદ્રજી નામ સાધુ રહે છે, તે માસ મધે બે વાર પારણો કરે છે. તે જોગવાઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy